ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Desh» પોલીસ સ્ટેશનમાં બે લેસ્બિયન છોકરીઓના ડ્રામા| Love Story Of Two Girls in Mathura

    પોલીસ સ્ટેશનમાં 2 છોકરીઓના ડ્રામા: કહ્યું- મેરેજ કરવા છે, સિક્યુરિટી આપો

    divyabhaskar.com | Last Modified - Jun 13, 2018, 12:52 PM IST

    મથુરાના યમુનાનગરમાં એક જ બ્યૂટીપાર્લરમાં કામ કરે છે બંને છોકરીઓ
    • બે છોકરીઓએ લગ્ન કરવા પોલીસ સ્ટેશનમાં કર્યો ડ્રામા
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      બે છોકરીઓએ લગ્ન કરવા પોલીસ સ્ટેશનમાં કર્યો ડ્રામા

      મથુરા: અહીં 2 છોકરીઓએ પોલીસ સ્ટેશન જઈને ખૂબ જ ડ્રામા ક્રિએટ કર્યો હતો. તે બંનેએ પોલીસ સ્ટેશનમાં કહ્યું હતું કે, તેઓ લગ્ન કરવા માગે છે તેથી તેમને સિક્યુરિટી આપવામાં આવે. આ દરમિયાન બંનેનો પરિવાર પણ પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને તેમને ખૂબ સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તે બંને તેમની વાત પર અડગ હતી. અંતે બંને છોકરીઓને મહિલા પોલીસ સ્ટેશન મોકલી દેવામાં આવી હતી.

      શું છે સમગ્ર મામલો?

      - યમુનાપારના લક્ષ્મીનગરમાં એક જ બ્યૂટીપાર્લરમાં કામ કરતી બે છોકરીઓ એકબીજાની સાથે લગ્ન કરવાની માગણી લઈને સોમવારે સ્થાનિક પોલીસ સ્ટેશન પહોંચી ગઈ હતી તેમણે પોલીસને લગ્ન કરાવવા અને તેમને સિક્યુરિટી આપવાની માગણી કરી હતી.
      - બંને છોકરીઓએ ધમકી આપી છે કે, જો તેમને લગ્ન કરાવવામાં નહીં આવે તો તેઓ આત્મહત્યા કરી લેશે. આ વિશે માહિતી મળતાં જ તેમના પરિવારજનો પણ પોલીસ સ્ટેશન દોડી ગયા હતા. બંને પરિવારે તેમની દીકરીઓને સમજાવીને ઘરે લઈ જવાનો ઘણો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમાંથી એક પણ છોકરી માની નહોતી. અંતે બંનેના પરિવારના સભ્યો ત્યાંથી નારાજ થઈને જતા રહ્યા હતા. અંતે આ કેસ મહિલા પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો.
      - લક્ષ્મીનગરમાં રહેતી 20 વર્ષની શિવાની અને 18 વર્ષની દિપ્તી લક્ષ્મીનગરના રામદુલારી માર્કેટમાં આવેલા બ્યૂટીપાર્લરમાં કામ કરતી હતી. તેઓ છેલ્લા 3 વર્ષથી એક બીજાને પ્રેમ કરતી હતી. મહિલા પોલીસ સ્ટેશનમાં દિપ્તીએ જણાવ્યું કે, પોલીસે તેમને આશ્વાસન આપ્યું છે કે, તેમના લગ્ન કરાવી દેવામાં આવશે.
      - અહીં શિવાનીએ ફિલ્મી અંદાજમાં કહ્યું હતું કે, પ્રેમ કરવો કઈ ગુનો છે. અમારે કોઈની સાથે કોઈ લેવા દેવા નથી. અમે એક બીજાને પ્રેમ કરીએ છીએ અને અમે સાથે રહેવા માગીએ છીએ.
      - શિવાની પોલીસ સ્ટેશનમાં છોકરા જેવી દેખાઈ રહી હતી.
      - SP સિટી શ્રવણ કુમારે જણાવ્યું કે, અમે છોકરીઓને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. તેમ છતાં પણ જો તેઓ નહીં માને તો અમે આગળની કાર્યવાહી કરીશું.

      આ પણ વાંચો: 5 વર્ષની ઉંમરે કપાયો હાથ, 'જિદ્દી' છોકરીએ ભેગા કર્યા અસંખ્ય અવોર્ડ

    • શિવાની અને દિપ્તીએ લગ્ન કરવાની જીદ પકડી
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      શિવાની અને દિપ્તીએ લગ્ન કરવાની જીદ પકડી

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: પોલીસ સ્ટેશનમાં બે લેસ્બિયન છોકરીઓના ડ્રામા| Love Story Of Two Girls in Mathura
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `