ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Majiziya Bhanu known as hijab girl won body building championship in Kochi

  23 વર્ષે બની ગઇ બોડી બિલ્ડર, વોટ્સએપ પર ફોટા જોઇને કરી હતી પ્રેક્ટિસ

  divyabhaskar.com | Last Modified - Mar 08, 2018, 11:10 AM IST

  હિજાબ ગર્લ તરીકે ઓળખાતી મજીજિયા ભાનુએ કેરળના કોચિમાં આયોજિત બોડી બિલ્ડીંગ ચેમ્પિયનશીપ જીતી લીધી છે
  • બોડી બિલ્ડીંગ સાથે તેમનો કોઇ સંબંધ ન હતો. એટલે તેમણે એક પાવરલિફ્ટિંગ કોચ પાસે મદદ માંગી.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   બોડી બિલ્ડીંગ સાથે તેમનો કોઇ સંબંધ ન હતો. એટલે તેમણે એક પાવરલિફ્ટિંગ કોચ પાસે મદદ માંગી.

   કોચિ: હિજાબ ગર્લ તરીકે ઓળખાતી મજીજિયા ભાનુએ કેરળના કોચિમાં આયોજિત બોડી બિલ્ડીંગ ચેમ્પિયનશીપ જીતી લીધી છે. 23 વર્ષીય મજીજિયા કોઝીકોડમાં મેડિકલની સ્ટુડન્ટ છે. ભાનુના જણાવ્યા પ્રમાણે, એક વર્ષથી વધુ સમયથી તે વેઇટલિફ્ટિંગની ટ્રેનિંગ લઇ રહી છે. જોકે બોડી બિલ્ડીંગ સાથે તેમનો કોઇ સંબંધ ન હતો. એટલે તેમણે એક પાવરલિફ્ટિંગ કોચ પાસે મદદ માંગી. કોચે વોટ્સએપ પર પોતાના ફોટાઓ મોકલી દીધા હતા. આ જ તસવીરોને જોઇને તેમણે પ્રેક્ટિસ કરી અને સફળતા હાંસલ કરી.

   ગયા વર્ષે જીત્યો સર્વશ્રેષ્ઠ મહિલા શક્તિ વિજેતાનો ખિતાબ

   - ભાનુનું કહેવું છે કે તેમણે ક્યારેય બોડીબિલ્ડીંગ સ્પર્ધામાં ભાગ લીધો ન હતો. તેમના ફિયાન્સ અને પરિવારે આ સમારોહમાં ભાગ લેવા માટે તેની હિંમત વધારી હતી.

   - આ પહેલા મજીજિયા ગયા વર્ષે કોઝીકોડમાં સર્વશ્રેષ્ઠ મહિલા શક્તિ વિજેતાનો ખિતાબ જીતી ચૂકી છે.
   - સ્પર્ધામાં કાળા રંગનો એક સ્કાર્ફ પહેરીને ભાનુએ પોતાના અદ્વિતીય શરીરને અનિવાર્ય ચાર આસનના માધ્યમથી પ્રદર્શિત કર્યું અને વધારાનો સમય લીધા વગર જજીસને પ્રભાવિત કરીને ફાઇનલ રાઉન્ડ માટે સિલેક્ટ થઇ ગઇ.

   આગળની સ્લાઇડ્સમાં જુઓ મજીજિયા ભાનુની અન્ય તસવીરો

  • 23 વર્ષીય મજીજિયા કોઝીકોડમાં મેડિકલની સ્ટુડન્ટ છે.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   23 વર્ષીય મજીજિયા કોઝીકોડમાં મેડિકલની સ્ટુડન્ટ છે.

   કોચિ: હિજાબ ગર્લ તરીકે ઓળખાતી મજીજિયા ભાનુએ કેરળના કોચિમાં આયોજિત બોડી બિલ્ડીંગ ચેમ્પિયનશીપ જીતી લીધી છે. 23 વર્ષીય મજીજિયા કોઝીકોડમાં મેડિકલની સ્ટુડન્ટ છે. ભાનુના જણાવ્યા પ્રમાણે, એક વર્ષથી વધુ સમયથી તે વેઇટલિફ્ટિંગની ટ્રેનિંગ લઇ રહી છે. જોકે બોડી બિલ્ડીંગ સાથે તેમનો કોઇ સંબંધ ન હતો. એટલે તેમણે એક પાવરલિફ્ટિંગ કોચ પાસે મદદ માંગી. કોચે વોટ્સએપ પર પોતાના ફોટાઓ મોકલી દીધા હતા. આ જ તસવીરોને જોઇને તેમણે પ્રેક્ટિસ કરી અને સફળતા હાંસલ કરી.

   ગયા વર્ષે જીત્યો સર્વશ્રેષ્ઠ મહિલા શક્તિ વિજેતાનો ખિતાબ

   - ભાનુનું કહેવું છે કે તેમણે ક્યારેય બોડીબિલ્ડીંગ સ્પર્ધામાં ભાગ લીધો ન હતો. તેમના ફિયાન્સ અને પરિવારે આ સમારોહમાં ભાગ લેવા માટે તેની હિંમત વધારી હતી.

   - આ પહેલા મજીજિયા ગયા વર્ષે કોઝીકોડમાં સર્વશ્રેષ્ઠ મહિલા શક્તિ વિજેતાનો ખિતાબ જીતી ચૂકી છે.
   - સ્પર્ધામાં કાળા રંગનો એક સ્કાર્ફ પહેરીને ભાનુએ પોતાના અદ્વિતીય શરીરને અનિવાર્ય ચાર આસનના માધ્યમથી પ્રદર્શિત કર્યું અને વધારાનો સમય લીધા વગર જજીસને પ્રભાવિત કરીને ફાઇનલ રાઉન્ડ માટે સિલેક્ટ થઇ ગઇ.

   આગળની સ્લાઇડ્સમાં જુઓ મજીજિયા ભાનુની અન્ય તસવીરો

  • ભાનુના જણાવ્યા પ્રમાણે, એક વર્ષથી વધુ સમયથી તે વેઇટલિફ્ટિંગની ટ્રેનિંગ લઇ રહી છે.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભાનુના જણાવ્યા પ્રમાણે, એક વર્ષથી વધુ સમયથી તે વેઇટલિફ્ટિંગની ટ્રેનિંગ લઇ રહી છે.

   કોચિ: હિજાબ ગર્લ તરીકે ઓળખાતી મજીજિયા ભાનુએ કેરળના કોચિમાં આયોજિત બોડી બિલ્ડીંગ ચેમ્પિયનશીપ જીતી લીધી છે. 23 વર્ષીય મજીજિયા કોઝીકોડમાં મેડિકલની સ્ટુડન્ટ છે. ભાનુના જણાવ્યા પ્રમાણે, એક વર્ષથી વધુ સમયથી તે વેઇટલિફ્ટિંગની ટ્રેનિંગ લઇ રહી છે. જોકે બોડી બિલ્ડીંગ સાથે તેમનો કોઇ સંબંધ ન હતો. એટલે તેમણે એક પાવરલિફ્ટિંગ કોચ પાસે મદદ માંગી. કોચે વોટ્સએપ પર પોતાના ફોટાઓ મોકલી દીધા હતા. આ જ તસવીરોને જોઇને તેમણે પ્રેક્ટિસ કરી અને સફળતા હાંસલ કરી.

   ગયા વર્ષે જીત્યો સર્વશ્રેષ્ઠ મહિલા શક્તિ વિજેતાનો ખિતાબ

   - ભાનુનું કહેવું છે કે તેમણે ક્યારેય બોડીબિલ્ડીંગ સ્પર્ધામાં ભાગ લીધો ન હતો. તેમના ફિયાન્સ અને પરિવારે આ સમારોહમાં ભાગ લેવા માટે તેની હિંમત વધારી હતી.

   - આ પહેલા મજીજિયા ગયા વર્ષે કોઝીકોડમાં સર્વશ્રેષ્ઠ મહિલા શક્તિ વિજેતાનો ખિતાબ જીતી ચૂકી છે.
   - સ્પર્ધામાં કાળા રંગનો એક સ્કાર્ફ પહેરીને ભાનુએ પોતાના અદ્વિતીય શરીરને અનિવાર્ય ચાર આસનના માધ્યમથી પ્રદર્શિત કર્યું અને વધારાનો સમય લીધા વગર જજીસને પ્રભાવિત કરીને ફાઇનલ રાઉન્ડ માટે સિલેક્ટ થઇ ગઇ.

   આગળની સ્લાઇડ્સમાં જુઓ મજીજિયા ભાનુની અન્ય તસવીરો

  • ભાનુના ફિયાન્સ અને પરિવારે તેમને ખૂબ સપોર્ટ કર્યો.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભાનુના ફિયાન્સ અને પરિવારે તેમને ખૂબ સપોર્ટ કર્યો.

   કોચિ: હિજાબ ગર્લ તરીકે ઓળખાતી મજીજિયા ભાનુએ કેરળના કોચિમાં આયોજિત બોડી બિલ્ડીંગ ચેમ્પિયનશીપ જીતી લીધી છે. 23 વર્ષીય મજીજિયા કોઝીકોડમાં મેડિકલની સ્ટુડન્ટ છે. ભાનુના જણાવ્યા પ્રમાણે, એક વર્ષથી વધુ સમયથી તે વેઇટલિફ્ટિંગની ટ્રેનિંગ લઇ રહી છે. જોકે બોડી બિલ્ડીંગ સાથે તેમનો કોઇ સંબંધ ન હતો. એટલે તેમણે એક પાવરલિફ્ટિંગ કોચ પાસે મદદ માંગી. કોચે વોટ્સએપ પર પોતાના ફોટાઓ મોકલી દીધા હતા. આ જ તસવીરોને જોઇને તેમણે પ્રેક્ટિસ કરી અને સફળતા હાંસલ કરી.

   ગયા વર્ષે જીત્યો સર્વશ્રેષ્ઠ મહિલા શક્તિ વિજેતાનો ખિતાબ

   - ભાનુનું કહેવું છે કે તેમણે ક્યારેય બોડીબિલ્ડીંગ સ્પર્ધામાં ભાગ લીધો ન હતો. તેમના ફિયાન્સ અને પરિવારે આ સમારોહમાં ભાગ લેવા માટે તેની હિંમત વધારી હતી.

   - આ પહેલા મજીજિયા ગયા વર્ષે કોઝીકોડમાં સર્વશ્રેષ્ઠ મહિલા શક્તિ વિજેતાનો ખિતાબ જીતી ચૂકી છે.
   - સ્પર્ધામાં કાળા રંગનો એક સ્કાર્ફ પહેરીને ભાનુએ પોતાના અદ્વિતીય શરીરને અનિવાર્ય ચાર આસનના માધ્યમથી પ્રદર્શિત કર્યું અને વધારાનો સમય લીધા વગર જજીસને પ્રભાવિત કરીને ફાઇનલ રાઉન્ડ માટે સિલેક્ટ થઇ ગઇ.

   આગળની સ્લાઇડ્સમાં જુઓ મજીજિયા ભાનુની અન્ય તસવીરો

  • ભાનુનું કહેવું છે કે તેમના ફિયાન્સ અને પરિવારે આ સમારોહમાં ભાગ લેવા માટે તેની હિંમત વધારી હતી.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભાનુનું કહેવું છે કે તેમના ફિયાન્સ અને પરિવારે આ સમારોહમાં ભાગ લેવા માટે તેની હિંમત વધારી હતી.

   કોચિ: હિજાબ ગર્લ તરીકે ઓળખાતી મજીજિયા ભાનુએ કેરળના કોચિમાં આયોજિત બોડી બિલ્ડીંગ ચેમ્પિયનશીપ જીતી લીધી છે. 23 વર્ષીય મજીજિયા કોઝીકોડમાં મેડિકલની સ્ટુડન્ટ છે. ભાનુના જણાવ્યા પ્રમાણે, એક વર્ષથી વધુ સમયથી તે વેઇટલિફ્ટિંગની ટ્રેનિંગ લઇ રહી છે. જોકે બોડી બિલ્ડીંગ સાથે તેમનો કોઇ સંબંધ ન હતો. એટલે તેમણે એક પાવરલિફ્ટિંગ કોચ પાસે મદદ માંગી. કોચે વોટ્સએપ પર પોતાના ફોટાઓ મોકલી દીધા હતા. આ જ તસવીરોને જોઇને તેમણે પ્રેક્ટિસ કરી અને સફળતા હાંસલ કરી.

   ગયા વર્ષે જીત્યો સર્વશ્રેષ્ઠ મહિલા શક્તિ વિજેતાનો ખિતાબ

   - ભાનુનું કહેવું છે કે તેમણે ક્યારેય બોડીબિલ્ડીંગ સ્પર્ધામાં ભાગ લીધો ન હતો. તેમના ફિયાન્સ અને પરિવારે આ સમારોહમાં ભાગ લેવા માટે તેની હિંમત વધારી હતી.

   - આ પહેલા મજીજિયા ગયા વર્ષે કોઝીકોડમાં સર્વશ્રેષ્ઠ મહિલા શક્તિ વિજેતાનો ખિતાબ જીતી ચૂકી છે.
   - સ્પર્ધામાં કાળા રંગનો એક સ્કાર્ફ પહેરીને ભાનુએ પોતાના અદ્વિતીય શરીરને અનિવાર્ય ચાર આસનના માધ્યમથી પ્રદર્શિત કર્યું અને વધારાનો સમય લીધા વગર જજીસને પ્રભાવિત કરીને ફાઇનલ રાઉન્ડ માટે સિલેક્ટ થઇ ગઇ.

   આગળની સ્લાઇડ્સમાં જુઓ મજીજિયા ભાનુની અન્ય તસવીરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Majiziya Bhanu known as hijab girl won body building championship in Kochi
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `