ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Love story of Inspector and lady constable in Kanpur came out by dial 100

  ઇન્સ્પેક્ટર-લેડી કોન્સ્ટેબલ મળતા હતા ચુપકે-ચુપકે, ડાયલ 100એ પકડી લવસ્ટોરી

  divyabhaskar.com | Last Modified - Apr 05, 2018, 10:24 AM IST

  લેડી કોન્સ્ટેબલને વાતો-વાતોમાં ઇન્સ્પેક્ટર સાથે થઇ ગયો પ્રેમ
  • પોલીસ સ્ટેશનમાં લગ્ન પછી સેલ્ફી લેતી લેડી કોન્સ્ટેબલ.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   પોલીસ સ્ટેશનમાં લગ્ન પછી સેલ્ફી લેતી લેડી કોન્સ્ટેબલ.

   કાનપુર: કહે છે કે, 'ઇશ્ક છુપતા નહીં છુપાને સે!' આવું જ કંઇખ કાનપુરમાં જોવા મળ્યું છે. એક લેડી કોન્સ્ટેબલને વાતો-વાતોમાં ઇન્સ્પેક્ટર સાથે થઇ ગયો પ્રેમ. બંને જણાએ તેમની લવસ્ટોરીને છુપાવવા માટે અનેક પ્રયત્નો કર્યા, પરંતુ તેમ થઇ ન શક્યું. જ્યારે લેડી કોન્સ્ટેબલ તેના ઘરે પહોંચી, તો પરિવારજનોએ ડાયલ 100 પર કોલ કર્યો.

   જાણો પછી શું થયું

   - રેલ બજાર પોલીસ સ્ટેશનમાં તહેનાત ઇન્સ્પેક્ટર ગિર્જેશ યાદવનું કેન્ટ પોલીસ સ્ટેશનમાં તહેનાત લેડી પોલીસ ભાવના તોમર સાથે બે વર્ષથી અફેર ચાલી રહ્યું હતું.

   - બંને ઘણીવાર ચોરી-છુપાઇને મળતા હતા. આ વાતની જાણ તેમના કેટલાક મિત્રો ઉપરાંત પોલીસ સ્ટેશનના કેટલાક સહકર્મીઓને હતી.
   - રવિવારે રાતે ભાવના ડ્યૂટી પછી ઘરે જવા માટે નીકળી, પણ રસ્તામાં ક્યાંક ગાયબ થઇ ગઇ. તેનો મોબાઇલ નંબર પણ બંધ આવતો હતો.
   - પરિવારજનોએ ડાયલ 100 પર સૂચના આપી. પોલીસ તાત્કાલિક સક્રિય થઇ. મોબાઇલની કોલ ડિટેઇલ્સ ચકાસવામાં આવી.
   - આખરે ભાવનાનું લોકેશન બાબુપુરવા પોલીસ સ્ટેશન પાછળ બનેલી પોલીસ કોલોનીમાં મળ્યું.
   - જ્યારે પોલીસે ત્યાં હાજર ગિર્જેશ અને ભાવનાની પૂછપરછ કરી ત્યારે આખી વાત સામે આવી ગઇ.
   - આખરે મંગળવારે પોલીસ સ્ટેશનમાં જ બંનેએ એક-બીજાને માળા પહેરાવીને લગ્ન કરી લીધા. જાનૈયા-માંડવિયાની ભૂમિકા સહકર્મચારીઓએ નિભાવી અને રંગેચંગે લગ્ન સંપન્ન કરાવ્યા.

   આ પણ વાંચો:

   આ પાકિસ્તાની છોકરીને થયો મુંબઈના છોકરા સાથે પ્રેમ, ભારત આવતાં જ બદલાઇ જિંદગી

  • પોલીસ સ્ટેશનમાં જ કર્યા બંનેએ લગ્ન.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   પોલીસ સ્ટેશનમાં જ કર્યા બંનેએ લગ્ન.

  • 2 વર્ષ જૂની છે તેમની લવસ્ટોરી
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   2 વર્ષ જૂની છે તેમની લવસ્ટોરી

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Love story of Inspector and lady constable in Kanpur came out by dial 100
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top