ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» મહાકાલનો અભિષેક RO જળથી કરો,પણ આ અમારો આદેશ નથી | Mahakal abhishek ro water, but this is not our order

  મહાકાલનો અભિષેક RO જળથી કરો,પણ આ અમારો આદેશ નથી: SC

  New Delhi | Last Modified - May 03, 2018, 03:36 AM IST

  મહાકાલ મંદિરની પૂજા પદ્ધતિમાં દખલનો સુપ્રીમનો ઈનકાર
  • મહાકાલનો અભિષેક RO જળથી કરો,પણ આ અમારો આદેશ નથી: SC
   મહાકાલનો અભિષેક RO જળથી કરો,પણ આ અમારો આદેશ નથી: SC

   નવી દિલ્હી: ઉજ્જૈનસ્થિત મહાકાલેશ્વર મંદિરની પૂજા પદ્ધતિમાં દખલ આપવાથી સુપ્રીમકોર્ટે બુધવારે ઈનકાર કરી દીધો. સુપ્રીમ કોર્ટે આ પ્રાચીન મંદિરમાંસ્થિત જ્યોતિર્લિંગ ના સંરક્ષણના મુદ્દા પર સુનાવણી કરી રહ્યા છે. જસ્ટિસ અરુણ મિશ્રા અને યુ. યુ. લલિતની બેન્ચે કહ્યું કે મંદિરના ધાર્મિક રીતિ-રિવાજોમાં ન તો તેમણે કોઈ દખલ કરી નથી કે તેની વિશેષતાઓ પર પણ કશું કહ્યું નથી. બેન્ચે વિવિધ પક્ષોનાં સૂચન સાંભળ્યાં છે અને મંદિર મેનેજમેન્ટ સમિતિ દ્વારા પસાર કરાયેલ પ્રસ્તાવ જ લાગુ કરાઈ રહ્યો છે.

   આ દરખાસ્ત હેઠળ દરેક શ્રદ્ધાળુ માત્ર અડધો લિટર પાણીથી જ શિવલિંગ પર જળાભિષેક કરી શકે છે. આ પાણી મંદિર પરિસરમાં સ્થાપિત આરઓ મશીનથી લેવાશે, જેનું કનેક્શન ગર્ભગૃહમાંથી અપાશે. સુપ્રીમકોર્ટે ચેતવણી આપી છે કે આ આદેશને ખોટી રીતે રજૂ કરી શકાશે નહીં. કોર્ટે પહેલાં પણ કહ્યું હતું કે તેણે મંદિરમાં નવી પૂજા પદ્ધતિ લાગુ કરવા માટે કોઈ નિર્દેશ આપ્યા નથી.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: મહાકાલનો અભિષેક RO જળથી કરો,પણ આ અમારો આદેશ નથી | Mahakal abhishek ro water, but this is not our order
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top