ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Love story of Vijay Mallya and Rekha Mallya

  ફ્રેન્ડની વાઇફ પર આવી ગયું હતું વિજય માલ્યાનું દિલ, આવી છે લવ સ્ટોરી

  divyabhaskar.com | Last Modified - Mar 30, 2018, 10:06 AM IST

  ભારતીય બેંકોના નવ હજાર કરોડ રૂપિયા પાછા ન આપનારો વિજય માલ્યા ત્રીજા લગ્ન કરવા જઇ રહ્યો છે
  • વિજય માલ્યા અને રેખા માલ્યા
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   વિજય માલ્યા અને રેખા માલ્યા

   મુંબઈ: ભારતીય બેંકોના નવ હજાર કરોડ રૂપિયા પાછા ન આપનારો વિજય માલ્યા ત્રીજા લગ્ન કરવા જઇ રહ્યો છે. સમાચારો પ્રમાણે તે બંધ થઇ ચૂકેલી કિંગફિશર એરલાઇન્સમાં ક્યારેક એરહોસ્ટેસ તરીકે કામ કરતી પિંકી લાલવાની (39) સાથે લંડનમાં લગ્ન કરશે. માલ્યા તેની લક્ઝરી લાઇફ સ્ટાઇલ માટે જાણીતો છે. તેણે બે લગ્ન કર્યા હતા. પહેલા લગ્ન એર ઇન્ડિયાની એર હોસ્ટેસ સાથે કર્યા અને બીજા લગ્ન પોતાના દોસ્તની Ex પત્ની સાથે કર્યા, જે તેના પાડોશમાં રહેતી હતી.

   આ રીતે થયા હતા બીજા લગ્ન

   - માલ્યાએ પહેલા લગ્ન સમીરા ત્યાબજી સાથે કર્યા, જે એર ઇન્ડિયામાં એર હોસ્ટેસ હતી. સિદ્ધાર્થ સમીરા અને વિજયનો જ દીકરો છે.

   - સમીરા સાથે તલાક થયા બાદ તેણે બેંગલુરૂમાં પોતાની પાડોશી અને ફ્રેન્ડની પૂર્વ પત્ની રેખા સાથે બીજા લગ્ન કર્યા હતા.
   - વિજય પોતાના ફ્રેન્ડ મહેમૂદના ઘરે રેખાને મળ્યા હતા અને ત્યાં જ તેમની ઓળખાણ થઇ હતી.
   - ધીમે-ધીમે ઓળખ થયા બાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.

   પહેલા પતિથિ પણ રેખાને એક છોકરી હતી

   - પહેલા પતિથી રેખાએ એક છોકરી લૈલાને જન્મ આપ્યો હતો, ત્યારબાદ વિજય માલ્યાએ તેને દત્તક લીધી હતી.
   - મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, તેને રેખાથી બે સંતાનો થયા હતા, જેમના નામ લીના અને તાન્યા છે.
   - રેખા પોતાના કેલિફોર્નિયાવાળા ઘરમાં પોતાની આ જ બે દીકરીઓ સાથે રહે છે.
   - લૈલા IPLના પૂર્વ કમિશ્નર લિલત મોદી સાથે કામ કરતી હતી. આઇપીએલ વિવાદમાં તેમનું નામ પણ આવ્યું હતું.

   દીકરો સિદ્ધાર્થ જોવે છે બિઝનેસ

   - વિજયનો દીકરો સિદ્ધાર્થ પોતાના પિતાની સાથે બિઝનેસ હેન્ડલ કરે છે. સિદ્ધાર્થનો જન્મ અમેરિકાના કેલિફોર્નિયામાં થયો હતો.

   - સિદ્ધાર્થ ક્વીન મેરી યુનિવર્સિટી ઓફ લંડનથી બિઝનેસ મેનેજમેન્ટમાં ગ્રેજ્યુએટ છે.
   - એક્ટ્રેસ દીપિકા પાદુકોણ, કેટરીના કેફ, ગોલ્ફર-મોડલ ઉર્મિલા નિકોલેટ, એક્ટ્રેસ સોફી ચૌધરી, ફ્રીડા પિન્ટો સહિત ઘણી એક્ટ્રેસ સાથે અફેરને લઇને સિદ્ધાર્થ ચર્ચામાં રહી ચૂક્યો છે.

   આગળની સ્લાઇડ્સમાં જુઓ વિજય માલ્યા અને તેના પરિવારની વધુ તસવીરો

  • વિજય માલ્યાની વાઇફ રેખા માલ્યા
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   વિજય માલ્યાની વાઇફ રેખા માલ્યા

  • રેખા માલ્યા વિજયના ફ્રેન્ડની વાઇફ હતી.
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   રેખા માલ્યા વિજયના ફ્રેન્ડની વાઇફ હતી.

  • સિદ્ધાર્થ માલ્યા પોતાની માતા સમીરાની સાથે
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   સિદ્ધાર્થ માલ્યા પોતાની માતા સમીરાની સાથે

  • વિજય અને રેખા માલ્યા
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   વિજય અને રેખા માલ્યા

  • રેખાના પહેલા પતિથી થયેલી દીકરી લૈલા માલ્યા.
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   રેખાના પહેલા પતિથી થયેલી દીકરી લૈલા માલ્યા.

  • વિજય માલ્યા અને પિંકી લાલવાની
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   વિજય માલ્યા અને પિંકી લાલવાની

  • વિજય માલ્યાની દીકરી લૈલા પોતાના પતિ સમરની સાથે.
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   વિજય માલ્યાની દીકરી લૈલા પોતાના પતિ સમરની સાથે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Love story of Vijay Mallya and Rekha Mallya
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top