ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Maharashtra All India Kishan Sabha updates

  દેવું માફી સહિતની માગઃ 40 હજાર ખેડૂતો પહોંચ્યા મુંબઈના આઝાદ મેદાન

  Divyabhaskar.com | Last Modified - Mar 12, 2018, 09:08 AM IST

  દેવામાફી સહિત વિભિન્ન માંગોને લઈને અખિલ ભારતીય કિસાન સભા તરફથી કાઢવામાં આવેલો મોર્ચો સોમવારે મુંબઈના આઝાદ મેદાન પહોંચ્યો
  • સંપૂર્ણ કર્જમાફી સહિત વિભિન્ન માંગોને લઈને અખિલ ભારતીય કિસાન સભા તરફથી કાઢવામાં આવેલો મોર્ચો સોમવારે નાસિકથી મુંબઈના આઝાદ મેદાનમાં પહોંચી ગયો
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   સંપૂર્ણ કર્જમાફી સહિત વિભિન્ન માંગોને લઈને અખિલ ભારતીય કિસાન સભા તરફથી કાઢવામાં આવેલો મોર્ચો સોમવારે નાસિકથી મુંબઈના આઝાદ મેદાનમાં પહોંચી ગયો

   મુંબઈઃ સંપૂર્ણ દેવામાફી સહિત વિભિન્ન માંગોને લઈને અખિલ ભારતીય કિસાન સભા તરફથી કાઢવામાં આવેલો મોર્ચો સોમવારે નાસિકથી મુંબઈના આઝાદ મેદાનમાં પહોંચી ગયો છે. 200 કિલોમીટરની પદયાત્રા કર્યાં બાદ ખેડૂતો વિધાનસભાનો ઘેરાવ કરશે. ખેડૂતોના સમર્થનમાં સત્તારૂઢ શિવસેના અને રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પણ આવી ગઈ છે. મોડી રાત્રે ખેડૂતોને મળવા પહોંચેલા રાજ ઠાકરેએ કહ્યું કે, "તેઓને જ્યારે મારી જરૂર હશે, હું હાજર થઈ જઈશ." કોંગ્રેસે પહેલાં જ આ મોર્ચાને સમર્થન આપી દીધું છે. સોમવારે મુખ્યમંત્રી અને ખેડૂત સભાના પ્રતિનિધિ મંડળ વચ્ચે બેઠક થશે.

   40 હજાર ખેડૂતોનો કાફલો પહોંચ્યો આઝાદ મેદાન

   - અખિલ ભારતીય કિસાન સભાના નેતૃત્વમાં નાસિકથી નીકળેલા આક્રોશિત ખેડૂતોનો જથ્થો મુંબઈના આઝાદ મેદાન પહોંચી ગયો છે.
   - સંપૂર્ણ દેવુંમાફી સહિતની માંગોને લઈને ખેડૂતો લગભગ 200 કિલોમીટરની પદયાત્રા કરીને મુંબઈ પહોંચ્યા છે.
   - હાલ સુધી ખેડૂતોની માગને લઈને સરકારે કોઈ પ્રતિક્રિયા આપી નથી પરંતુ આ માગોના વિચારને લઈને એક કમિટી બનાવવામાં આવી છે. ત્યારે નારાજ ખેડૂતો સોમવારે વિધાનસભાનો ઘેરાવ કરશે.

   સરકાર સાથે કરશે વાતચીત

   - ખેડૂતોનું એક પ્રતિનિધિમંડળ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે પણ મુલાકાત કરશે. આ મુલાકાત બપોરે 2 વાગ્યે થશે, જે બાદ ખેડૂતો આગામી પગલાં અંગે પોતાનો નિર્ણય કરશે.
   - મુંબઈના ટ્રાફિક જોઈન્ટ કમિશ્નર અમિતેશ કુમારે જણાવ્યું કે, " ખેડૂતોના આંદોલનને લઈને કોઈપણ માર્ગ બંધ નથી કરાયો. તેમજ કોઈપણ રૂટને ડાયવર્ટ પણ નથી કરાયો."
   - 6 માર્ચથી નાસિકથી પદયાત્રા કરીને ખેડૂતોનો કાફલો રવિવારે મુંબઈ પહોંચ્યા હતા. ત્યાં સુધી લગભગ 40 હજાર ખેડૂતો આ કાફલામાં જોડાય ગયા છે.

   વાતચીત માટે સરકાર તૈયાર

   - મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રવિવારે રાત્રે કહ્યું કે, તેમની સરકાર ખેડૂતો સાથે વાતચીત માટે તૈયાર છે. તેઓએ આંદોલન કરતાં ખેડૂતોને સોમવારે શહેરમાં માર્ગ વ્યવહાર ન રોકવાની પણ અપીલ કરી છે.
   - ફડણવીસે કહ્યું હતું કે સરકાર તેમની સાથે વાત કરશે અને અનેક મુદ્દાના ઉકેલ માટે પ્રયાસ કરશે. સરકાર તેઓની માગોને લઈને સકારાત્મક છે.

   શું છે ખેડૂતોની માગ?

   - આંદોલન કરી રહેલાં ખેડૂતોની પહેલી માગ સંપૂર્ણ રીતે દેવું માફી છે. બેંકોમાંથી લેવામાં આવેલું દેવું ખેડૂતો માટે બોજરૂપ બની ગયું છે. હવામાન બદલવાથી દર વર્ષે પાકને નુકસાન થાય છે. ત્યારે ખેડૂતો ઈચ્છે છે કે તેઓ દેવામાંથી મુક્તિ મળે.
   - ખેડૂત સંગઠનોનું કહેવું છે કે મહારાષ્ટ્રાના વધુમાં વધુ ખેડૂતો પાક બરબાદ થવાથી વિજળી બીલ નથી ચુકવી શકતા, તેથી તેઓને વીજળી બિલમાં છૂટ આપવામાં આવે.
   - પાકના યોગ્ય ભાવ ન મળવાથી પણ ખેડૂતો નારાજ છે. સરકારે હાલના બજેટમાં ખેડૂતોને MSPની ભેટ આપી હતી, પરંતુ કેટલાંક સંગઠનોનું માનવું છે કે કેન્દ્ર સરકારની MSPની યોજના માત્ર દેખાડો છે.
   - ખેડૂતો સ્વામીનાથન આયોગની ભલામણો પર લાગુ કરવાની માગ કરી રહ્યાં છે.

   વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  • ખેડૂતોનું એક પ્રતિનિધિમંડળ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે પણ મુલાકાત કરશે
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   ખેડૂતોનું એક પ્રતિનિધિમંડળ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે પણ મુલાકાત કરશે

  • ખેડૂતોના સમર્થનમાં સત્તારૂઢ શિવસેના અને રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પણ આવી
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   ખેડૂતોના સમર્થનમાં સત્તારૂઢ શિવસેના અને રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પણ આવી

  • 6 માર્ચથી નાસિકથી પદયાત્રા કરીને ખેડૂતોનો કાફલો રવિવારે મુંબઈ પહોંચ્યો હતા
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   6 માર્ચથી નાસિકથી પદયાત્રા કરીને ખેડૂતોનો કાફલો રવિવારે મુંબઈ પહોંચ્યો હતા

  • ખેડૂતો સ્વામીનાથન આયોગની ભલામણો પર લાગુ કરવાની માગ કરી રહ્યાં છે
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   ખેડૂતો સ્વામીનાથન આયોગની ભલામણો પર લાગુ કરવાની માગ કરી રહ્યાં છે

  • મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રવિવારે રાત્રે કહ્યું કે, તેમની સરકાર ખેડૂતો સાથે વાતચીત માટે તૈયાર છે
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રવિવારે રાત્રે કહ્યું કે, તેમની સરકાર ખેડૂતો સાથે વાતચીત માટે તૈયાર છે

  • મુંબઈના ટ્રાફિક જોઈન્ટ કમિશ્નર અમિતેશ કુમારે જણાવ્યું કે, ખેડૂતોના આંદોલનને લઈને કોઈપણ માર્ગ બંધ નથી કરાયો
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   મુંબઈના ટ્રાફિક જોઈન્ટ કમિશ્નર અમિતેશ કુમારે જણાવ્યું કે, ખેડૂતોના આંદોલનને લઈને કોઈપણ માર્ગ બંધ નથી કરાયો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Maharashtra All India Kishan Sabha updates
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `