ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» કર્ણાટકના પહેલાં મહિલા DIG પર ભડક્યા મમતા, થઈ ગઈ ટ્રાન્સફર| Mamta Banerjee Anger On Karnataka DGP Neelamani Raju

  કર્ણાટકના પહેલા મહિલા DG-IGP બન્યા મમતાના ગુસ્સાનો શિકાર, થઈ ટ્રાન્સફર

  divyabhaskar.com | Last Modified - May 25, 2018, 02:57 PM IST

  સીએમ-એક્સ પીએમ હાથ જોડીને મમતા બેનરજીને સમજાવતા રહ્યા
  • +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   કુમારસ્વામીના શપથવિધિમાં ડિજીપી ઉપર ગુસ્સે થઈ ગયા મમતા

   બેંગલુરુ: કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીના શપથગ્રહણ સમારોહ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થાથી નારાજ પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજી રાજ્યના પ્રથમ મહિલા DG-IGP નિલમણી રાજુ ઉપર ગુસ્સે થઈ ગયા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે શપથવિધિ પછી ગણતરીના કલાકોમાં જ નિલમણીની ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી. જોકે રાજ્યના ગૃહ વિભાગના અધિકારીઓએ DG-IGPની ટ્રાન્સફર સામાન્ય પ્રક્રિયા ગણાવી છે અને તેની પાછળ કોઈ રાજકારણ ન હોવાનો ખુલાસો કર્યો છે. પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે, મમતાએ સીએમ કુમારસ્વામીને આ વિશે ફરિયાદ કરી હોવાથી DG-IGPની ટ્રાન્સફર કરવામાં આવી છે. નોંધનીય છે કે, નિલમણી રાજૂ વર્ષ 2017માં કર્ણાટકના પહેલાં મહિલા ડિજીપી છે.

   થોડું ચાલવુ પડ્યું એટલે ગુસ્સે થઈ ગયા મમતા

   - શપથ ગ્રહણ સમારોહ દરમિયાન વિધાનસભાની બહાર અને ઘણાં મીટર સુધી કાર્યકર્તાઓની ગાડી ઊભી હોવાથી રસ્તો જામ થઈ ગયો હતો.
   - શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા પહોંચેલા મમતા બેનરજીની ગાડી સમારોહ સ્થળ સુધી પહોંચી શકી નહતી અને તે માટે મમતા બેનરજીએ થોડુક અંતર ચાલીને જવું પડ્યું હતું.
   - આ કારણથી મમતા બેનરજી ખૂબ ગુસ્સે થઈ ગયા હતા અને તેમણે સમારોહ દરમિયાન જ DG-IGP નિલમણી રાજુ ઉપર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. DG-IGPએ અફસોસ પણ વ્યક્ત કર્યો હતો પરંતુ મમતાનો ગુસ્સો શાંત થયો નહતો.

   મમતાએ કુમારસ્વામી-દેવગૌડાને કરી હતી ફરિયાદ

   - DG-IGP ઉપર પર્સનલી ગુસ્સો ઠાલવ્યા પછી પણ મમતા બેનરજીનો ગુસ્સો શાંત થયો નહતો. અંતે તેમણે આ વિશે સીએમ એચડી કુમારસ્વામી અને પૂર્વ વડાપ્રધાન દેવગૌડાને ફરિયાદ કરી હતી. બંનેએ મમતાને શાંત રહીને બેસવાની અપીલ કરી હતી.

   કુમારસ્વામી- દેવગૌડાએ હાથ જોડી મમતાને શાંત રહેવાની કરી અપીલ

   મમતા બેનરજી સ્ટેજ તરફ આગળ વધ્યા ત્યારે પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડા અને કુમારસ્વામી તેમનું સ્વાગત કરવા ઊભા જ હતા. મમતાએ તેમને નમસ્કાર કર્યું અને સમગ્ર વાત જણાવી. ત્યાં પણ મમતા સતત ગુસ્સામાં દેખાતા હતા. પરંતુ દેવગૌડા અને કુમારસ્વામીએ તેમના હાથ જોડીને શાંત રહેવા અપીલ કરી હતી. તે દરમિયાન દેવગૌડાએ મમતાને તેમના સ્થાન પર બેસવા માટે પણ અપીલ કરતા રહ્યા હતા. ત્યારપછી મમતા તુરંત તેની જગ્યાએ બસવા માટે આગળ વધી ગયા હતા.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

  • મમતાએ સ્ટેજ પર ડિજીપી સાથે ગુસ્સામાં વાત કરી
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   મમતાએ સ્ટેજ પર ડિજીપી સાથે ગુસ્સામાં વાત કરી

  • કુમારસ્વામીના શપથવિધિ સમારોહમાં વિપક્ષ થયુ એક જૂથ
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   કુમારસ્વામીના શપથવિધિ સમારોહમાં વિપક્ષ થયુ એક જૂથ

  • થોડું ચાલવુ પડ્યું એટલે મમતા થઈ ગયા ગુસ્સે
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   થોડું ચાલવુ પડ્યું એટલે મમતા થઈ ગયા ગુસ્સે

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: કર્ણાટકના પહેલાં મહિલા DIG પર ભડક્યા મમતા, થઈ ગઈ ટ્રાન્સફર| Mamta Banerjee Anger On Karnataka DGP Neelamani Raju
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `