ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Love triangle Boyfriend killed girlfriend as he started loving her younger sister

  કરતો હતો અનહદ પ્રેમ, એક જીદ અને ખુલ્લેઆમ મારી દીધી કાન પાસે ગોળી

  divyabhaskar.com | Last Modified - Jun 02, 2018, 07:00 AM IST

  સનાને પ્રેમ કરતો અરશદ પછીથી તેની નાની બહેન ઝીનતને પ્રેમ કરવા લાગ્યો
  • મૃતકા સનાને તેના બોયફ્રેન્ડે નાની બહેન ઝીનત (ફોટામાં લેફ્ટ) સામે ગોળી મારી હતી.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   મૃતકા સનાને તેના બોયફ્રેન્ડે નાની બહેન ઝીનત (ફોટામાં લેફ્ટ) સામે ગોળી મારી હતી.
   શાહજહાંપુર: લવ ટ્રાયેન્ગલ ફિલ્મી પડદે ભલે લોકોને મનોરંજન આપતો હોય, પરંતુ રિયલ લાઇફમાં તો તે જીવલેણ જ સાબિત થાય છે. આનું ઉદાહરણ શાહજહાંપુરમાં ગઇ 7 એપ્રિલે જોવા મળ્યું હતું. જિલ્લાના ઇન્સ્પેક્ટરની દીકરીને તેના બોયફ્રેન્ડે ખુલ્લેઆમ ગોળી મારી દીધી હતી. પોલીસ દ્વારા ધરપકડ થયા પછી તેણે હત્યા પાછળ ચોંકાવનારા કારણનો ખુલાસો કર્યો હતો.

   એકબીજાને પ્રેમ કરતા હતા સના અને અરશદ, આ રીતે પડી પ્રેમમાં તિરાડ
   - જિલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા ઇન્સ્પેક્ટર મહેરબાન અલી પોતાની બે દીકરીઓ અને પત્ની સાથે રહે છે. તેમની મોટી દીકરી રામનગરમાં આવેલી કોલેજમાં એમએની સ્ટુડન્ટ હતી.
   - બીજી બાજુ શહેરની પોલીસ લાઇનમાં અરશદ તેના કાકા સાથે રહેતો હતો. તે પોલીસમાં ભરતી થવાની તૈયારી કરી રહ્યો હતો, જેના માટે રોજ સવારે દોડ લગાવવા જીએફ ગ્રાઉન્ડ જતો હતો.
   - અરશદ અને સનાની મુલાકાત આ જ ગ્રાઉન્ડ પર થઇ હતી. તે ત્યાં પોતાની નાની બહેન ઝીનત ખાન સાથે જતી હતી.
   - બંનેમાં પહેલા દોસ્તી થઇ, પછી ટુંક સમયમાં જ બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા.
   નાની બહેન પર આવ્યું દિલ
   - અરશદનું અફેર સના સાથે હતું, પરંતુ મનમાં જ તે તેની નાની બહેન ઝીનતને પસંદ કરવા લાગ્યો.
   - આ જ વાત પર તેનો સના સાથે ઝઘડો પણ થયો. અરશદે સ્પષ્ટ કહી દીધું કે તે ઝીનત સાથે લગ્ન કરવા માંગે છે.
   અને કરી નાખી હત્યા
   - સનાએ જ્યારે અરશદના ઇરાદાઓ વિશે તેના ઘરવાળાઓને જણાવ્યું તો તેમણે આરોપીને ઠપકો આપીને ભગાડી મૂક્યો. આ વાતથી તે ગુસ્સામાં હતો.
   - શનિવારે, 7 એપ્રિલના રોજ બંને બહેનો કોચિંગથી પાછી ફરી રહી હતી. અરશદ પોતાના દોસ્તની સાથે બાઇક પર ત્યાં પહોંચ્યો. તેની સના સાથે વાત થઇ અને તેણે ખુલ્લેઆમ બંદૂક તેના માથે અડાડીને ગોળી મારી દીધી. બહેન ઝીનત આ હત્યાની સાક્ષી છે.
   હાલનું સ્ટેટસ
   - સીઓ સુમિત શુક્લા જણાવે છે કે ઘટના 7 એપ્રિલની હતી. ધોળા દિવસે ઇન્સ્પેક્ટરની દીકરીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. 3 દિવસમાં આરોપીની ધરપકડ કરી લીધી હતી. આરોપીને જેલ મોકલી દેવામાં આવ્યો છે. ઘટનામાં આગળની કાર્યવાહી કોર્ટ કરી રહી છે.
  • દીકરીના ગમમાં રડતી-કકળતી માતા.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   દીકરીના ગમમાં રડતી-કકળતી માતા.

  • આરોપી અરશદ
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   આરોપી અરશદ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Love triangle Boyfriend killed girlfriend as he started loving her younger sister
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `