ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Lover killed a girl as her engagement happened elsewhere in Sultanpur UP

  યુવતીની સગાઇ બીજે થઇ જતા પ્રેમીએ ગળું કાપી કરી હત્યા, પછી ઝેર ખાઇને કર્યું નાટક

  divyabhaskar.com | Last Modified - Apr 08, 2018, 12:49 PM IST

  24 વર્ષની ખૂશ્બુ MSC ફર્સ્ટ યરની વિદ્યાર્થિની હતી, માર્ચમાં તેની સગાઇ થઇ હતી અને ડિસેમ્બરમાં તેના લગ્ન થવાના હતા
  • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

   સુલ્તાનપુર (યુપી): કોઇ અન્ય જગ્યાએ સગાઇ થઇ જવાથી ધૂંધવાયેલા પ્રેમીએ એક વિદ્યાર્થિનીની હત્યા કરી નાખી. ત્યારબાદ તેણે ઝેર ખાઇને મોટું નાટક કર્યું. જોકે, પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. 24 વર્ષની ખૂશ્બુ MSC ફર્સ્ટ યરની વિદ્યાર્થિની હતી. માર્ચમાં તેની સગાઇ થઇ હતી અને ડિસેમ્બરમાં તેના લગ્ન થવાના હતા. ઘટના ગુરુવારે બની હતી. શુક્રવારે મૃતકાનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો.

   બહાર ટોયલેટ માટે ગઇ હતી ત્યારે સાથીઓ સાથે મળી કાપ્યું ગળું

   - કોતવાલી દેહાત પોલીસ-સ્ટેશન વિસ્તારમાં આવેલા રામપુરના પુરવામાં રહેતા રાજીવ પાંડેય રેલવે (લખનઉ)માં કામ કરે છે.

   - તેમની 24 વર્ષની દીકરી ખૂશ્બુ ગુરુવારે તેની નાની બહેનની સાથે બહાર ટોયલેટ ગઇ હતી. ત્યાં તાકમાં બેઠેલા અનુપ ઉર્ફ રામજી ચૌહાણે પોતાના સાથીઓ સાથે મળીને ખૂશ્બુનું ગળું કાપીને તેની હત્યા કરી દીધી. નાની બહેનની સૂચના પર જ્યારે પરિવારજનોએ જઇને જોયું, તો ગામના કિનારે કેળાના ખેતરમાં ખૂશ્બુનું શબ પડ્યું હતું.

   આરોપી યુવકે ખાધું હતું ઝેર, હવે પોલીસ કસ્ટડીમાં

   - ઘટના પછી આરોપીના પરિવારજનો ઘરમાં તાળું લગાવીને ભાગી નીકળ્યા. પોલીસે શોધખોળ શરૂ કરી તો જાણ થઇ કે અનુપે ઝેર ખાઇ લીધું છે અને પરિવારજનો તેને હોસ્પિટલ લઇને ગયા છે.

   - પોલીસ જિલ્લા હોસ્પિટલ પહોંચી, ત્યાં સુધી આરોપી લખનઉ રિફર થઇ ચૂક્યો હતો. જોકે પોલીસે રસ્તામાં જ આરોપીને પકડી લીધો. આરોપી પોતે જ ગુનાનું ષડયંત્ર કરીને પોતાને ગંભીર જણાવી રહ્યો હતો.

  • આરોપીએ ગળું કાપીને ખૂશ્બુની હત્યા કરી નાખી.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   આરોપીએ ગળું કાપીને ખૂશ્બુની હત્યા કરી નાખી.

  • ખૂશ્બુના ડિસેમ્બરમાં લગ્ન થવાના હતા.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ખૂશ્બુના ડિસેમ્બરમાં લગ્ન થવાના હતા.

  • પોલીસની કસ્ટડીમાં છે આરોપી.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   પોલીસની કસ્ટડીમાં છે આરોપી.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Lover killed a girl as her engagement happened elsewhere in Sultanpur UP
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top