ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Maharashtra Navnirman Sena Female activists beat transgenders at Thane Mumbai

  કિન્નરો પર એકસાથે તૂટી પડી ડઝન મહિલા કાર્યકર્તાઓ, કપડાં પણ ફાડી નાખ્યા

  divyabhaskar.com | Last Modified - May 29, 2018, 12:37 PM IST

  ઉત્તર ભારતીયો પછી હવે રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના નિશાન પર ટ્રાન્સજેન્ડર્સ આવી ગયા છે
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઘાયલ થયેલા ત્રણેય ટ્રાન્સજેન્ડર્સ હાલ થાણેની સરકારી હોસ્પિટલમાં એડમિટ થયેલા છે.

   મુંબઈ: ઉત્તર ભારતીયો પછી હવે રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના નિશાન પર ટ્રાન્સજેન્ડર્સ આવી ગયા છે. રવિવારે મુંબઈની પાસે આવેલા થાણેમાં મનસેની મહિલા કાર્યકર્તાઓએ ત્રણ કિન્નરો સાથે જબરદસ્ત મારપીટ કરી. આ હુમલામાં ઘાયલ થયેલા ત્રણેય ટ્રાન્સજેન્ડર્સ હાલ થાણેની સરકારી હોસ્પિટલમાં એડમિટ થયેલા છે.

   id="spanId">

   કિન્નરો પર લૂંટફાટનો આરોપ

   - મનસેની મહિલા કાર્યકર્તાઓનો આરોપ છે કે આ કિન્નરો પૈસા માંગવાના નામ પર તે વિસ્તારમાં લૂંટફાટની ઘટનાઓને અંજામ આપે છે. ઘણીવાર પોલીસને તેની ફરિયાદ પણ કરવામાં આવી પરંતુ તેમના વિરુદ્ધ કોઇ કાર્યવાહી ન થઇ. મહિલાઓનું કહેવું છે કે મજબૂરીમાં મનસે કાર્યકર્તાઓએ કાયદો હાથમાં લેવો પડ્યો.

   - આરોપ એવો છે કે આ કિન્નરો પૈસા ન મળવા પર લોકોને મારતા પણ હતા. બે દિવસ પહેલા જ આ લોકોએ આ જ રીતે એક મહિલાની સાથે માત્ર લૂંટફાટ જ ન કરી પરંતુ તેને મારી પણ ખરી.

   મહિલા કાર્યકર્તાઓ વિરુદ્ધ કેસ નોંધાયો

   - રવિવારે એક ડઝન મહિલા કાર્યકર્તાઓએ આ ટ્રાન્સજેન્ડર્સને સડક પર ઘેરી લીધા અને તેમના કપડા ફાડી તેમની મારપીટ શરૂ કરી દીધી.

   - મારપીટ દરમિયાન કેટલાક ટ્રાન્સજેન્ડર્સ સ્થળ પરથી ભાગી નીકળ્યા. હાલ હુમલામાં ઘાયલ ટ્રાન્સજેન્ડર અત્યારે હોસ્પિટલમાં દાખલ થયેલા છે.
   - મામલાની જાણકારી મળ્યા બાદ કપૂરવાડી પોલીસે મારપીટ કરનારી મહિલા કાર્યકર્તાઓ વિરુદ્ધ કેસ નોંધી લીધો છે.

  • આ મામલામાં એક ડઝન મનસે કાર્યકર્તાઓ વિરુદ્ધ કેસ નોંધાયો છે.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ મામલામાં એક ડઝન મનસે કાર્યકર્તાઓ વિરુદ્ધ કેસ નોંધાયો છે.

   મુંબઈ: ઉત્તર ભારતીયો પછી હવે રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના નિશાન પર ટ્રાન્સજેન્ડર્સ આવી ગયા છે. રવિવારે મુંબઈની પાસે આવેલા થાણેમાં મનસેની મહિલા કાર્યકર્તાઓએ ત્રણ કિન્નરો સાથે જબરદસ્ત મારપીટ કરી. આ હુમલામાં ઘાયલ થયેલા ત્રણેય ટ્રાન્સજેન્ડર્સ હાલ થાણેની સરકારી હોસ્પિટલમાં એડમિટ થયેલા છે.

   id="spanId">

   કિન્નરો પર લૂંટફાટનો આરોપ

   - મનસેની મહિલા કાર્યકર્તાઓનો આરોપ છે કે આ કિન્નરો પૈસા માંગવાના નામ પર તે વિસ્તારમાં લૂંટફાટની ઘટનાઓને અંજામ આપે છે. ઘણીવાર પોલીસને તેની ફરિયાદ પણ કરવામાં આવી પરંતુ તેમના વિરુદ્ધ કોઇ કાર્યવાહી ન થઇ. મહિલાઓનું કહેવું છે કે મજબૂરીમાં મનસે કાર્યકર્તાઓએ કાયદો હાથમાં લેવો પડ્યો.

   - આરોપ એવો છે કે આ કિન્નરો પૈસા ન મળવા પર લોકોને મારતા પણ હતા. બે દિવસ પહેલા જ આ લોકોએ આ જ રીતે એક મહિલાની સાથે માત્ર લૂંટફાટ જ ન કરી પરંતુ તેને મારી પણ ખરી.

   મહિલા કાર્યકર્તાઓ વિરુદ્ધ કેસ નોંધાયો

   - રવિવારે એક ડઝન મહિલા કાર્યકર્તાઓએ આ ટ્રાન્સજેન્ડર્સને સડક પર ઘેરી લીધા અને તેમના કપડા ફાડી તેમની મારપીટ શરૂ કરી દીધી.

   - મારપીટ દરમિયાન કેટલાક ટ્રાન્સજેન્ડર્સ સ્થળ પરથી ભાગી નીકળ્યા. હાલ હુમલામાં ઘાયલ ટ્રાન્સજેન્ડર અત્યારે હોસ્પિટલમાં દાખલ થયેલા છે.
   - મામલાની જાણકારી મળ્યા બાદ કપૂરવાડી પોલીસે મારપીટ કરનારી મહિલા કાર્યકર્તાઓ વિરુદ્ધ કેસ નોંધી લીધો છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Maharashtra Navnirman Sena Female activists beat transgenders at Thane Mumbai
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `