ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Polls to be cast on Kolaras and Mungawale assembly seats in MP

  MP પેટાચૂંટણી: કોલારસ અને મુંગાવલી વિધાનસભા સીટ માટે મતદાન શરૂ

  divyabhaskar.com | Last Modified - Feb 24, 2018, 09:13 AM IST

  અશોકનગર કલેક્ટર વીએસ ચૌધરીએ શુક્રવારે મુંગાવલીથી કોંગ્રેસ ઉમેદવાર બૃજેન્દ્ર સિંહ યાદવને ક્લિનચીટ આપી છે
  • મધ્યપ્રદેશની 2 વિધાનસભા સીટ પર શનિવારે પેટાચૂંટણી
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   મધ્યપ્રદેશની 2 વિધાનસભા સીટ પર શનિવારે પેટાચૂંટણી

   ભોપાલ: મધ્યપ્રદેશની 2 વિધાનસભા સીટ પર શનિવારે પેટાચૂંટણી રાખવામાં આવી છે. આ બંને સીટ કોલારસ અને મુંગાવલીની છે. સાંજે 5 વાગ્યા સુધી મતદાન કરવામાં આવશે. બંને સીટ પર બીજેપી અને કોંગ્રેસની સીધી ટક્કર છે. બીજી બાજુ અશોકનગર કલેક્ટર વીએસ ચૌધરીએ શુક્રવારે મુંગાવલીથી કોંગ્રેસ ઉમેદવાર બૃજેન્દ્ર સિંહ યાદવને ક્લિનચીટ આપી છે. તેમણે મુખ્ય ઈલેક્ટ્રોલ ઓફિસર સલીના સિંહને તેમનો રિપોર્ટ મોકલી દીધો છે.

   આ લોકોની વચ્ચે છે મુકાબલો

   મુંગાવલી (અશોક નગર)
   બાઈ સાહેબ- બીજેપી
   બૃજેંદ્ર સિંહ યાદવ- કોંગ્રેસ
   કુલ મતદાર- 1,91,009
   પુરુષ- 1,02,075
   મહિલાઓ- 88,937
   અન્ય-1

   કોલારસ (શિવપુરી)
   મહેન્દ્ર સિંહ યાદવ- કોંગ્રેસ
   દેવેન્દ્ર જૈન- બીજેપી
   કુલ મતદાર- 2,44,457
   પુરુષ- 1,30,697
   મહિલાઓ- 1,13,753
   અન્ય-7

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  • બંને સીટ કોલારસ અને મુંગાવલીની છે
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   બંને સીટ કોલારસ અને મુંગાવલીની છે

   ભોપાલ: મધ્યપ્રદેશની 2 વિધાનસભા સીટ પર શનિવારે પેટાચૂંટણી રાખવામાં આવી છે. આ બંને સીટ કોલારસ અને મુંગાવલીની છે. સાંજે 5 વાગ્યા સુધી મતદાન કરવામાં આવશે. બંને સીટ પર બીજેપી અને કોંગ્રેસની સીધી ટક્કર છે. બીજી બાજુ અશોકનગર કલેક્ટર વીએસ ચૌધરીએ શુક્રવારે મુંગાવલીથી કોંગ્રેસ ઉમેદવાર બૃજેન્દ્ર સિંહ યાદવને ક્લિનચીટ આપી છે. તેમણે મુખ્ય ઈલેક્ટ્રોલ ઓફિસર સલીના સિંહને તેમનો રિપોર્ટ મોકલી દીધો છે.

   આ લોકોની વચ્ચે છે મુકાબલો

   મુંગાવલી (અશોક નગર)
   બાઈ સાહેબ- બીજેપી
   બૃજેંદ્ર સિંહ યાદવ- કોંગ્રેસ
   કુલ મતદાર- 1,91,009
   પુરુષ- 1,02,075
   મહિલાઓ- 88,937
   અન્ય-1

   કોલારસ (શિવપુરી)
   મહેન્દ્ર સિંહ યાદવ- કોંગ્રેસ
   દેવેન્દ્ર જૈન- બીજેપી
   કુલ મતદાર- 2,44,457
   પુરુષ- 1,30,697
   મહિલાઓ- 1,13,753
   અન્ય-7

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Polls to be cast on Kolaras and Mungawale assembly seats in MP
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `