ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» BJP asked, Is he even a Hindu or one of the Congresss hired momins?

  BJP નેતાનો દાવો- કરણી સેના સમયે હતો રાજપૂત, હવે દલિત બનીને કર્યો વિરોધ

  divyabhaskar.com | Last Modified - Apr 03, 2018, 03:22 PM IST

  એક જ છોકરો કરણી સેનાના વિરોધ વખતે માથા પર કેસરી સાફો બાંધ્યો હતો, તેણે જ દલિત આંદોલનમાં ભીમ સેનાનો સાફો બાંધી કર્યો વિરો
  • કરણી સેના સમયે હતો રાજપૂત, હવે દલિત બનીને કર્યો વિરોધ
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   કરણી સેના સમયે હતો રાજપૂત, હવે દલિત બનીને કર્યો વિરોધ

   નવી દિલ્હી: દલિત સંગઠનોના ભારત બંધ આંદોલન દરમિયાન દેશમાં ખૂબ હિંસા ફેલાઈ ગઈ હતી. સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ ઘણાં રાજ્યોમાં દલિત સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ વિરોધના કારણે દલિતોને સલામ કર્યું છે જ્યારે બીજેપી નેતા સોનમ મહાજને આ પ્રદર્શનની એક તસવીર સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યા છે. આ તસવીરમાં એક જ છોકરો થોડા મહિનાઓ પહેલાં કરણી સેના તરફથી વિરોધ કરી રહ્યો હતો અને હવે તે જ છોકરો ભારત બંધના આંદોલનનમાં પણ જોવા મળ્યો હતો.

   પહેલાં હતો રાજપૂત, હવે દલિત બનીને કર્યો વિરોધ

   સોનમ મહાજને એક જ છોકરાની બે તસવીરો પોસ્ટ કરી છે. પહેલી તસવીરમાં છોકરાના હાથમાં તલવાર છે, માથા ઉપર ભગવા રંગનો સાફો બાંધ્યો છે અને કપાળમાં તિલક લગાવ્યું છે. જ્યારે તે જ છોકરો બીજી તસવીરમાં માથા ઉપર બ્લુ રંગના સાફામાં જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા ઉપર છોકરાની પહેલી તસવીર જ્યારે કરણી સેનાએ ફિલ્મ પદ્માવતનો વિરોધ કર્યો હતો ત્યારની બતાવવામાં આવી છે અને બીજી તસવીર ભારત બંધ દરમિયાનની છે.

   ઓ છોકરો હિન્દુ છે કે, કોંગ્રેસનું મહોરું?

   સોનમ મહાજને આ બંને તસવીરો પોસ્ટ કરીને એક સવાલ કર્યો છે કે, આ છોકરો હિન્દુ છે કે કોંગ્રેસનું એક મહોરું? સોનમે ટ્વિટ કરીને લખ્યું છે કે, આ છોકરા પાસે બહુ જ ટેલેન્ટ છે. કરણી સેનાના પ્રદર્શન વખતે તે રાજપૂત હતો અને હવે દલિત સંગઠન ભીમ આર્મી દ્વારા કરવામાં આવી રહેલા હિંસક પ્રદર્શન વખતે તે દલિત બની ગયો છે. આ છોકરો હિન્દુ પણ છે કે નહીં તે ખબર નહીં, કે કદાચ કોંગ્રેસનો કોઈ વ્યક્તિ છે?

   દલિત સંગઠને આપ્યું હતું ભારત બંધનું એલાન

   - નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી-એસટી એક્ટ વિશે આપેલા નિર્ણય પછી દલિત સંગઠનો દ્વારા 2 એપ્રિલે ભારત બંધનું એલાન રાખવામાં આવ્યું હતું. ભારત બંધના કારણે 12 રાજ્યોમાં હિંસા ભડકી ઉઠી હતી અને તેના કારણે કુલ 14 લોકોના મોત થયા હતા. વિવિધ રાજ્યોમાં થયેલી હિંસામાં મધ્ય પ્રદેશમાં તેની સૌથી વધારે અસર જોવા મળી હતી. અહીં કુલ 7 લોકોના મોત થયા હતા. જ્યારે એમ્બ્યુલન્સ અટકાવવામાં આવી હોય અને સારવાર ન મળી હોવાના કારણે એક નવજાત બાળક સહિત કુલ 3 લોકોના મોત થયા હતા.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  • બીજેપી નેતા સોનમ મહાજને ટ્વિટ કરી કોંગ્રેસ પર કર્યા પ્રહાર
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   બીજેપી નેતા સોનમ મહાજને ટ્વિટ કરી કોંગ્રેસ પર કર્યા પ્રહાર

  • કરણી સેનાએ ફિલ્મ પદ્માવતનો વિરોધ કર્યો હતો ત્યારની તસવીર
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   કરણી સેનાએ ફિલ્મ પદ્માવતનો વિરોધ કર્યો હતો ત્યારની તસવીર

  • ભારત બંધના એલાન વખતની તસવીર
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભારત બંધના એલાન વખતની તસવીર

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: BJP asked, Is he even a Hindu or one of the Congresss hired momins?
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top