Home » National News » Latest News » National » ચિદમ્બરમના INX મિડિયા કેસની મુખ્ય સાક્ષી ઇન્દ્રાણીએ જેલમાં ઝેર પીધું | Main Witness Indrani Had Poison In INX Media Case Of Chidambaram

ચિદમ્બરમના INX મિડિયા કેસની મુખ્ય સાક્ષી ઇન્દ્રાણીએ જેલમાં ઝેર પીધું

Divyabhaskar.com | Updated - Apr 08, 2018, 03:44 AM

હાલ ઇન્દ્રાણી મુંબઇની જેજે હોસ્પિટલમાં દાખલ છે, તેમના પર કોઇ પ્રેસર હોવાની ચર્ચા ચાલી રહી છે

  • ચિદમ્બરમના INX મિડિયા કેસની મુખ્ય સાક્ષી ઇન્દ્રાણીએ જેલમાં ઝેર પીધું | Main Witness Indrani Had Poison In INX Media Case Of Chidambaram
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    ન્યુ દિલ્હીઃ ચિદમ્બરમ અને તેના પુત્ર પર ચાલી રહેલા આઈએનએક્સ મીડિયા કેસના મુખ્ય સાક્ષી ઇન્દ્રાણી મુખરજીએ જેલમાં ઝેરી દવા પી લીધી હતી, જેને મુંબઈ જેજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ઇન્દ્રાણીએ શા માટે ઝેર પીધું તેના પર ખૂબ મોટો પ્રશ્નાર્થ છે. જેના પર સુબ્ર્હમણિ.મ સ્વામીએ મોડી રાત્રે ટ્વિટ પણ ક્રયું છે.


    આ કેસ વિશે ઇન્દ્રાણી શું કહે છે


    આઈએનએક્સ મીડિયા કેસમાં લાંચની છાપ ઉઠે છે અને ઇન્દ્રાણીએ સ્પષ્ટપણે કહ્યું છે કે ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમને રૂ. ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ (એફઆઇપીબી) પાસેથી શંકાસ્પદ મંજૂરી મેળવવા તેમના પુત્ર કાર્તિકને પાંચ કરોડની લાંચ આપી હતી. ચિદમ્બરમ અને પુત્રને ઠીક કરવા આ ઓપન અને શટ કેસમાં તેમનું નિવેદન ખૂબ મહત્વનું છે.

  • ચિદમ્બરમના INX મિડિયા કેસની મુખ્ય સાક્ષી ઇન્દ્રાણીએ જેલમાં ઝેર પીધું | Main Witness Indrani Had Poison In INX Media Case Of Chidambaram
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ