ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Mad lover hanged love hoarding on road in Kanpur city in UP

  પાગલપ્રેમીની હરકતથી લોકોમાં આશ્ચર્ય, એકવાર અટકીને બધા જોવે છે આ હોર્ડિંગ

  divyabhaskar.com | Last Modified - Mar 03, 2018, 02:33 PM IST

  રસ્તા પરથી પસાર થતો દરેક રાહદારી એકવાર તો અહીંયા જરૂર ઊભો રહે છે અને આ હોર્ડિંગને જુએ છે
  • આ હોર્ડિંગ કોઇ માથાફરેલ આશિકે લગાવડાવ્યું છે.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ હોર્ડિંગ કોઇ માથાફરેલ આશિકે લગાવડાવ્યું છે.

   કાનપુર: શહેરમાં હાલ પ્રેમનો જાહેરમાં ઇકરાર કરતા હોર્ડિંગ્સ ચર્ચામાં છે. રસ્તા પરથી પસાર થતો દરેક રાહદારી એકવાર તો અહીંયા જરૂર ઊભો રહે છે અને આ હોર્ડિંગને જુએ છે. આ હોર્ડિંગ હકીકતમાં કોઇ માથાફરેલ આશિકે લગાવડાવ્યું છે. તેણે હોર્ડિંગના માધ્યમથી પોતાના પ્રેમને જાહેર કર્યો છે. આ હોર્ડિંગમાં વસંત લવ્સ નિધિ (Vasant Loves Nidhi) લખેલું છે. પ્રેમિકાને પ્રપોઝ કરવા માટે આશિકે આ અનોખી રીત અપનાવી છે.

   આ પહેલા પણ સામે આવી ચૂક્યો છે આવો મામલો

   - ગોવિંદનગર પોલીસ-સ્ટેશન વિસ્તારમાં આવેલી પરાગ દૂધ ડેરીથી નંદલાલ તરફ જતા ટુ લેન રસ્તા પર આ હોર્ડિંગ લગાવવામાં આવ્યું છે. જોકે, વેલેન્ટાઇન ડે જતો રહ્યો છે, પરંતુ લોકો અત્યારે પણ પ્રેમિકાને પ્રપોઝ કરવાની નવી-નવી રીતો શોધી રહ્યા છે.

   - હોર્ડિંગની પાસે ચાની દુકાન લગાવનારા પવનસિંહના જણાવ્યા પ્રમાણે, આ હોર્ડિંગ હોળી પહેલા લગાવવામાં આવ્યું હતું, પરંતુ તે કોણે અને ક્યારે લગાવ્યું તેની કોઇ જાણકારી નથી.

   - તે સ્થળે ફળોની લારી લઇને ઊભા રહેતા મયંકે જણાવ્યું કે આ કોઇ સિરિયલની જાહેરાત છે. આ હોર્ડિંગને લઇને આ દિવસોમાં ચર્ચાઓનું બજાર ગરમ છે.
   - કાનપુરમાં હોર્ડિંગ લગાવીને પ્રેમનો એકરાર કરવાનો આ કોઇ પહેલો પ્રસંગ નથી. આ પહેલા પણ એક પાગલપ્રેમીએ કોચિંગ ક્લાસની બહાર દીવાલો અને રસ્તાની વચ્ચે પેઇન્ટ કલરથી લખીને પોતાનો પ્રેમ જાહેર કર્યો હતો. તે સમયે કોચિંગ ક્લાસના સંચાલકની ફરિયાદ પર પોલીસે અજાણી વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.

  • પ્રેમિકાને પ્રપોઝ કરવા માટે આશિકે આ અનોખી રીત અપનાવી છે.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્રેમિકાને પ્રપોઝ કરવા માટે આશિકે આ અનોખી રીત અપનાવી છે.

   કાનપુર: શહેરમાં હાલ પ્રેમનો જાહેરમાં ઇકરાર કરતા હોર્ડિંગ્સ ચર્ચામાં છે. રસ્તા પરથી પસાર થતો દરેક રાહદારી એકવાર તો અહીંયા જરૂર ઊભો રહે છે અને આ હોર્ડિંગને જુએ છે. આ હોર્ડિંગ હકીકતમાં કોઇ માથાફરેલ આશિકે લગાવડાવ્યું છે. તેણે હોર્ડિંગના માધ્યમથી પોતાના પ્રેમને જાહેર કર્યો છે. આ હોર્ડિંગમાં વસંત લવ્સ નિધિ (Vasant Loves Nidhi) લખેલું છે. પ્રેમિકાને પ્રપોઝ કરવા માટે આશિકે આ અનોખી રીત અપનાવી છે.

   આ પહેલા પણ સામે આવી ચૂક્યો છે આવો મામલો

   - ગોવિંદનગર પોલીસ-સ્ટેશન વિસ્તારમાં આવેલી પરાગ દૂધ ડેરીથી નંદલાલ તરફ જતા ટુ લેન રસ્તા પર આ હોર્ડિંગ લગાવવામાં આવ્યું છે. જોકે, વેલેન્ટાઇન ડે જતો રહ્યો છે, પરંતુ લોકો અત્યારે પણ પ્રેમિકાને પ્રપોઝ કરવાની નવી-નવી રીતો શોધી રહ્યા છે.

   - હોર્ડિંગની પાસે ચાની દુકાન લગાવનારા પવનસિંહના જણાવ્યા પ્રમાણે, આ હોર્ડિંગ હોળી પહેલા લગાવવામાં આવ્યું હતું, પરંતુ તે કોણે અને ક્યારે લગાવ્યું તેની કોઇ જાણકારી નથી.

   - તે સ્થળે ફળોની લારી લઇને ઊભા રહેતા મયંકે જણાવ્યું કે આ કોઇ સિરિયલની જાહેરાત છે. આ હોર્ડિંગને લઇને આ દિવસોમાં ચર્ચાઓનું બજાર ગરમ છે.
   - કાનપુરમાં હોર્ડિંગ લગાવીને પ્રેમનો એકરાર કરવાનો આ કોઇ પહેલો પ્રસંગ નથી. આ પહેલા પણ એક પાગલપ્રેમીએ કોચિંગ ક્લાસની બહાર દીવાલો અને રસ્તાની વચ્ચે પેઇન્ટ કલરથી લખીને પોતાનો પ્રેમ જાહેર કર્યો હતો. તે સમયે કોચિંગ ક્લાસના સંચાલકની ફરિયાદ પર પોલીસે અજાણી વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Mad lover hanged love hoarding on road in Kanpur city in UP
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `