• Home
  • National News
  • Latest News
  • National
  • સોનૂ જાલાનની ડાયરીમાં અનેક બોલિવુડ કલાકારોના નામ | IPL betting not only Arbaaz Khan many bollywood stars involve it

સટ્ટાખોર સોનૂની પૂછપરછ, અન્ય બોલિવુડ હસ્તીઓના પણ ખૂલી શકે છે નામ

સટ્ટાબાજી મામલે સોનૂ જાલાનની થયેલી પૂછપરછ મામલે થાણે એક્સટોર્સન સેલને અનેક જાણકારીઓ મળી છે.

Divyabhaskar.com | Updated - Jun 03, 2018, 11:20 AM
અભિનેતા અરબાઝ ખાન સટ્ટાખોર સોનૂ જાલાન સાથે (ફાઈલ)
અભિનેતા અરબાઝ ખાન સટ્ટાખોર સોનૂ જાલાન સાથે (ફાઈલ)

IPLના સટ્ટાબાજી ભાઈનો ભાઈ ફસાયા બાદ અનેક બોલિવુડ હસ્તીઓના નામ ખુલી શકે છે. સટ્ટાબાજી મામલે સોનૂ જાલાનની થયેલી પૂછપરછ મામલે થાણે એક્સટોર્સન સેલને અનેક જાણકારીઓ મળી છે. જે અંતર્ગત અરબાઝ ખાનની શનિવારે લગભગ 5 કલાક પૂછપરછ ચાલી હતી જેમાં તેને અનેક મહત્વની જાણકારી આપી હતી.

મુંબઈઃ IPLના સટ્ટાબાજી ભાઈનો ભાઈ ફસાયા બાદ અનેક બોલિવુડ હસ્તીઓના નામ ખુલી શકે છે. સટ્ટાબાજી મામલે સોનૂ જાલાનની થયેલી પૂછપરછ મામલે થાણે એક્સટોર્સન સેલને અનેક જાણકારીઓ મળી છે. જે અંતર્ગત અરબાઝ ખાનની શનિવારે લગભગ 5 કલાક પૂછપરછ ચાલી હતી જેમાં તેને અનેક મહત્વની જાણકારી આપી હતી. જેમાં બોલિવુડના લગભગ 7 નામ બતાવ્યા હતા જેનો પરિચય અરબાઝે સોનૂ સાથે કરાવ્યો હતો.

સોનૂને એકલા મળતા ડરતો હતો અરબાઝ


- અરબાઝ ખાન સોનૂને એકલા મળવાનું ટાળતો હતો. કારણ કે તે સોનૂની એક ખરાબ આદતથી પરેશાન હતો.
- સોનૂ દરેકની સાથે વાત કરતાં તેની વાત રેકોર્ડ કરી લેતો તેમજ તેનો ચોરી છુપાઈને વીડિયો પણ બનાવતો હતો.
- સોનૂની આ વાત અરબાઝને તેની સાથેની મિત્રતા કેળવ્યા બાદ બે વર્ષ પછી ખબર પડી.

ખોટી વાતો કરી સેલિબ્રિટિઓને ફસાવતો હતો સોનૂ


- સોનૂ જાલાને પોતાના ધંધાને વધારવા માટે અનેક લોકોને જોડ્યાં સાથે તેનો ગેરપયોગ પણ કર્યો.
- સોનૂ મોટી મોટી નામેરી હસ્તીઓને પોતાની માટે સીડીનો ઉપયોગ કરી નવા નવા કલાઈન્ટને શોધતો હતો.
- અરબાઝ પર સોનૂની આ કડીનો જ એક ભાગ હતો.
- સોનૂએ પોતાના કુખ્યાત ધંધામાં સારી એવી રકમ પરત મળશે તેવી ભ્રામક વાતો કરી બોલિવુડના કેટલાંક એકટર, એકટ્રેસ અને ડાયરેકટરને નિશાન બનાવ્યાં હતા.

બાર ડાન્સર પાર્ટનર, 1200થી વધુ કલાયન્ટ


- સોનૂ જાલાનના કાળા કરતૂતોમાં અનેક પાર્ટનર છે પરંતુ બે લોકો અજીબ છે.
- આ ધંધામાં 2 ટકાની ભાગીદારીથી લઈને પાર્ટનર બનાવ્યાં છે. જે બાર ડાન્સર છે.
- પ્રાપ્ત થતી માહિતી મુજબ આ બાર ડાન્સરના નામ કોમલ અને ગાયત્રી છે. જેઓ સોનૂ જાલાન માટે કંઈ પણ કરવા માટે તૈયાર રહે છે.
- સોનૂના લગભગ 1200થી વધુ ક્લાયન્ટ હતા. જો કે સોનૂ એક માત્ર એજન્ટ જ હતો તેના બોસ પાસે તેના જેવાં બીજા 100 સોનૂ હતા.
- આ બોસ સીધો જ અંડરવર્લ્ડ ડોનના સંપર્કમાં રહેતો હતો.

સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

X
અભિનેતા અરબાઝ ખાન સટ્ટાખોર સોનૂ જાલાન સાથે (ફાઈલ)અભિનેતા અરબાઝ ખાન સટ્ટાખોર સોનૂ જાલાન સાથે (ફાઈલ)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App