ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» મેજર ગોગોઈએ ફેસબુક પર ફેક એકાઉન્ટ બનાવી કાશ્મીરી યુવતીને મળ્યાં હતા | Major Gogoi is my Facebook Friend said Kashmiri woman

  આદિલ નામથી ફેક FB એકાઉન્ટ બનાવી યુવતીને મળ્યાં હતા મેજર ગોગોઈ

  Divyabhaskar.com | Last Modified - May 26, 2018, 05:55 PM IST

  યુવતીએ મેજિસ્ટ્રેટ સમક્ષ એમ પણ કહ્યું કે પહેલીવાર આદિલ અદનાના નામથી ફેસબુક એકાઉન્ટ દ્વારા તે ગોગોઈને મળી હતી.
  • ભારતીય સેનાના ચર્ચાસ્પદ અધિકારી મેજર લીતુલ ગોગોઈની કાશ્મીરમાં હોટલમાંથી એક યુવતી સાથે બુધવારે અટકાયત કરવામાં આવી હતી (ફાઈલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભારતીય સેનાના ચર્ચાસ્પદ અધિકારી મેજર લીતુલ ગોગોઈની કાશ્મીરમાં હોટલમાંથી એક યુવતી સાથે બુધવારે અટકાયત કરવામાં આવી હતી (ફાઈલ)

   નેશનલ ડેસ્કઃ ભારતીય સેનાના ચર્ચાસ્પદ અધિકારી મેજર લીતુલ ગોગોઈની કાશ્મીરમાં હોટલમાંથી એક યુવતી સાથે બુધવારે અટકાયત કરવામાં આવી હતી. હવે તે કાશ્મીરી યુવતીએ કહ્યું છે કે તે મેજરની ફેસબુક ફ્રેન્ડ છે અને પોતાની ઈચ્છાથી તેમને મળવા હોટલ ગઈ હતી. એક અંગ્રેજી અખબારમાં પ્રકાશિત રિપોર્ટ મુજબ, યુવતીએ મેજિસ્ટ્રેટ સમક્ષ એમ પણ કહ્યું કે પહેલીવાર આદિલ અદનાના નામથી ફેસબુક એકાઉન્ટ દ્વારા તે ગોગોઈને મળી હતી. પરંતુ એક મહિનાની અંદર જ તેને ખબર પડી કે આદિલ અસલમાં મેજર ગોગોઈ છે જેમણે ફેક આઇડીથી એકાઉન્ટ બનાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીર પોલીસે એફઆઈઆર દાખલ કરી તપાસ શરૂ કરી છે. કાશ્મીરના આઈજીને આ મામલે તપાસના આદેશ આપ્યા છે. સેનાએ પણ મામલાની આંતરિક તપાસ શરૂ કરી દીધી છે.

   યુવતીએ મેજિસ્ટ્રેટ સમક્ષ કહ્યું- હું મારી મરજીથી મેજરને મળવા ગઈ હતી

   - યુવતીએ મેજિસ્ટ્રેટ સમક્ષ કલમ 164 હેઠળ નિવેદન નોંધાવતા કહ્યું છે કે તે આર્મી ઓફિસરને પહેલાથી જ ઓળખતી હતી અને બંને સાથે થોડા સમય પસાર કરવા માગતા હતા.
   - યુવતીએ મેજિસ્ટ્રેટ સામે કહ્યું કે, હું મારી મરજીથી ગઈ હતી. હું અનેકવાર તેમની સાથે અગાઉ પણ આઉટિંગ પર મળી ચૂકી છું. મહિલાએ અધિકારીને પોતાનું આધાર કાર્ડ બતાવ્યું જેની પર તેની જન્મનું વર્ષ 1999 લખ્યું હતું.
   - એક અધિકારીએ કહ્યું કે, આ તપાસનો વિષય છે કે યુવતી વયસ્ક છે કે નહીં.
   - મેજર ગોગોઈ ગયા વર્ષે ત્યારે ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેઓએ પથ્થરબાજોથી બચવા માટે એક કાશ્મીરી, ફારૂક અહમદ ડારને પોતાની જીપના બોનેટ પર બાંધી બડગામમાં ફેરવ્યો હતો.

   મેજિસ્ટ્રેટ સામે યુવતીએ વધુ શું કર્યો ખુલાસો?

   યુવતીએ મેજિસ્ટ્રેટ સમક્ષ કહ્યું કે મેજર ગોગોઈએ જાતે જ ફેસબુક પર પોતાની અસલી ઓળખ જાહેર કરી દીધી હતી. ત્યારબાદ બંને મિત્ર બની ગયા હતા.
   - યુવતીએ એમ પણ જણાવ્યું કે તે ગોગોઈના સહયોગી સમીર અહમદ મલાને પણ જાણે છે.
   - પરંતુ તે ગોગોઈનું માતા-પિતાનું નામ નહોતી જણાવી શકી.

   શું હતો મામલો?

   - કાશ્મીરના લોકલ મીડિયા મુજબ, મેજર ગોગોઈ શ્રીનગરના ડલગેટ વિસ્તારમાં સ્થિત ધ ગ્રેંડ મમતા હોટલમાં એક યુવતી સાથે પહોંચ્યા હતા. તેમની સાથે એક છોકરો પણ હતો.
   - હોટલ સ્ટાફે તેમને અંદર ન જવા દીધા તો ત્યાં વિવાદ શરૂ થઈ ગયો. થોડા સમય બાદ ત્યાં આસપાસના લોકો એકત્ર થઈ ગયા.
   - ત્યારબાદ પોલીસને બોલાવવામાં આવી અને તેઓ ત્રણેય લોકોને પોતાની સાથે લઈ ગઈ.

   આગળની સ્લાઇડમાં વાંચો, યુવતીની માતાએ મેજર ગોગાઈ પર કર્યા ગંભીર આરોપ

  • યુવતીએ મેજિસ્ટ્રેટ સમક્ષ એમ પણ કહ્યું કે પહેલીવાર આદિલ અદનાના નામથી ફેસબુક એકાઉન્ટ દ્વારા તે ગોગોઈને મળી હતી (સિમ્બોલિક ઈમેજ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   યુવતીએ મેજિસ્ટ્રેટ સમક્ષ એમ પણ કહ્યું કે પહેલીવાર આદિલ અદનાના નામથી ફેસબુક એકાઉન્ટ દ્વારા તે ગોગોઈને મળી હતી (સિમ્બોલિક ઈમેજ)

   નેશનલ ડેસ્કઃ ભારતીય સેનાના ચર્ચાસ્પદ અધિકારી મેજર લીતુલ ગોગોઈની કાશ્મીરમાં હોટલમાંથી એક યુવતી સાથે બુધવારે અટકાયત કરવામાં આવી હતી. હવે તે કાશ્મીરી યુવતીએ કહ્યું છે કે તે મેજરની ફેસબુક ફ્રેન્ડ છે અને પોતાની ઈચ્છાથી તેમને મળવા હોટલ ગઈ હતી. એક અંગ્રેજી અખબારમાં પ્રકાશિત રિપોર્ટ મુજબ, યુવતીએ મેજિસ્ટ્રેટ સમક્ષ એમ પણ કહ્યું કે પહેલીવાર આદિલ અદનાના નામથી ફેસબુક એકાઉન્ટ દ્વારા તે ગોગોઈને મળી હતી. પરંતુ એક મહિનાની અંદર જ તેને ખબર પડી કે આદિલ અસલમાં મેજર ગોગોઈ છે જેમણે ફેક આઇડીથી એકાઉન્ટ બનાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીર પોલીસે એફઆઈઆર દાખલ કરી તપાસ શરૂ કરી છે. કાશ્મીરના આઈજીને આ મામલે તપાસના આદેશ આપ્યા છે. સેનાએ પણ મામલાની આંતરિક તપાસ શરૂ કરી દીધી છે.

   યુવતીએ મેજિસ્ટ્રેટ સમક્ષ કહ્યું- હું મારી મરજીથી મેજરને મળવા ગઈ હતી

   - યુવતીએ મેજિસ્ટ્રેટ સમક્ષ કલમ 164 હેઠળ નિવેદન નોંધાવતા કહ્યું છે કે તે આર્મી ઓફિસરને પહેલાથી જ ઓળખતી હતી અને બંને સાથે થોડા સમય પસાર કરવા માગતા હતા.
   - યુવતીએ મેજિસ્ટ્રેટ સામે કહ્યું કે, હું મારી મરજીથી ગઈ હતી. હું અનેકવાર તેમની સાથે અગાઉ પણ આઉટિંગ પર મળી ચૂકી છું. મહિલાએ અધિકારીને પોતાનું આધાર કાર્ડ બતાવ્યું જેની પર તેની જન્મનું વર્ષ 1999 લખ્યું હતું.
   - એક અધિકારીએ કહ્યું કે, આ તપાસનો વિષય છે કે યુવતી વયસ્ક છે કે નહીં.
   - મેજર ગોગોઈ ગયા વર્ષે ત્યારે ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેઓએ પથ્થરબાજોથી બચવા માટે એક કાશ્મીરી, ફારૂક અહમદ ડારને પોતાની જીપના બોનેટ પર બાંધી બડગામમાં ફેરવ્યો હતો.

   મેજિસ્ટ્રેટ સામે યુવતીએ વધુ શું કર્યો ખુલાસો?

   યુવતીએ મેજિસ્ટ્રેટ સમક્ષ કહ્યું કે મેજર ગોગોઈએ જાતે જ ફેસબુક પર પોતાની અસલી ઓળખ જાહેર કરી દીધી હતી. ત્યારબાદ બંને મિત્ર બની ગયા હતા.
   - યુવતીએ એમ પણ જણાવ્યું કે તે ગોગોઈના સહયોગી સમીર અહમદ મલાને પણ જાણે છે.
   - પરંતુ તે ગોગોઈનું માતા-પિતાનું નામ નહોતી જણાવી શકી.

   શું હતો મામલો?

   - કાશ્મીરના લોકલ મીડિયા મુજબ, મેજર ગોગોઈ શ્રીનગરના ડલગેટ વિસ્તારમાં સ્થિત ધ ગ્રેંડ મમતા હોટલમાં એક યુવતી સાથે પહોંચ્યા હતા. તેમની સાથે એક છોકરો પણ હતો.
   - હોટલ સ્ટાફે તેમને અંદર ન જવા દીધા તો ત્યાં વિવાદ શરૂ થઈ ગયો. થોડા સમય બાદ ત્યાં આસપાસના લોકો એકત્ર થઈ ગયા.
   - ત્યારબાદ પોલીસને બોલાવવામાં આવી અને તેઓ ત્રણેય લોકોને પોતાની સાથે લઈ ગઈ.

   આગળની સ્લાઇડમાં વાંચો, યુવતીની માતાએ મેજર ગોગાઈ પર કર્યા ગંભીર આરોપ

  • મેજર ગોગોઈ ગયા વર્ષે ત્યારે ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેઓએ પથ્થરબાજોથી બચવા માટે એક કાશ્મીરી, ફારૂક અહમદ ડારને પોતાની જીપના બોનેટ પર બાંધી બડગામમાં ફેરવ્યો હતો (ફાઈલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   મેજર ગોગોઈ ગયા વર્ષે ત્યારે ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેઓએ પથ્થરબાજોથી બચવા માટે એક કાશ્મીરી, ફારૂક અહમદ ડારને પોતાની જીપના બોનેટ પર બાંધી બડગામમાં ફેરવ્યો હતો (ફાઈલ)

   નેશનલ ડેસ્કઃ ભારતીય સેનાના ચર્ચાસ્પદ અધિકારી મેજર લીતુલ ગોગોઈની કાશ્મીરમાં હોટલમાંથી એક યુવતી સાથે બુધવારે અટકાયત કરવામાં આવી હતી. હવે તે કાશ્મીરી યુવતીએ કહ્યું છે કે તે મેજરની ફેસબુક ફ્રેન્ડ છે અને પોતાની ઈચ્છાથી તેમને મળવા હોટલ ગઈ હતી. એક અંગ્રેજી અખબારમાં પ્રકાશિત રિપોર્ટ મુજબ, યુવતીએ મેજિસ્ટ્રેટ સમક્ષ એમ પણ કહ્યું કે પહેલીવાર આદિલ અદનાના નામથી ફેસબુક એકાઉન્ટ દ્વારા તે ગોગોઈને મળી હતી. પરંતુ એક મહિનાની અંદર જ તેને ખબર પડી કે આદિલ અસલમાં મેજર ગોગોઈ છે જેમણે ફેક આઇડીથી એકાઉન્ટ બનાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીર પોલીસે એફઆઈઆર દાખલ કરી તપાસ શરૂ કરી છે. કાશ્મીરના આઈજીને આ મામલે તપાસના આદેશ આપ્યા છે. સેનાએ પણ મામલાની આંતરિક તપાસ શરૂ કરી દીધી છે.

   યુવતીએ મેજિસ્ટ્રેટ સમક્ષ કહ્યું- હું મારી મરજીથી મેજરને મળવા ગઈ હતી

   - યુવતીએ મેજિસ્ટ્રેટ સમક્ષ કલમ 164 હેઠળ નિવેદન નોંધાવતા કહ્યું છે કે તે આર્મી ઓફિસરને પહેલાથી જ ઓળખતી હતી અને બંને સાથે થોડા સમય પસાર કરવા માગતા હતા.
   - યુવતીએ મેજિસ્ટ્રેટ સામે કહ્યું કે, હું મારી મરજીથી ગઈ હતી. હું અનેકવાર તેમની સાથે અગાઉ પણ આઉટિંગ પર મળી ચૂકી છું. મહિલાએ અધિકારીને પોતાનું આધાર કાર્ડ બતાવ્યું જેની પર તેની જન્મનું વર્ષ 1999 લખ્યું હતું.
   - એક અધિકારીએ કહ્યું કે, આ તપાસનો વિષય છે કે યુવતી વયસ્ક છે કે નહીં.
   - મેજર ગોગોઈ ગયા વર્ષે ત્યારે ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેઓએ પથ્થરબાજોથી બચવા માટે એક કાશ્મીરી, ફારૂક અહમદ ડારને પોતાની જીપના બોનેટ પર બાંધી બડગામમાં ફેરવ્યો હતો.

   મેજિસ્ટ્રેટ સામે યુવતીએ વધુ શું કર્યો ખુલાસો?

   યુવતીએ મેજિસ્ટ્રેટ સમક્ષ કહ્યું કે મેજર ગોગોઈએ જાતે જ ફેસબુક પર પોતાની અસલી ઓળખ જાહેર કરી દીધી હતી. ત્યારબાદ બંને મિત્ર બની ગયા હતા.
   - યુવતીએ એમ પણ જણાવ્યું કે તે ગોગોઈના સહયોગી સમીર અહમદ મલાને પણ જાણે છે.
   - પરંતુ તે ગોગોઈનું માતા-પિતાનું નામ નહોતી જણાવી શકી.

   શું હતો મામલો?

   - કાશ્મીરના લોકલ મીડિયા મુજબ, મેજર ગોગોઈ શ્રીનગરના ડલગેટ વિસ્તારમાં સ્થિત ધ ગ્રેંડ મમતા હોટલમાં એક યુવતી સાથે પહોંચ્યા હતા. તેમની સાથે એક છોકરો પણ હતો.
   - હોટલ સ્ટાફે તેમને અંદર ન જવા દીધા તો ત્યાં વિવાદ શરૂ થઈ ગયો. થોડા સમય બાદ ત્યાં આસપાસના લોકો એકત્ર થઈ ગયા.
   - ત્યારબાદ પોલીસને બોલાવવામાં આવી અને તેઓ ત્રણેય લોકોને પોતાની સાથે લઈ ગઈ.

   આગળની સ્લાઇડમાં વાંચો, યુવતીની માતાએ મેજર ગોગાઈ પર કર્યા ગંભીર આરોપ

  • યુવતીની માતાએ આરોપ કરતા કહ્યું હતું કે, ગોગોઈ અનેક વાર રાતે ઘરે આવી ગયા હતા (ફાઈલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   યુવતીની માતાએ આરોપ કરતા કહ્યું હતું કે, ગોગોઈ અનેક વાર રાતે ઘરે આવી ગયા હતા (ફાઈલ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: મેજર ગોગોઈએ ફેસબુક પર ફેક એકાઉન્ટ બનાવી કાશ્મીરી યુવતીને મળ્યાં હતા | Major Gogoi is my Facebook Friend said Kashmiri woman
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `