ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Love story of CRPF Commanding officer Chetan Cheeta

  GF સાથે પરણવા માટે ચેતને પહેરી વર્દી ને બની ગયો ચીતા, 9 ગોળી ખાઇને પણ આતંકીઓને કર્યા ઠાર

  divyabhaskar.com | Last Modified - Jun 10, 2018, 09:30 AM IST

  ચેતન ચીતાએ જણાવ્યું, મારી બાળપણની ફ્રેન્ડ સાથે જ્યારે મને પ્રેમ થયો તો પ્રેમને ખાતર માટે યુનિફોર્મ સર્વિસમાં આવવું પડ્યુ
  • ચેતને જણાવ્યું કે બાળપણની ફ્રેન્ડ સાથે પ્રેમ થયો ત્યારે તેના માટે થઇને મારે યુનિફોર્મ સર્વિસિઝમાં આવવું પડ્યું.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ચેતને જણાવ્યું કે બાળપણની ફ્રેન્ડ સાથે પ્રેમ થયો ત્યારે તેના માટે થઇને મારે યુનિફોર્મ સર્વિસિઝમાં આવવું પડ્યું.

   ભોપાલ: કાશ્મીરના બાંદીપુરામાં 14 ફેબ્રુઆરી, 2017ના રોજ થયેલી અથડામણમાં 9 ગોળીઓ ખાઇને આતંકીઓને ઠાર કરનારા કીર્તિચક્ર વિજેતા કેન્દ્રીય રિઝર્વ પોલીસદળ (સીઆરપીએફ)ના કમાન્ડિંદ ઓફિસર ચેતન ચીતા શુક્રવારે ભોપાલમાં હતા. આ દરમિયાન તેમણે સિટી ભાસ્કરના રશ્મિ પ્રજાપતિ ખરે સાથે શેર કર્યા પર્સનલ લાઇફના કેટલાંક સિક્રેટ.

   'પ્રેમ ખાતર સ્વીકારી વર્દી'

   - ચેતન ચીતાએ જણાવ્યું કે, "મારા પપ્પા રાજસ્થાન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસિઝમાં હતા અને મને પણ પહેલેથી જ એડમિનિસ્ટ્રેશનમાં જ જવું હતું."

   - "મારી બાળપણની ફ્રેન્ડ સાથે જ્યારે મને પ્રેમ થયો તો તે પ્રેમને ખાતર માટે યુનિફોર્મ સર્વિસમાં આવવું પડ્યું."
   - "ઉમાના પિતા આર્મીમાં હતા અને તેણે સ્પષ્ટ કહી દીધું હતું, મારા પપ્પા સાથે વાત કરવી હોય તો પહેલા વર્દી પહેરો. પછી શું કહેવું, મેં સીઆરપીએફ જોઇન કરી લીધું."
   - "અમારા પરિવારોમાં ઇન્ટરકાસ્ટ લગ્નના નામ પર ઘણી તલવારો ખેંચાઇ, પરંતુ મેં પણ કહી દીધું- ન કોઇ અન્ય છોકરી સાથે લગ્ન કરીશ અને ન તો કોઇ અન્ય છોકરીનો ફોટો જોઇશ."
   - "એવું કહી શકાય ઉમા સાથેના પ્રેમે મને ફોર્સમાં આવવા માટે પ્રોત્સાહિત કર્યો."

   પોપ્યુલારિટીએ ડિસ્ટર્બ કરી દીધી ફેમિલિ લાઇફ

   - ચેતન ચીતાએ કહ્યું, "હું જેટલો મારા દેશને પ્રેમ કરું છું, તેટલો જ મારા પરિવારને પણ કરું છું. 9 ગોળીઓ ખાધા પછી મળેલી પોપ્યુલારિટીએ જીવનના એક નવા તબક્કામાં પહોંચાડી દીધો."

   - "દરેક વખતે લોકો મને ઘેરી વળવા માંગે છે. મારું એક હીરોની જેમ સ્વાગત કરે છે. ક્યાંય પણ એકલા ફરવું મારા માટે લગભગ મુશ્કેલ બની જાય છે, પરંતુ આ બધાને કારણે મારી ફેમિલિ લાઇફ ઘણી ડિસ્ટર્બ થઇ."

   'મ્યુઝિક લવર છું, જેથી સ્ટ્રેસને ઓછો કરી શકું'

   - "હું એક સારો મ્યુઝિક લવર છું. ઇન્ડિયન ક્લાસિકલની સાથે બોલિવુડ અને જાઝ જેવું દરેક પ્રકારનું સંગીત મને ઘણું પસંદ છે."

   - "મારા મ્યુઝિકલ કલેક્શનને કારણે દરેક વખતે મારા મોબાઇલની મેમરી લગભગ ફુલ હોય છે. આ એક ઘણું સારું સ્ટ્રેસ બસ્ટર છે."
   - "ક્રિકેટ અને સ્ક્વોશ રમવું મારો ફેવરિટ ટાઇમપાસ છે. યંગસ્ટર્સ આર્મી-નેવીની જગ્યાએ મોટા પેકેજ અને હાઇ-ફાઇ લાઇફસ્ટાઇલવાળી જોબ્સ પસંદ કરે છે."
   - "હું તેને ખરાબ નથી ગણતો, કારણકે આજના સમયમાં જો પૈસા બધું જ ન હોય છતાંપણ ખુશીઓનો સામાન ખરીદવા માટે જરૂરી તો છે જ."
   - "આપણા દેશની સિસ્ટમ બહુ સારી છે, પરંતુ ફોર્સિસ માટે બજેટ બહુ ઓછું હોય છે, જેને સુધારવાની જરૂર છે."

   'ભોપાલ સાથે સંબંધ, આઇઆઇએફએમમાં એક અઠવાડિયું ભણ્યો છું'

   - "હું કોલેજના સમયમાં એકેડેમિક્સમાં ઘણો સારો હતો. સેન્ટ્રલ પેરામિલિટ્રી ફોર્સિઝીન પરીક્ષામાં તો મને ઓલ ઇન્ડિયા ફર્સ્ટ રેન્ક મળ્યો હતો."

   - "ભોપાલ સાથે મારે સારો એવો સંબંધ છે. અહીંયા 1997માં મેં આઇઆઇએફએમમાં એડમિશન લીધું હતું, પરંતુ એક અઠવાડિયામાં જ મને અહેસાસ થયો કે આ ભણતર મારા માટે નથી."
   - "મારું ત્યારબાદ સીઆરપીએફમાં સિલેક્શન પણ થઇ ગયું હતું એટલે ભોપાલને અલવિદા કહી દીધું."

   આ પણ વાંચો:

   ફૌજી દીકરાનો આયુર્વેદિક ડોક્ટર પિતાએ કર્યો ઈલાજ, સેનાને આપ્યું રૂ. 16 કરોડનું બિલ

  • ચેતન ચીતા
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ચેતન ચીતા

  • ચેતને જણાવ્યું કે ઉમાના પિતા આર્મીમાં હતા અને તેણે સ્પષ્ટપણે કહી દીધું કે મારા પપ્પા સાથે વાત કરવી હોય તો પહેલા વર્દી પહેરો.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ચેતને જણાવ્યું કે ઉમાના પિતા આર્મીમાં હતા અને તેણે સ્પષ્ટપણે કહી દીધું કે મારા પપ્પા સાથે વાત કરવી હોય તો પહેલા વર્દી પહેરો.

  • ચેતને કહ્યું, એવું કહી શકાય ઉમા સાથેના પ્રેમે મને ફોર્સમાં આવવા માટે પ્રોત્સાહિત કર્યો.
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ચેતને કહ્યું, એવું કહી શકાય ઉમા સાથેના પ્રેમે મને ફોર્સમાં આવવા માટે પ્રોત્સાહિત કર્યો.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Love story of CRPF Commanding officer Chetan Cheeta
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `