ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Major Road Accident In Muzaffarpur, 7 children killed

  બિહાર: સ્કૂલથી પરત આવતા બાળકોને કારે કચડ્યા, 9નાં મોત, 24 ઘાયલ

  divyabhaskar.com | Last Modified - Feb 24, 2018, 03:41 PM IST

  મુઝફ્ફર નગર જિલ્લામાં એક્સિડન્ટમાં 9 લોકોના મોત થયા છે તેમાંથી 7 બાળકો છે
  • કારે કુલ 9 લોકોને કચડ્યા
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   કારે કુલ 9 લોકોને કચડ્યા

   પટનાઃ બિહારના મુજફ્ફરપુર જિલ્લામાં શનિવારે એક અકસ્માતમાં 9 લોકોનાં મોત થયા છે. મરનારાઓમાં લગભગ 7 બાળકો છે જે સ્કૂલ છૂટ્યા બાદ ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન બેકાબૂ બોલેરોએ રસ્તો પાર કરી રહેલા સ્ટુડન્ટ્સને કચડી દીધા. દુર્ઘટનામાં 24 લોકો ઘાયલ થયા છે જેમની નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં ત્રણની હાલત નાજુક હોવાનું કહેવાય છે. ઘટના બાદ આરોપી ડ્રાઇવર ફરાર છે.

   ક્યારે અને ક્યાં થઈ દુર્ઘટના?
   - મળતી જાણકારી મુજબ, દુર્ઘટના મુજફ્ફરપુરના સીતામઢીથી જોડનારા નેશનલ હાઈવે 77 પર ધર્મપુર ગામની પાસે થઈ.
   - સ્કૂલ છૂટ્યા બાદ 2 લોકો કેટલાક બાળકોને રસ્તો પાર કરાવી રહ્યા હતા. ત્યારે બોલેરોના ડ્રાઇવરે કન્ટ્રોલ ખોઈ દીધો અને તેમને કચડતા કાર ઝાડ સાથે ટકરાઈ.
   - માર્યા ગયેલા બાળકોની ઉંમર 9થી 14 વર્ષ વચ્ચેની છે. હોસ્પિટલમાં પીડિતોના પરિજનો ઉમટી પડ્યા છે.

   દુર્ઘટના બાદ ગામમાં છવાયો શોક

   - નેશનલ હાઈવે 77 પર થયેલી આ દુર્ઘટના બાદ ધર્મપુર ગામમાં શોકનો માહોલ છે. મળતી જાણકારી મુજબ મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા.
   - મિનાપુરના સ્થાનિક ધારાસભ્ય મુન્ના યાદવ પણ એસકેએમસીએચ પહોંચ્યા અને ઘાયલોની સારવાર કરી રહેલા ડોક્ટર્સ સાથે વાત કરી. ધારાસભ્યએ જણાવ્યું કે ટક્કર મારનારી કાર ખૂબ જ સ્પીડમાં હતી. આરોપી ડ્રાઇવર ઘટનાસ્થળેથી ભાગી ગયો છે.

   આગળની સ્લાઈડમાં જુઓ સંબંધિત તસવીરો

  • આ અકસ્માતમાં સાત બાળકોના મોત થયા
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ અકસ્માતમાં સાત બાળકોના મોત થયા

  • દુર્ઘટનામાં 24 લોકો ઘાયલ થયા છે
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   દુર્ઘટનામાં 24 લોકો ઘાયલ થયા છે

  • દુર્ઘટના મુજફ્ફરપુરના સીતામઢીથી જોડનારા નેશનલ હાઈવે 77 પર ધર્મપુર ગામની પાસે થઈ હતી
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   દુર્ઘટના મુજફ્ફરપુરના સીતામઢીથી જોડનારા નેશનલ હાઈવે 77 પર ધર્મપુર ગામની પાસે થઈ હતી

   પટનાઃ બિહારના મુજફ્ફરપુર જિલ્લામાં શનિવારે એક અકસ્માતમાં 9 લોકોનાં મોત થયા છે. મરનારાઓમાં લગભગ 7 બાળકો છે જે સ્કૂલ છૂટ્યા બાદ ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન બેકાબૂ બોલેરોએ રસ્તો પાર કરી રહેલા સ્ટુડન્ટ્સને કચડી દીધા. દુર્ઘટનામાં 24 લોકો ઘાયલ થયા છે જેમની નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં ત્રણની હાલત નાજુક હોવાનું કહેવાય છે. ઘટના બાદ આરોપી ડ્રાઇવર ફરાર છે.

   ક્યારે અને ક્યાં થઈ દુર્ઘટના?
   - મળતી જાણકારી મુજબ, દુર્ઘટના મુજફ્ફરપુરના સીતામઢીથી જોડનારા નેશનલ હાઈવે 77 પર ધર્મપુર ગામની પાસે થઈ.
   - સ્કૂલ છૂટ્યા બાદ 2 લોકો કેટલાક બાળકોને રસ્તો પાર કરાવી રહ્યા હતા. ત્યારે બોલેરોના ડ્રાઇવરે કન્ટ્રોલ ખોઈ દીધો અને તેમને કચડતા કાર ઝાડ સાથે ટકરાઈ.
   - માર્યા ગયેલા બાળકોની ઉંમર 9થી 14 વર્ષ વચ્ચેની છે. હોસ્પિટલમાં પીડિતોના પરિજનો ઉમટી પડ્યા છે.

   દુર્ઘટના બાદ ગામમાં છવાયો શોક

   - નેશનલ હાઈવે 77 પર થયેલી આ દુર્ઘટના બાદ ધર્મપુર ગામમાં શોકનો માહોલ છે. મળતી જાણકારી મુજબ મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા.
   - મિનાપુરના સ્થાનિક ધારાસભ્ય મુન્ના યાદવ પણ એસકેએમસીએચ પહોંચ્યા અને ઘાયલોની સારવાર કરી રહેલા ડોક્ટર્સ સાથે વાત કરી. ધારાસભ્યએ જણાવ્યું કે ટક્કર મારનારી કાર ખૂબ જ સ્પીડમાં હતી. આરોપી ડ્રાઇવર ઘટનાસ્થળેથી ભાગી ગયો છે.

   આગળની સ્લાઈડમાં જુઓ સંબંધિત તસવીરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Major Road Accident In Muzaffarpur, 7 children killed
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `