ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» ઓક્સિજન સિલિન્ડર ખભે લઈને એમ્બ્યુલન્સની રાહ જોતો રહ્યો દીકરો| Man awaits ambulance while carrying mothers oxygen cylinders on shoulder

  વૃદ્ધ માનો ઓક્સિજન સિલિન્ડર ખભે લઈને એમ્બ્યુલન્સની રાહ જોતો રહ્યો દીકરો

  divyabhaskar.com | Last Modified - Apr 08, 2018, 10:10 AM IST

  હોસ્પિટલ પરિસરમાં વૃદ્ધ માનો સિલિન્ડર ખભે લઈને હાથમાં યુરિનની બેગવાળી દીકરાની તસવીર થઈ વાયરલ
  • યુપીના આગરાની છે આ ઘટના
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   યુપીના આગરાની છે આ ઘટના

   આગરા: ઉત્તર પ્રદેશના આગરામાં હોસ્પિટલની બેદરકારીની એક ઘટના સામે આવી છે. અહીં એક છોકરો તેની વૃદ્ધ માતાનો ઓક્સિજન સિલિન્ડર ખભે લઈને અને હાથમાં યુરિનનું કેથરેટર બેગલઈને એમ્બ્યુલન્સની રાહ જોતો હતો.

   ઘણાં સમયથી જોઈ રહ્યા હતા એમ્બ્યુલન્સની રાહ

   આગરામાં મેડિકલ ક્ષેત્રે બેદરકારીની આ તસવીર સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં હોસ્પિટલ પરિસરમાં એક દીકરો તેની વૃદ્ધ માતા સાથે હાથમાં યુરિન બેગ અને ખભા પર ઓક્સિજન સિલિન્ડર લઈને એમ્બ્યુલન્સની રાહ જોતો જોવા મળી રહ્યો છે. તસવીરમાં જોઈ શકાય છે કે, દીકરાના ખભા ઉપર જે સિલિન્ડર છે તેનું કનેક્શન બાજુમા ઉભેલી વૃદ્ધ માતાના માસ્ક સાથે જોડાયેલું છે. ત્યાં હાજર લોકોના જણાવ્યા પ્રમાણે આ મા-દીકરો ઘણાં સમયથી ત્યાં ઊભા રહીને એમ્બ્યુલન્સની રાહ જોતા હતા.

   હોસ્પિટલે કહ્યું, આ કોઈ મોટી ઘટના નથી

   - મા અને દીકરો ઘણાં સમયથી એમ્બ્યુલન્સની રાહ જોઈ રહ્યા હતા. તેમ છતા હોસ્પિટલ તરફથી તેમને કોઈ સાંભળવવા વાળું નહતું.
   - આ વિશે એસએન મેડિકલ કોલેજના અગ્રણી અધિકારી અજય અગ્રવાલે કહ્યું, આ કોઈ મોટી ઘટના નથી. આ સમયે દર્દીઓનું શિફ્ટિંગ ચાલી રહ્યું હતું
   - તે દરમિયાન વોર્ડના છોકરાએ તેમને થોડી વાર રાહ જોવા કહ્યું હતું અને તે દરમિયાન જ આ તસવીર સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ હતી.
   - જોકે હોસ્પિટલે આ વિશે તપાસ કરવાનું અને આગામી સમયમાં આવી કોઈ બેદરકારી થશે તો તે વિશે કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું છે.

   યુપીમાં પહેલાં પણ થઈ છે આવી ઘટનાઓ

   - જોકે યુપીમાં આવું પહેલીવાર નથી થયું. આ પહેલાં પણ ઘણી વાર રાજ્યના મેડિકલ વિભાગમાં બેદરકારીની ઘણી ઘટનાઓ સામે આવી છે. આ પહેલા સહારનપુરમાં એમ્બ્યુલન્સમાં ઓક્સિડન ન હોવાના કારણે એક 45 વર્ષના વ્યક્તિ ઉમેશ શર્માનું મોત થયું હતું. ત્યારે પણ પરિવારજનોએ બેદરકારી અને ડ્રાઈવર પણ ગેરવર્તણૂકનો આરોપ લગાવ્યો હતો.
   - આ ઉપરાંત યુપીના સંભલમાં એક યુવકને અકસ્માત સમયે એમ્બ્યુલન્સ ન મળતા તેને બાઈકથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને તેના કારણે તેનું મોત થયું હતું.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબધિત તસવીરો

  • વૃદ્ધ માનો ઓક્સિજન સિલિન્ડર ખભે લઈને એમ્બ્યુલન્સની રાહ જોતો રહ્યો દીકરો

  • સોશિયલ મીડિયા ઉપર તસવીર થઈ વાયરલ
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   સોશિયલ મીડિયા ઉપર તસવીર થઈ વાયરલ

  • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ઓક્સિજન સિલિન્ડર ખભે લઈને એમ્બ્યુલન્સની રાહ જોતો રહ્યો દીકરો| Man awaits ambulance while carrying mothers oxygen cylinders on shoulder
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top