ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» મુંબઈ પોલીસના વરિષ્ઠ અધિકારી હિમાંશુ રોયએ આત્મહત્યા કરી | Mumbai Police Senior Officer Himanshu Roy Committed Suicide

  મહારાષ્ટ્ર ATSના પૂર્વ ચીફ હિમાંશુ રોયએ ગોળી મારી કરી આત્મહત્યા

  Divyabhaskar.com | Last Modified - May 11, 2018, 04:19 PM IST

  મુંબઈ પોલીસના વરિષ્ઠ અધિકારી અને એડિશનલ જનરલ ઓફ પોલીસ હિમાંશુ રોયએ આત્મહત્યા કરી
  • હિમાંશુ રોયે પોતાના સરકારી નિવાસસ્થાને જ શુક્રવારે બપોરે લગભગ 1-40 વાગ્યે તેઓએ પોતાને ગોળી મારી આત્મહત્યા કરી. (ફાઇલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   હિમાંશુ રોયે પોતાના સરકારી નિવાસસ્થાને જ શુક્રવારે બપોરે લગભગ 1-40 વાગ્યે તેઓએ પોતાને ગોળી મારી આત્મહત્યા કરી. (ફાઇલ)

   મુંબઈઃ મુંબઈ પોલીસના એન્કાઉન્ટર સ્પેશિયલિસ્ટ IPS ઓફિસર હિમાંશુ રોયએ આત્મહત્યા કરી લીધી છે. જાણકારી મુજબ શુક્રવારે તેઓએ પોતાની સર્વિસ રિવોલ્વરથી પોતાને ગોળી મારી દીધી હતી. પોતાના સરકારી નિવાસસ્થાને જ શુક્રવારે બપોરે લગભગ 1-40 વાગ્યે તેઓએ પોતાને ગોળી મારી આત્મહત્યા કરી.

   ક્યારે કરી આત્મહત્યા?

   - પોલીસ સૂત્રો મુજબ, હિમાંશુ રોયે પોતાની સર્વિસ રિવોલ્વરથી લગભગ બપોરે 1.40 વાગ્યે પોતાની જાતને ગોળી મારી દીધી.
   - ઘટના સમયે ઘરમાં તેમના ઉપરાંત તેમની પત્ની પણ હતા. તેમને તાત્કાલિક બોમ્બે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં તેમને મૃત જાહેર કરી દેવામાં આવ્યા. આ જાણકારી મળતા જ મુંબઈ પોલીસના ઉચ્ચ અધિકારી તાત્કાલિક હોસ્પિટલ પહોંચી ગયા.

   હિમાંશુ રોય કેન્સરથી પીડિત હતા

   - પ્રાપ્ત થતી માહિતી મુજબ પૂર્વ ATS ચીફ હિમાંશુ રોય કેન્સરથી પીડિત હતા. અને તેઓ ઘણાં લાંબા સમયથી મેડિકલ લીવ પર હતા.
   - એક માહિતી મુજબ હિમાંશુ રોય એપ્રિલ, 2016થી મેડિકલ લીવ પર હતા.

   - એમ એન સિંહ જેઓ રોયના સુપિરિયર હતા તેમણે એક અંગ્રેજી ચેનલ સાથે વાત કરતા જણાવ્યું કે, તેઓ ખૂબ જ બ્રાઇટ ઓફિસર હતા. આ ખૂબ જ દુખદ ઘટના છે.

   કોણ છે IPS હિમાંશુ રોય?

   - 1988 બેંચના IPS અધિકારી હિમાંશુ રોય એડિશનલ જનરલ ઓફ પોલીસના પદે હતા.
   - IPS હિમાંશુ રોય એક સમયે મહારાષ્ટ્ર ATSના ચીફ પણ હતા. રોયએ મુંબઈની પહેલી સાયબર ક્રાઈમ સેલની પણ સ્થાપના કરી હતી.

   IPL સ્પોટ ફિક્સિંગનો કર્યો હતો ખુલાસો

   - IPL સ્પોટ ફિક્સિંગમાં પણ હિમાંશુ રોયની ટીમે મોટું કામ કર્યું હતું. બિંદુદાર સિંહ અને મૈયપ્પનની ધરપકડ પણ કરી હતી.
   - પલ્લવી પુરકયસ્થા હત્યાકાંડમાં પણ મુંબઈ ક્રાઈમ બ્રાંચે હિમાંશુ રોયની લીડરશીપમાં કામ કર્યું હતું.
   - ATSમાં પોતાના કાર્યકાળ દરમિયાન તેઓએ સોફ્ટવેર એન્જિનિયર અનીસ અંસારીની ધરપકડ કરી હતી. અનીસ પર કથિત રીતે આરોપ હતો કે તે બાંદ્રા કુર્લા સ્થિત અમેરિકન સ્કૂલને ઉડાવવાની યોજના બનાવી રહ્યો હતો.
   - દાઉદના ભાઈ ઈકબાલ કાસકસના ડ્રાઈવર આરિફ પર ગોળી ચલાવવાનો મામલો, જર્નાલિસ્ટ જેડે મર્ડર કેસ અને લૈલા ખાન હત્યાકાંડ જેવા ચર્ચિત મામલાઓની તપાસ હિમાંશુ રોયે જ કરી હતી.

   કોંગ્રેસે કહ્યું- મામલાની તપાસ થવી જોઈએ

   - હિમાંશુ રોયની આત્મહત્યા કરવાનો મામલો સામે આવ્યા બાદ કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે.
   - પૂર્વ સાંસદ અને મુંબઈ પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ સંજય નિરુપમે આ ઘટનાને ખૂબ જ દુખદ ગણાવી.
   - તેઓએ જણાવ્યું કે થોડા સમય પહેલા જ તેઓ હિમાંશુ રોયને મળવાનું વિચારતા હતા, પરંતુ હવે એવું શક્ય નહીં બને.
   - એક ટફ કોપ માનવામાં આવતા હિમાંશુ રોયે આ રીતે પોતાને ગોળી મારી આત્મહત્યા કરવાના મામલામાં નિરુપમે તપાસ કરાવવાની માંગ કરી.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • હિમાંશુ રોયને બોમ્બે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા હતા. (ફાઇલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   હિમાંશુ રોયને બોમ્બે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા હતા. (ફાઇલ)

  • મુંબઈ પોલીસના વરિષ્ઠ અધિકારી અને એડિશનલ જનરલ ઓફ પોલીસ હિમાંશુ રોયએ આત્મહત્યા કરી (ફાઈલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   મુંબઈ પોલીસના વરિષ્ઠ અધિકારી અને એડિશનલ જનરલ ઓફ પોલીસ હિમાંશુ રોયએ આત્મહત્યા કરી (ફાઈલ)

  • મળતા અહેવાલો મુજબ, હિમાંશુ રોય કેન્સર સામે લડત લડી રહ્યા હતા (ફાઈલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   મળતા અહેવાલો મુજબ, હિમાંશુ રોય કેન્સર સામે લડત લડી રહ્યા હતા (ફાઈલ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: મુંબઈ પોલીસના વરિષ્ઠ અધિકારી હિમાંશુ રોયએ આત્મહત્યા કરી | Mumbai Police Senior Officer Himanshu Roy Committed Suicide
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top