ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» મહેબૂબા મુફ્તીએ કહ્યું મોદી કાશ્મીરના લોકોનો વિશ્વાસ જીતશે | Mahhebooba Mufti said PM Modi will win hearts of people in Valley of Kashmir

  મોદી કાશ્મીરના લોકોનો વિશ્વાસ અને દિલ જીતશે: મહેબૂબા મુફ્તી

  divyabhaskar.com | Last Modified - Apr 06, 2018, 05:28 PM IST

  મુફ્તીએ બીજેપીના સ્થાપના દિવસ પર પોતાની સહયોગી પાર્ટીને શુભકામનાઓ આપી
  • મહેબૂબાએ કહ્યું કે નરેન્દ્ર મોદી જમ્મુ-કાશ્મીરના લોકોનો વિશ્વાસ, દિલ અને મનને જીતીને વિસ્તારનો ઝડપથી વિકાસ કરશે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   મહેબૂબાએ કહ્યું કે નરેન્દ્ર મોદી જમ્મુ-કાશ્મીરના લોકોનો વિશ્વાસ, દિલ અને મનને જીતીને વિસ્તારનો ઝડપથી વિકાસ કરશે. (ફાઇલ)

   શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલી હિંસા દરમિયાન મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ શુક્રવારે કહ્યું કે તેમને આશા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘાટીના લોકોનો વિશ્વાસ જીતશે. મુફ્તીએ બીજેપીના સ્થાપના દિવસ પર પોતાની સહયોગી પાર્ટીને શુભકામનાઓ આપી. ઉલ્લેખનીય છે કે બીજેપી શુક્રવારે પોતાનો 38મો સ્થાપના દિવસ ઊજવી રહી છે. આ દિવસે 1980માં બીજેપીની સ્થાપના થઇ હતી.

   મોદીના નેતૃત્વમાં થશે વિકાસ

   - મહેબૂબા મુફ્તીએ શુક્રવારે ટ્વિટ કરીને લખ્યું, "બીજેપીને તેના સ્થાપના દિવસ પર હાર્દિક અભિનંદન. હું આશા કરું છું કે નરેન્દ્ર મોદીજી જમ્મુ-કાશ્મીરના લોકોને વિશ્વાસ, દિલ અને મન જીતીને આ વિસ્તારનો વિકાસ કરશે."

   - ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં પીડીપી-બીજેપી ગઠબંધનની સરકાર છે. 87 વિધાનસભા સીટોવાળા રાજ્યમાં મહેબૂબાને પીડીપીની 28 સીટો અને બીજેપીને 25 સીટો પર જીત હાંસલ થઇ હતી.

   અરૂણ જેટલી માટે કરી કામના

   - મુફ્તીએ ટ્વિટ કરીને લખ્યું, "અરૂણ જેટલીજી જલ્દીથી સ્વસ્થ થઇ જાય તેવી શુભેચ્છા."

   - જેટલી કિડનીની બીમારીથી પીડિત છે. બીમારીના કારણે ડોક્ટરોએ તેમને રાજ્યસભામાં નવા કાર્યકાળની શપથ લેવા પણ ન જવા દીધા. તેમનું કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન થઇ શકે છે.

   1 એપ્રિલથી ઘાટીમાં હિંસા ચાલુ

   - 1 એપ્રિલે સુરક્ષાદળોએ ત્રણ અલગ-અલગ અથડામણમાં 13 આતંકીઓને ઠાર માર્યા હતા. ત્યારબાદ રાજ્યમાં અલગાવવાજીઓએ બંધનું એલાન કર્યું હતું. ત્યારથી જ ઘાટીમાં હિંસા ચાલુ છે. 6 દિવસથી સ્થાનિક લોકો આર્મી પર પથ્થરમારો કરી રહ્યા છે.

  • મુફ્તીએ અરૂણ જેટલીને જલ્દી સ્વાસ્થ્ય સારું થવાની શુભેચ્છા પાઠવી. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   મુફ્તીએ અરૂણ જેટલીને જલ્દી સ્વાસ્થ્ય સારું થવાની શુભેચ્છા પાઠવી. (ફાઇલ)

   શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલી હિંસા દરમિયાન મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ શુક્રવારે કહ્યું કે તેમને આશા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘાટીના લોકોનો વિશ્વાસ જીતશે. મુફ્તીએ બીજેપીના સ્થાપના દિવસ પર પોતાની સહયોગી પાર્ટીને શુભકામનાઓ આપી. ઉલ્લેખનીય છે કે બીજેપી શુક્રવારે પોતાનો 38મો સ્થાપના દિવસ ઊજવી રહી છે. આ દિવસે 1980માં બીજેપીની સ્થાપના થઇ હતી.

   મોદીના નેતૃત્વમાં થશે વિકાસ

   - મહેબૂબા મુફ્તીએ શુક્રવારે ટ્વિટ કરીને લખ્યું, "બીજેપીને તેના સ્થાપના દિવસ પર હાર્દિક અભિનંદન. હું આશા કરું છું કે નરેન્દ્ર મોદીજી જમ્મુ-કાશ્મીરના લોકોને વિશ્વાસ, દિલ અને મન જીતીને આ વિસ્તારનો વિકાસ કરશે."

   - ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં પીડીપી-બીજેપી ગઠબંધનની સરકાર છે. 87 વિધાનસભા સીટોવાળા રાજ્યમાં મહેબૂબાને પીડીપીની 28 સીટો અને બીજેપીને 25 સીટો પર જીત હાંસલ થઇ હતી.

   અરૂણ જેટલી માટે કરી કામના

   - મુફ્તીએ ટ્વિટ કરીને લખ્યું, "અરૂણ જેટલીજી જલ્દીથી સ્વસ્થ થઇ જાય તેવી શુભેચ્છા."

   - જેટલી કિડનીની બીમારીથી પીડિત છે. બીમારીના કારણે ડોક્ટરોએ તેમને રાજ્યસભામાં નવા કાર્યકાળની શપથ લેવા પણ ન જવા દીધા. તેમનું કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન થઇ શકે છે.

   1 એપ્રિલથી ઘાટીમાં હિંસા ચાલુ

   - 1 એપ્રિલે સુરક્ષાદળોએ ત્રણ અલગ-અલગ અથડામણમાં 13 આતંકીઓને ઠાર માર્યા હતા. ત્યારબાદ રાજ્યમાં અલગાવવાજીઓએ બંધનું એલાન કર્યું હતું. ત્યારથી જ ઘાટીમાં હિંસા ચાલુ છે. 6 દિવસથી સ્થાનિક લોકો આર્મી પર પથ્થરમારો કરી રહ્યા છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: મહેબૂબા મુફ્તીએ કહ્યું મોદી કાશ્મીરના લોકોનો વિશ્વાસ જીતશે | Mahhebooba Mufti said PM Modi will win hearts of people in Valley of Kashmir
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top