ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Man-Woman Commits Suicide In Pilibanga, Rajasthan

  મરવા માટે પાટા પર ઉંઘી ગયુ કપલ, ક્ષણોમાં તેમની ઉપરથી પસાર થઈ ગઈ ટ્રેન

  divyabhaskar.com | Last Modified - Feb 25, 2018, 11:45 AM IST

  પીલીબંગામાં ગઈ રાતે એક કપલે ટ્રેન નીચે કપાઈને જીવ આપી દીધો
  • ટ્રેન નીચે કપાઈને આપી દીધો જીવ
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ટ્રેન નીચે કપાઈને આપી દીધો જીવ

   પીલીબંગા: પીલીબંગામાં ગઈ રાતે એક યુગલે ટ્રેન નીચે કપાઈને જીવ આપી દીધો છે. બંનેના માથા ધડથી અલગ થઈ ગયા છે. બંને શ્રીગંગાનગરરમાં એક જ ગામમાં રહેતા હતા. પૂછપરછ કરતા પરિવારજનોએ માહિતી આપી હતી.

   જાણો શું હતી ઘટના?

   - કોલસાથી ભરેલી ગાડી હનુમાનગઢથી સૂરતગઢ, થર્મલ જઈ રહી હતી. પીલીબંગામાં માલગાડીના ડ્રાઈવરે એક મહિલા અને એક પુરુષને પાટા પર સુતેલા જોયા હતા.
   - તેથી તેમણે ઘણાં હોર્ન પણ વગાડ્યા અને તેમને ખસી જવા માટે ઈશારો પણ કર્યો હતો. ડ્રાઈવરે ટ્રેન રોકવાનો પ્રયત્ન કર્યો પરંતુ ત્યારે ઘણું મોડુ થઈ ગયું હતું. થોડી જ ક્ષણોમાં બંને ઉપરથી ટ્રેન પસાર થઈ ગઈ હતી. ડ્રાઈવરે ટ્રેન રોકી અને હનુમાનગઢ સ્ટેશન અધિકારીને માહિતી આપી હતી. ત્યાંથી હનુમાનગઢ જીઆરપીને પણ માહિતી આપવામાં આવી હતી.
   - રાત્રે પોલીસ સ્ટેશનને એક કોન્સ્ટેબલે ઘટના સ્થળે પહોંચીના તેના મૃતદેહ પર કબજો મેળવ્યો હતો.

   બંનેની થઈ ઓળખ

   - જીઆરપી પોલીસ સ્ટેશન હનુમાનગઢના એસએચઓ હરિરામે જણાવ્યું કે, ટ્રેનના પાટા પાસે બંનેના ઓળખપત્ર મળી આવ્યા છે. ચે બંને શ્રીગંગાનગરમાં 9 બીબી રતેવાલા ગામમાં રહેતા હતા.
   - મૃતકાનું નામ સુનીતા અને તેના પતિનું નામ અર્જુન રામ હતું.

   બંનેના માથા ધડથી અલગ થઈ ગયા

   - પોલીસના જણાવ્યા પ્રમાણે બંને ટ્રેનની રાહ જોઈને જ બેઠા હતા. જેવી ટ્રેન આવી કે બંને રેલના પાટા પર ઉંઘી ગયા હતા. ટ્રેન તેમના ઉપરથી પસાર થઈ ગઈ અને પરિણામે બંનેના માથા ધડથી અલગ થઈ ગયા હતા.
   - પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીર

  • માથા ઘડથી અલગ થઈ ગયા
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   માથા ઘડથી અલગ થઈ ગયા

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Man-Woman Commits Suicide In Pilibanga, Rajasthan
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `