ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» યુવકે લગ્ન પછી યુવતીને આપ્યો દગો | Man left orchestra dancer after getting married with her and using her

  ઓર્કેસ્ટ્રા ડાન્સર સાથે 'લવ, સેક્સ ઔર ધોખા', લગ્ન પછી દેખાયું પતિનું અસલી રૂપ

  divyabhaskar.com | Last Modified - Apr 08, 2018, 12:55 PM IST

  પીડિતાએ પતિના પિતા અને કાકા પર તેની હત્યાની કોશિશ કરવાનો કેસ પણ નોંધાવ્યો
  • લગ્ન પછી પત્નીને છોડીને જતો રહ્યો પતિ.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   લગ્ન પછી પત્નીને છોડીને જતો રહ્યો પતિ.

   છપરા (બિહાર): બિહારના છપરામાં ઓર્કેસ્ટ્રામાં ડાન્સ કરનારી એક મહિલાની સાથે લવ, સેક્સ અને ધોખાની ઘટના સામે આવી છે. પીડિત મહિલાએ પહેલા કોલકાતામાં પોલીસને આની ફરિયાદ કરી, પરંતુ કોઇ કાર્યવાહી ન થતાં તેણે બિહારના સારણ જિલ્લાના ભેલ્દી પોલીસ-સ્ટેશનમાં પતિની વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે. પીડિતાએ પોતાના પ્રેમી ઉર્ફ પતિ પર લગ્ન કરીને યૌનશોષણ કર્યા પછી દગો આપ્યાનો આરોપ લગાવ્યો છે. સાથે જ તેણે પતિના પિતા અને કાકા પર તેની હત્યાની કોશિશ કરવાનો કેસ પણ નોંધાવ્યો છે.

   શું છે મામલો

   - મળતી માહિતી પ્રમાણે, કોલકાતાના 24 પરગણામાં કાંકીનારામાં રહેતી પીડિતા બિહારના સારણમાં એક ઓર્કેસ્ટ્રામાં કામ કરતી હતી.

   - આ દરમિયાન ભેલ્દીમાં જ દુકાન ચલાવતા સોનુ પાંડેય સાથે તેને પ્રેમ થઇ ગયો. બંનેએ ઘરેથી ભાગીને 16 નવેમ્બર, 2016ના રોજ લગ્ન કરી લીધા.
   - લગ્ન કર્યા બાદ પ્રેમી યુગલ આશરે 16 મહિના સાથે રહ્યું. આ દરમિયાન તેઓ કોલકાતા અને દિલ્હીમાં રહ્યા હતા. સાથે રહેતા હતા તે દરમિયાન જ્યારે રૂપિયા ખતમ થઇ ગયા તો સોનુ પૈસાની વ્યવસ્થા કરવા માટે છપરા પોતાના ઘરે આવ્યો. પરંતુ પોતાની પ્રેમિકા ઉર્ફ પત્ની પાસે પાછો જ ન ફર્યો.

   સોનુ પાછો ન આવ્યો તો પીડિતા તેના ઘરે પહોંચી ગઇ

   - પીડિતાએ આરોપ લગાવ્યો છે કે ઘણા દિવસો સુધી જ્યારે સોનુ પાછો ન આવ્યો તો તેને શોધતી તે પણ તેના ઘરે પહોંચી ગઇ. પરંતુ સોનુના ઘરવાળાઓએ પીડિતા સાથે મારપીટ કરી અને તેને ઘરની બહાર કાઢી મૂકી. એટલું જ નહીં, તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી.

   - પીડિતાએ સોનુના ઘરવાળાઓ પર તેને ક્યાંક છુપાવી દેવાનો આરોપ પણ લગાવ્યો છે. હવે પીડિતાએ ભેલ્દીના મહિલા પોલીસ-સ્ટેશનમાં ન્યાય અને સુરક્ષાની માંગ કરી છે.

   પોલીસે શું કહ્યું

   - પોલીસે જણાવ્યું કે પીડિતાની ફરિયાદ પર કેસ નોંધી લેવામાં આવ્યો છે અને દોષિતોની શોધ કરવામાં આવી રહી છે. સારણના SP હરકિશોર રાયે જણાવ્યું કે, એક મામલો આવ્યો છે જેમાં લગ્ન કર્યા બાદ છોડી દીધાની વાત સામે આવી છે. એફઆઇઆર નોંધીને તપાસ કરવામાં આવી રહી છે.

   - આ પ્રકારના કેસમાં યૌનશોષણની વાતો સામે આવતી હોય છે. તેમાં એફઆઇઆર નોંધીને જે પણ દોષી હોય છે, તેમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહીઓ થાય છે.

  • પીડિતાએ આરોપ લગાવ્યો છે કે સોનુના ઘરવાળાઓએ તેની સાથે મારપીટ કરી અને તેને ઘરની બહાર કાઢી મૂકી.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પીડિતાએ આરોપ લગાવ્યો છે કે સોનુના ઘરવાળાઓએ તેની સાથે મારપીટ કરી અને તેને ઘરની બહાર કાઢી મૂકી.

   છપરા (બિહાર): બિહારના છપરામાં ઓર્કેસ્ટ્રામાં ડાન્સ કરનારી એક મહિલાની સાથે લવ, સેક્સ અને ધોખાની ઘટના સામે આવી છે. પીડિત મહિલાએ પહેલા કોલકાતામાં પોલીસને આની ફરિયાદ કરી, પરંતુ કોઇ કાર્યવાહી ન થતાં તેણે બિહારના સારણ જિલ્લાના ભેલ્દી પોલીસ-સ્ટેશનમાં પતિની વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે. પીડિતાએ પોતાના પ્રેમી ઉર્ફ પતિ પર લગ્ન કરીને યૌનશોષણ કર્યા પછી દગો આપ્યાનો આરોપ લગાવ્યો છે. સાથે જ તેણે પતિના પિતા અને કાકા પર તેની હત્યાની કોશિશ કરવાનો કેસ પણ નોંધાવ્યો છે.

   શું છે મામલો

   - મળતી માહિતી પ્રમાણે, કોલકાતાના 24 પરગણામાં કાંકીનારામાં રહેતી પીડિતા બિહારના સારણમાં એક ઓર્કેસ્ટ્રામાં કામ કરતી હતી.

   - આ દરમિયાન ભેલ્દીમાં જ દુકાન ચલાવતા સોનુ પાંડેય સાથે તેને પ્રેમ થઇ ગયો. બંનેએ ઘરેથી ભાગીને 16 નવેમ્બર, 2016ના રોજ લગ્ન કરી લીધા.
   - લગ્ન કર્યા બાદ પ્રેમી યુગલ આશરે 16 મહિના સાથે રહ્યું. આ દરમિયાન તેઓ કોલકાતા અને દિલ્હીમાં રહ્યા હતા. સાથે રહેતા હતા તે દરમિયાન જ્યારે રૂપિયા ખતમ થઇ ગયા તો સોનુ પૈસાની વ્યવસ્થા કરવા માટે છપરા પોતાના ઘરે આવ્યો. પરંતુ પોતાની પ્રેમિકા ઉર્ફ પત્ની પાસે પાછો જ ન ફર્યો.

   સોનુ પાછો ન આવ્યો તો પીડિતા તેના ઘરે પહોંચી ગઇ

   - પીડિતાએ આરોપ લગાવ્યો છે કે ઘણા દિવસો સુધી જ્યારે સોનુ પાછો ન આવ્યો તો તેને શોધતી તે પણ તેના ઘરે પહોંચી ગઇ. પરંતુ સોનુના ઘરવાળાઓએ પીડિતા સાથે મારપીટ કરી અને તેને ઘરની બહાર કાઢી મૂકી. એટલું જ નહીં, તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી.

   - પીડિતાએ સોનુના ઘરવાળાઓ પર તેને ક્યાંક છુપાવી દેવાનો આરોપ પણ લગાવ્યો છે. હવે પીડિતાએ ભેલ્દીના મહિલા પોલીસ-સ્ટેશનમાં ન્યાય અને સુરક્ષાની માંગ કરી છે.

   પોલીસે શું કહ્યું

   - પોલીસે જણાવ્યું કે પીડિતાની ફરિયાદ પર કેસ નોંધી લેવામાં આવ્યો છે અને દોષિતોની શોધ કરવામાં આવી રહી છે. સારણના SP હરકિશોર રાયે જણાવ્યું કે, એક મામલો આવ્યો છે જેમાં લગ્ન કર્યા બાદ છોડી દીધાની વાત સામે આવી છે. એફઆઇઆર નોંધીને તપાસ કરવામાં આવી રહી છે.

   - આ પ્રકારના કેસમાં યૌનશોષણની વાતો સામે આવતી હોય છે. તેમાં એફઆઇઆર નોંધીને જે પણ દોષી હોય છે, તેમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહીઓ થાય છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: યુવકે લગ્ન પછી યુવતીને આપ્યો દગો | Man left orchestra dancer after getting married with her and using her
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top