ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» દલિતના લગ્નને લઈને મહિદપુરના SDMએ એક તુઘલકી ફરમાન જાહેર કર્યું | Madhya Pradesh Mahidpur SDM order dalit family for Barat

  MP: દલિત પરિવારે વરઘોડો કાઢવા 3 દિ' પહેલાં લેવી પડશે પોલીસ મંજૂરી- SDM

  Divyabhaskar.com | Last Modified - May 05, 2018, 03:51 PM IST

  SDMના આદેશ મુજબ કોઈપણ દલિતના ઘરમાં લગ્ન હોય કે તેનો વરઘોડો નીકળવાનો હોય તો તે અંગેની જાણ પોલીસ સ્ટેશનને કરવી જરૂરી.
  • દલિત પરિવારમાં લગ્ન હોય કે દલિત વરઘોડો કાઢે તો 3 દિવસ પહેલાં પોલીસ સ્ટેશનમાં તે અંગેની જાણકારી આપે- SDM (સિમ્બોલિક ઈમેજ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   દલિત પરિવારમાં લગ્ન હોય કે દલિત વરઘોડો કાઢે તો 3 દિવસ પહેલાં પોલીસ સ્ટેશનમાં તે અંગેની જાણકારી આપે- SDM (સિમ્બોલિક ઈમેજ)

   ભોપાલઃ મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાના મહિદપુર SDMએ દલિતોને લઈને એક તુઘલકી ફરમાન જાહેર કર્યું છે. મહિદપુર તાલુકાના તમામ પંચાયતોના સરપંચ સચિવને SDMએ આદેશ આપ્યો છે કે ગામમાં કોઈપણ દલિત પરિવારમાં લગ્ન હોય કે દલિત વરઘોડો કાઢે તો 3 દિવસ પહેલાં પોલીસ સ્ટેશનમાં તે અંગેની જાણકારી આપે અને પોલીસ હેડ કોન્સ્ટેબલ પાસેથી તે અંગેની લેખિત સ્વીકૃતિ આપવામાં આવે.

   SDMનો વિચિત્ર આદેશ

   - દલિતને લઈને ઉજ્જૈન જિલ્લાના મહિદપુર SDMએ તુઘલકી ફરમાન જાહેર કર્યું છે.
   - SDMના આદેશ મુજબ કોઈપણ દલિતના ઘરમાં લગ્ન હોય કે તેનો વરઘોડો નીકળવાનો હોય તો તે અંગેની જાણ જે તે પોલીસ સ્ટેશનને કરવાની તેમજ પોલીસ હેડ કોન્સ્ટેબલ પાસેથી લેખિત સ્વીકૃતિ મેળવવાનું ફરમાન જાહેર કર્યું છે.
   - SDMના આ આદેશ પછી દલિત સંગઠનોએ આ વાતનો વિરોધ કરવાનું શરૂ કરી દીધું છે અને SDM વિરૂદ્ધ કાર્યવાહીની માગ કરી છે.
   - વિવાદ વધતાં ઉજ્જૈન કલેકટરે આ આદેશને બદલવાનું કહ્યું છે.

   દલિતોનું આજે પણ થાય છે અપમાન

   - 30 એપ્રિલે રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં ગોવર્ધનપુરા ગામમાં એક દલિત વ્યક્તિને પોતાની જાન દરમિયાન ઘોડા પર સવારી કરવા અંગે માર મારવામાં આવ્યો હતો.
   - તેમજ તે ગામના કેટલાંક અન્ય લોકોએ તેને ઘોડા પરથી ઉતરવા માટે મજબૂર કર્યો હતો.
   - પોલીસે આ કેસમાં અનુસૂચિત જાતિ, જનજાતિ એક્ટ અંતર્ગત કેસ દાખલ કરી સાત લોકોની ધરપકડ કરી હતી.
   - થોડાં સમય પહેલાં ગુજરાતમાં પણ ઘોડી ચડવાને લઈને એક દલિત યુવકની હત્યા થઈ હોવાના સમાચાર આવ્યાં હતા.

  • વિવાદ વધતાં ઉજ્જૈન કલેકટરે આ આદેશને બદલવાનું કહ્યું
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   વિવાદ વધતાં ઉજ્જૈન કલેકટરે આ આદેશને બદલવાનું કહ્યું

  • 30 એપ્રિલે રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં ગોવર્ધનપુરા ગામમાં એક દલિત વ્યક્તિને પોતાની જાન દરમિયાન ઘોડા પર સવારી કરવા અંગે માર માર્યો હતો (સિમ્બોલિક ઈમેજ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   30 એપ્રિલે રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં ગોવર્ધનપુરા ગામમાં એક દલિત વ્યક્તિને પોતાની જાન દરમિયાન ઘોડા પર સવારી કરવા અંગે માર માર્યો હતો (સિમ્બોલિક ઈમેજ)

   ભોપાલઃ મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાના મહિદપુર SDMએ દલિતોને લઈને એક તુઘલકી ફરમાન જાહેર કર્યું છે. મહિદપુર તાલુકાના તમામ પંચાયતોના સરપંચ સચિવને SDMએ આદેશ આપ્યો છે કે ગામમાં કોઈપણ દલિત પરિવારમાં લગ્ન હોય કે દલિત વરઘોડો કાઢે તો 3 દિવસ પહેલાં પોલીસ સ્ટેશનમાં તે અંગેની જાણકારી આપે અને પોલીસ હેડ કોન્સ્ટેબલ પાસેથી તે અંગેની લેખિત સ્વીકૃતિ આપવામાં આવે.

   SDMનો વિચિત્ર આદેશ

   - દલિતને લઈને ઉજ્જૈન જિલ્લાના મહિદપુર SDMએ તુઘલકી ફરમાન જાહેર કર્યું છે.
   - SDMના આદેશ મુજબ કોઈપણ દલિતના ઘરમાં લગ્ન હોય કે તેનો વરઘોડો નીકળવાનો હોય તો તે અંગેની જાણ જે તે પોલીસ સ્ટેશનને કરવાની તેમજ પોલીસ હેડ કોન્સ્ટેબલ પાસેથી લેખિત સ્વીકૃતિ મેળવવાનું ફરમાન જાહેર કર્યું છે.
   - SDMના આ આદેશ પછી દલિત સંગઠનોએ આ વાતનો વિરોધ કરવાનું શરૂ કરી દીધું છે અને SDM વિરૂદ્ધ કાર્યવાહીની માગ કરી છે.
   - વિવાદ વધતાં ઉજ્જૈન કલેકટરે આ આદેશને બદલવાનું કહ્યું છે.

   દલિતોનું આજે પણ થાય છે અપમાન

   - 30 એપ્રિલે રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં ગોવર્ધનપુરા ગામમાં એક દલિત વ્યક્તિને પોતાની જાન દરમિયાન ઘોડા પર સવારી કરવા અંગે માર મારવામાં આવ્યો હતો.
   - તેમજ તે ગામના કેટલાંક અન્ય લોકોએ તેને ઘોડા પરથી ઉતરવા માટે મજબૂર કર્યો હતો.
   - પોલીસે આ કેસમાં અનુસૂચિત જાતિ, જનજાતિ એક્ટ અંતર્ગત કેસ દાખલ કરી સાત લોકોની ધરપકડ કરી હતી.
   - થોડાં સમય પહેલાં ગુજરાતમાં પણ ઘોડી ચડવાને લઈને એક દલિત યુવકની હત્યા થઈ હોવાના સમાચાર આવ્યાં હતા.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: દલિતના લગ્નને લઈને મહિદપુરના SDMએ એક તુઘલકી ફરમાન જાહેર કર્યું | Madhya Pradesh Mahidpur SDM order dalit family for Barat
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top