ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Man committed suicide after 4 months of love marriage in Sirsa Haryana

  4 મહિના પહેલા કર્યા હતા પ્રેમલગ્ન, હવે ઘરની અંદર ફાંસી પર લટકેલો મળ્યો યુવક

  divyabhaskar.com | Last Modified - Mar 08, 2018, 11:09 AM IST

  પરિવારજનોનો આરોપ છે કે મોત શંકાસ્પદ નથી પરંતુ તેની હત્યા કરીને તેને ફાંસી પર લટકાવી દેવામાં આવ્યો છે
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

   સિરસા: હરિયાણાના સિરસા શહેરના પ્રેમનગરમાં ભાડાના મકાનમાં શંકાસ્પદ પરિસ્થિતિમાં ફાંસી પર લટકીને જીવ આપી દેનારા અંકિત ભાટિયાના પરિવારજનોએ બુધવારે પોસ્ટમોર્ટમ પછી શબને લેવાનો ઇનકાર કરી દીધો. પરિવારજનોનો આરોપ છે કે મોત શંકાસ્પદ નથી પરંતુ તેની હત્યા કરીને તેને ફાંસી પર લટકાવી દેવામાં આવ્યો છે. એએસપી નરેન્દ્ર બિજારણિયા દ્વારા મામલાની નિષ્પક્ષ તપાસના આશ્વાસન પછી પરિવારજનો શબને લઇને ગયા. આ મામલે પરિવારજનોની ફરિયાદ પર પોલીસે 302નો મામલો નોંધ્યો છે.

   શું છે મામલો

   - ગોવિંદનગરમાં રહેતા દીપમ ભાટિયાએ જણાવ્યા પ્રમાણે, તેના ભાઈ અંકિત ભાટિયાએ ચાર મહિના પહેલા સના સાથે લવમેરેજ કર્યા હતા અને છેલ્લા ઘણા દિવસોથી તે પ્રેમનગરમાં ભાડાના મકાનમાં રહેતો હતો.

   - મંગળવારે પોલીસને સૂચના મળી હતી કે અંકિતે ફાંસો ખાઇ લીધો છે. તે પછી હુડા ચોકીની પોલીસ સ્થળ પર પહોંચી તો શબ ફાંસી પર લટકેલું મળ્યું હતું.
   - રૂમનો દરવાજો અંદરથી બંધ હતો અને રસોડાની ગ્રિલ પર ફાંસી લગાવેલી હતી. મૃતકના ભાઈ દીપમ ભાટિયાએ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું કે તેના ભાઈએ લવમેરેજ કર્યા હતા અને પરિવારથી અલગ રહેતો હતો.

   - દીપમનો આરોપ હતો કે પ્રેમલગ્નથી તેમને પરિવાર ખુશ ન હતો. દીપમનો આરોપ હતો કે છોકરીના પરિવારનું ચાલ-ચલન બરાબર નથી.
   - અંકિતે જાતે ફાંસી નથી ખાધી પરંતુ તેને મારીને પછી લટકાવી દેવામાં આવ્યો છે. અંકિતના બંને હાથની નસો કાપવામાં આવી છે.

   પરિવારજનોએ કર્યો શબ લેવાનો ઇનકાર

   - બુધવારે પરિવારજનોએ શબને લઇ જવાની ના પાડી દીધી. આ દરમિયાન પરિવારજનો દ્વારા વિરોધ કરવા પર એએસપી નરેન્દ્ર બિજારણિયા પણ સ્થળ પર પહોંચ્યા.

   - એએસપી પરિવારજનોને મળ્યા અને તેમને આશ્વાસન આપ્યું કે મામલાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે. જે પણ લોકો આમાં દોષી હશે તેમને છોડવામાં આવશે નહીં.

   - સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલી અંકિતની પત્ની સનાને પણ પોલીસે કસ્ટડીમાં લઇ લીધી છે. જણાવવામાં આવે છે કે તે બીમાર છે.

   આગળની સ્લાઇડમાં જુઓ સંબંધિત તસવીરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Man committed suicide after 4 months of love marriage in Sirsa Haryana
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `