ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» બાઈક સવારનો પગ કપાઈ પડ્યો 15 ફૂટ દૂર| Man Died After Leg Get Cut Off 15 Feet Away

  બાઈક સવારનો પગ કપાઈ પડ્યો 15 ફૂટ દૂર: એ મરતો રહ્યો, લોકો બનાવતા રહ્યા VIDEO

  divyabhaskar.com | Last Modified - May 12, 2018, 09:28 AM IST

  એક્સિડન્ટ એટલો જોરદાર હતો કે બાઈક સવારનો પગ ઘૂંટણથી કપાઈને 15 ફૂટ દૂર પડ્યો હતો
  • એક્સિડન્ટ પછી યુવકનું થયું મોત
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   એક્સિડન્ટ પછી યુવકનું થયું મોત

   પાલી: રાજસ્થાનના પાલીમાં નવા ગામ રોડ પર સૈનિક વિશ્રામ ગૃહની સામે ગુરુવારે સાંજે ફૂલ સ્પીડે આવી રહેલી પીકઅપ વાને એક બાઈક સવારને ટક્કર મારી દીધી હતી. ટક્કર એટલી જોરથી મારવામા આવી હતી કે બાઈક સવારનો પગ ઘુંટણથી કપાઈને 15 ફૂટ દૂર જઈને પડ્યો હતો. આજુબાજુના લોકોએ 108ની મદદથી તેને બાંગડ હોસ્પિટલ પહોંચાડ્યો હતો. હાલત ગંભીર હોવાના કારણે તેને જોધપુર ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. જોકે તે યુવકે રસ્તામાં જ મૃત્યુ પામ્યો હતો.

   - પોલીસના જણાવ્યા પ્રમાણે સોઢોં પાસે ઢાણીમાં રહેતા ગણેશ ચૌધરીનો દીકરો દૂદારામ કમઠા કામ પરથી સાંજે 4 વાગે તેના ઘર તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન સૈનિક વિશ્રામ ગૃહ પાસે સામેથી આવી રહેલી પિકઅપ વાને તેને ટક્કર મારી દીધી હતી.
   - ટક્કર એટલી જોરદાર હતી કે ગણેશનો પગ ઘુંટણથી અલગ થઈને 15 ફૂટ દૂર પડ્યો હતો.
   - એક્સિડન્ટ પછી ગણેશ ઘણી વાર સુધી રોડ ઉપર તડપતો રહ્યો હતો. ઘટના સ્થળે ઘણી ભીડ ભેગી થઈ ગઈ હતી પરંતુ ઘણાં લોકો તમાશો જ જોઈ રહ્યા હતા. ગણેશ વારંવાર માથું ઉંચુ કરીને લોકોને જોતો રહ્યો હતો કે કોઈ તેની મદદ કરે અને તેને હોસ્પિટલ લઈ જાય. ઘણી વાર પછી સ્થાનિક લોકોએ તેને હોસ્પિટલ પહોંચાડ્યો હતો. જિલ્લા હોસ્પિટલથી તેને જોધપુર ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો પરંતુ તે દરમિયાન રસ્તામાં જ તેનું મોત થઈ ગયું હતું.

   ઘૂંટણીથી અલગ થયેલો પગ 15 ફૂટ દૂર જઈને પડ્યો

   - ઘટના સ્થળે હાજર લોકોના જણાવ્યા પ્રમાણે પિકઅપ વાન ખૂબ સ્પીડમાં હતી. તેણે બાઈક ચાલકને એટલી જોરથી ટક્કર મારી હતી કે ગણેશનો પગ કપાઈને 15 ફૂટ દૂર જઈને પડ્યો હતો. તે એકબાજુ પડ્યો અને તેનું બાઈક પણ ઉછળીને બીજી બાજુ પડ્યું હતું. ઘટના સ્થળે લોહી જ લોહી હતું.
   - એક્સીડન્ટ પછી લહુલુહાણ ગણેશ દર્દના કારણે ખૂબ બુમો પાડી રહ્યો હતો. લોકો પાસે મદદ માગી રહ્યો હતો, ઘણી વાર તેનો દૂર પડેલો પગ જોઈ રહ્યો હતો. પાંચ-દસ મિનિટ સુધી આવું ચાલતુ રહ્યું પછી તે બેભાન થઈ ગયો હતો.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  • યુવકનો પગ 15 ફૂટ દૂર કપાઈને પડ્યો હતો
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   યુવકનો પગ 15 ફૂટ દૂર કપાઈને પડ્યો હતો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: બાઈક સવારનો પગ કપાઈ પડ્યો 15 ફૂટ દૂર| Man Died After Leg Get Cut Off 15 Feet Away
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top