• Home
  • National News
  • Latest News
  • National
  • મધ્ય પ્રદેશમાં હાર્દિક પટેલ પર ફેંકાઇ શાહી | Man Thrown Ink On Hardik Patel In Madhya Pradesh

MPમાં હાર્દિક પટેલ પર ફેંકાઇ શાહી, એક કાર્યક્રમમાં આપી હતી હાજરી

આ ઘટના બાદ શાહી ફેંકનાર વ્યક્તિને પાટીદાર સમાજના આગેવાનોએ પકડી પોલીસને સોંપ્યો હતો

DivyaBhaskar.com | Updated - Apr 08, 2018, 03:36 AM
હાર્દિક પટેલ પર ઈન્દોર રોડ સ્થિત હોટેલ મેઘદૂતમાં એક યુવકે શાહી ફેંકી હતી
હાર્દિક પટેલ પર ઈન્દોર રોડ સ્થિત હોટેલ મેઘદૂતમાં એક યુવકે શાહી ફેંકી હતી

MPમાં હાર્દિક પટેલ પર ફેંકાઇ શાહી, એક કાર્યક્રમમાં આપી હતી હાજરી.મધ્ય પ્રદેશમાં હાર્દિક પટેલ પર ફેંકાઇ શાહી, એક કાર્યક્રમમાં આપી હતી હાજરી.

ઉજ્જૈન: ગુજરાતના પાટીદાર નેતા હાર્દિક પટેલ પર શનિવારે રાતે ઈન્દોર રોડ સ્થિત હોટેલ મેઘદૂતમાં એક યુવકે શાહી ફેંકી હતી. શાહી પટેલના ચહેરા અને કપડા પર પડી હતી. ત્યારબાદ પટેલ સમર્થકો અને સલામતી દળોએ યુવકને પકડીને માર માર્યો હતો. નાનાખેડા પોલીસ દ્વારા યુવકની અટકાયત કરવામાં આવી છે. શાહી ફેંકનારા યુવાનનું નામ મિલિંદ ગુર્જર છે. તે પોતાને ગુર્જર સમાજના રાષ્ટ્રીય મહામંત્રી ગણાવે છે. આ ઘટના એ સમયે થઈ જ્યારે હાર્દિક પટેલ પ્રેસ કોન્ફરન્સ માટે હોટેલ પહોંચ્યો. અહીં તેના સમર્થકો અને કોંગ્રેસ નેતાઓની ભીડ વચ્ચેથી નીકળી યુવાને શાહી ફેંકી હતી.

તસવીર જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....

હાર્દિક પટેલ પ્રેસ કોન્ફરન્સ માટે હોટેલ પહોંચ્યો
હાર્દિક પટેલ પ્રેસ કોન્ફરન્સ માટે હોટેલ પહોંચ્યો
શાહી ફેંકનારા યુવાન મિલિંદ ગુર્જર
શાહી ફેંકનારા યુવાન મિલિંદ ગુર્જર
શાહી ફેંકનારા મિલિંદ ગુર્જરની અટકાયત કરવામાં આવી છે
શાહી ફેંકનારા મિલિંદ ગુર્જરની અટકાયત કરવામાં આવી છે
X
હાર્દિક પટેલ પર ઈન્દોર રોડ સ્થિત હોટેલ મેઘદૂતમાં એક યુવકે શાહી ફેંકી હતીહાર્દિક પટેલ પર ઈન્દોર રોડ સ્થિત હોટેલ મેઘદૂતમાં એક યુવકે શાહી ફેંકી હતી
હાર્દિક પટેલ પ્રેસ કોન્ફરન્સ માટે હોટેલ પહોંચ્યોહાર્દિક પટેલ પ્રેસ કોન્ફરન્સ માટે હોટેલ પહોંચ્યો
શાહી ફેંકનારા યુવાન મિલિંદ ગુર્જરશાહી ફેંકનારા યુવાન મિલિંદ ગુર્જર
શાહી ફેંકનારા મિલિંદ ગુર્જરની અટકાયત કરવામાં આવી છેશાહી ફેંકનારા મિલિંદ ગુર્જરની અટકાયત કરવામાં આવી છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App