ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Love story of Pakistani girl married to Indian boy then shifted to Mumbai

  આ પાકિસ્તાની છોકરીને થયો મુંબઈના છોકરા સાથે પ્રેમ, ભારત આવતાં જ બદલાઇ જિંદગી

  divyabhaskar.com | Last Modified - Apr 05, 2018, 10:48 AM IST

  સોશિયલ મીડિયા પર સારાહ હુસૈનની લવસ્ટોરી ઘણી વાયરલ થઇ રહી છે
  • પાકિસ્તાનની સારાહ હુસૈનને મુંબઈના મુસ્તફા દાઉદ સાથે થયો પ્રેમ.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પાકિસ્તાનની સારાહ હુસૈનને મુંબઈના મુસ્તફા દાઉદ સાથે થયો પ્રેમ.

   નવી દિલ્હી: પ્રેમને કોઇ સરહદો રોકી નથી શકતી. પાકિસ્તાનના કરાચીની એક છોકરી સાથે પણ આવું જ થયું છે. તેને મુંબઈના એક છોકરા સાથે પ્રેમ થઇ ગયો. સોશિયલ મીડિયા પર સારાહ હુસૈનની લવસ્ટોરી ઘણી વાયરલ થઇ રહી છે. Humans of Bombayએ પોતાના ફેસબુક પેજ પર તેમની આ સુંદર લવસ્ટોરીને શેર કરી છે. તેમણે જણાવ્યું છે કે કેવી રીતે એક કરાચીની છોકરીને મુંબઈના છોકરા સાથે પ્રેમ થાય છે અને કેવી રીતે પછી તે ભારત આવીને રહે છે. પ્રેમ, રોમાન્સ અને વિવાહના આઇડિયાએ ફેસબુક પર લોકોનું દિલ જીતી લીધું છે. પોસ્ટમાં સારાહે જણાવ્યું કે કેવી રીતે તેણે પોતાના દોસ્ત મુસ્તફા દાઉદ સાથે લગ્ન કર્યા અને મુંબઈ આવીને રહેવા લાગી.

   લગ્ન પછી મુંબઈ શિફ્ટ થઇ તો જતી રહી પતિની જોબ

   - લગ્ન પછી સારાહ અને મુસ્તફાની જિંદગી ઘણી ઉતાર-ચડાવવાળી રહી. ભારત આવતા જ કલાકો સુધી તેમનું કસ્ટમ્સ અને સિક્યોરિટીમાં ચેકિંગ કરવામાં આવ્યું. તેમને એવું લાગ્યું જાણે તેમનું હનીમૂન સરકારી ઓફિસોમાં જ થશે.

   - લગ્ન પછી તે પતિ સાથે મુંબઈ શિફ્ટ થઇ ગઇ. પરંતુ, કમનસીબે તેના પતિની જોબ જતી રહી. આ ઘટના બન્યા પછી કોઇએ તેમને સાથ આપ્યો નહીં. તે પછી સારાહ અને મુસ્તફાની જિંદગી સંપૂર્ણપણે બદલાઈ ચૂકી હતી.

   ત્રણ મહિના સુધી રહી ડિપ્રેશનમાં

   - બંનેએ નાની નોકરી શોધવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેનાથી કંઇ વળ્યું નહીં. તેના કારણે સારાહ ત્રણ મહિના સુધી ડિપ્રેશનમાં રહી. તેણે પોતાના ઘરે કશું જણાવ્યું નહીં. તે આખી રાત રડતી રહેતી હતી અને પતિ મુસ્તફા ત્યારે પરેશાન રહેતો હતો.

   - તેણે જણાવ્યું કે અમારી પાસે ખાવાના પૈસા પણ ન હતા. અમે રાતે ચાલતા બહાર નીકળતા હતા અને એક જ આઇસક્રીમ શેર કરતા હતા.
   - સારાહે જણાવ્યું કે, ત્યારે દુઃખની એ ઘડીઓમાં મેં જૂની યાદો તાજા કરી જ્યારે અમે સાથે ખૂબ સારો સમય વીતાવ્યો હતો. તે પછી મેં વિચારી લીધું કે હવે જે છે તે મુસ્તફા જ છે. હું દરેક પરિસ્થિતિમાં મુસ્તફાનો સાથ આપીશ.

   આગળની સ્લાઇડમાં વાંચો, સારાહને મેક-અપ આર્ટિસ્ટનું કામ કરવાનો આવ્યો આઇડિયા

   આ પણ વાંચો

   1,000 વાછરડાંની મા કહેવાય છે આ જર્મન મહિલા, આ કારણથી છોડવું પડશે ભારત

  • લગ્ન પછી સારાહ અને મુસ્તફાની જિંદગી ઘણી ઉતાર-ચડાવવાળી રહી.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   લગ્ન પછી સારાહ અને મુસ્તફાની જિંદગી ઘણી ઉતાર-ચડાવવાળી રહી.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Love story of Pakistani girl married to Indian boy then shifted to Mumbai
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top