15 PHOTOમાં જુઓ ભારત બંધની સ્થિતિ: ક્યાંક તોડ-ફોડ તો ક્યાંક લાઠીચાર્જ

Congress Bharar Bandh today in protest against rising petrol and diesel prices
મહારાષ્ટ્રમાં મનસેના કાર્યકર્તાએ પ્રાઈવેટ વાહનો પર તોડફોડ કરી

મુંબઈમાં કોંગ્રેસ કાર્યકરોનું રેલ રોકો આંદોલન

ઘણાં મોલ-પેટ્રોલ પંપ બંધ કરવામાં આવ્યા છે

બિહારના જહાનાબાગમાં આરજેડી કાર્યકર્તાઓએ રેલવે ટ્રેક પર ટાયર સળગાવ્યા

કોંગ્રેસ કાર્યકર્તાઓએ રેલી કાઢીને વિરોધ પ્રદર્શન કર્યા

બિહારના દરભંગામાં પ્રદર્શનકારીઓએ કમલા ફાસ્ટ પેસેન્ડર ટ્રેન રોકી

ઓરિસ્સામાં વિપક્ષીઓનો વિરોધ
ઓરિસ્સામાં વિપક્ષીઓનો વિરોધ
છત્તીસગઢના રાયપુરમાં કોંગ્રેસ કાર્યકર્તાઓનો વિરોધ
છત્તીસગઢના રાયપુરમાં કોંગ્રેસ કાર્યકર્તાઓનો વિરોધ
છત્તીસગઢના રાયપુરમાં કોંગ્રેસ કાર્યકર્તાઓનો વિરોધ
છત્તીસગઢના રાયપુરમાં કોંગ્રેસ કાર્યકર્તાઓનો વિરોધ
Congress Bharar Bandh today in protest against rising petrol and diesel prices
યુપી વેસ્ટમાં કોંગ્રેસી મહિલા કાર્યકર્તાઓનો વિરોધ

મુંબઈમાં મનસેના કાર્યકરોએ જબરજસ્તી દુકાનો બંધ કરાવી
મુંબઈમાં મનસેના કાર્યકરોએ જબરજસ્તી દુકાનો બંધ કરાવી
Congress Bharar Bandh today in protest against rising petrol and diesel prices
Congress Bharar Bandh today in protest against rising petrol and diesel prices
રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસ આપ્યું બંધનું એલાન

બિહારમાં ઘણી જગ્યાએ હિંસક પ્રદર્શન થઈ રહ્યા છે. જ્યારે મધ્યપ્રદેશમાં પણ બંધની સંપૂર્ણ અસર જોવા મળી છે. ઘણી જગ્યાએ પ્રદર્શનકારીઓએ આગ લગાવી છે જ્યારે ઘણી જગ્યાએ ટ્રેન રોકવામાં આવી છે, પ્રાઈવેટ ટ્રાન્સપોર્ટ વાહનો પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો

divyabhaskar.com

Sep 10, 2018, 12:53 PM IST

નવી દિલ્હી: દેશમાં પેટ્રોલ-ડીઝલની સતત વધતી જતી કિંમતોના કારણે આજે કોંગ્રેસે અન્ય વિપક્ષ પાર્ટીનો સાથ લઈને ભારત બંધનું એલાન આપ્યું છે. બંધ દરમિયાન અલગ-અલગ રાજ્યોમાંથી જુદી-જુદી તસવીરો સામે આવી રહી છે. બિહારમાં ઘણી જગ્યાએ હિંસક પ્રદર્શન થઈ રહ્યા છે. જ્યારે મધ્યપ્રદેશમાં પણ બંધની સંપૂર્ણ અસર જોવા મળી છે. ઘણી જગ્યાએ પ્રદર્શનકારીઓએ આગ લગાવી છે જ્યારે ઘણી જગ્યાએ ટ્રેન રોકવામાં આવી છે, પ્રાઈવેટ ટ્રાન્સપોર્ટ વાહનો પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો છે.

20 વિપક્ષી પાર્ટીઓએ ભારત બંધને સમર્થન

કોંગ્રેસના જણાવ્યા પ્રમાણે, કેન્દ્ર સરકારની નીતિઓ વિરુદ્ધ જાહેર કરવામાં આવેલા બંધમાં સમગ્ર દેશની 20 વિપક્ષી પાર્ટીઓ અને ઘણાં વેપારી સંગઠન સમર્થન આપી રહ્યા છે. તેમાં સપા, આરજેડી, જેડીએ, રાકપા, મનસે, હિન્દુસ્તાન આવામ મોર્ચા અને કોમ્યુનિસ્ટ પાર્ટીઓ પણ સામેલ છે. બીજી બાજુ આમ આદમી પાર્ટી અને ઓરિસ્સાની સત્તાધારી પાર્ટી બીજેડીએ આ બંધને સમર્થન આપ્યું નથી.

રાહુલ ગાંધીમહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી કરી માર્ચની શરૂઆત

આજે સવારે રાહુલ ગાંધી રાજઘાટ પહોંચ્યાં હતા. તેમણે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપીને માર્ચની શરૂઆત કરી હતી. તેમની સાથે કોંગ્રેસ કોષાધ્યક્ષ અહમદ પટેલ અને પાર્ટી મહાસચિવ મોતીલાલ વોરા સહિત કોંગ્રેસના અન્ય અગ્રણી નેતાઓ અને કાર્યકર્તાઓ પણ જોડાયા હતા. રાહુલ ગાંધીએ કોંગ્રેસના અગ્રણી નેતાઓ અને કાર્યકરો સાથે રાજઘાટથી રામલીલા મેદાન સુધી માર્ચ કરી હતી અને રામલીલા મેદાનમાં શરૂ કરવામાં આવેલા ધરણાંમાં યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ પહોંચ્યા હતા.

આગળની સ્લાઈડમાં જુઓ ભારત બંધની સ્થિતિ તસવીરોમાં

X
Congress Bharar Bandh today in protest against rising petrol and diesel prices
મહારાષ્ટ્રમાં મનસેના કાર્યકર્તાએ પ્રાઈવેટ વાહનો પર તોડફોડ કરીમહારાષ્ટ્રમાં મનસેના કાર્યકર્તાએ પ્રાઈવેટ વાહનો પર તોડફોડ કરી
મુંબઈમાં કોંગ્રેસ કાર્યકરોનું રેલ રોકો આંદોલનમુંબઈમાં કોંગ્રેસ કાર્યકરોનું રેલ રોકો આંદોલન
ઘણાં મોલ-પેટ્રોલ પંપ બંધ કરવામાં આવ્યા છેઘણાં મોલ-પેટ્રોલ પંપ બંધ કરવામાં આવ્યા છે
બિહારના જહાનાબાગમાં આરજેડી કાર્યકર્તાઓએ રેલવે ટ્રેક પર ટાયર સળગાવ્યાબિહારના જહાનાબાગમાં આરજેડી કાર્યકર્તાઓએ રેલવે ટ્રેક પર ટાયર સળગાવ્યા
કોંગ્રેસ કાર્યકર્તાઓએ રેલી કાઢીને વિરોધ પ્રદર્શન કર્યાકોંગ્રેસ કાર્યકર્તાઓએ રેલી કાઢીને વિરોધ પ્રદર્શન કર્યા
બિહારના દરભંગામાં પ્રદર્શનકારીઓએ કમલા ફાસ્ટ પેસેન્ડર ટ્રેન રોકીબિહારના દરભંગામાં પ્રદર્શનકારીઓએ કમલા ફાસ્ટ પેસેન્ડર ટ્રેન રોકી
ઓરિસ્સામાં વિપક્ષીઓનો વિરોધઓરિસ્સામાં વિપક્ષીઓનો વિરોધ
છત્તીસગઢના રાયપુરમાં કોંગ્રેસ કાર્યકર્તાઓનો વિરોધછત્તીસગઢના રાયપુરમાં કોંગ્રેસ કાર્યકર્તાઓનો વિરોધ
છત્તીસગઢના રાયપુરમાં કોંગ્રેસ કાર્યકર્તાઓનો વિરોધછત્તીસગઢના રાયપુરમાં કોંગ્રેસ કાર્યકર્તાઓનો વિરોધ
Congress Bharar Bandh today in protest against rising petrol and diesel prices
યુપી વેસ્ટમાં કોંગ્રેસી મહિલા કાર્યકર્તાઓનો વિરોધયુપી વેસ્ટમાં કોંગ્રેસી મહિલા કાર્યકર્તાઓનો વિરોધ
મુંબઈમાં મનસેના કાર્યકરોએ જબરજસ્તી દુકાનો બંધ કરાવીમુંબઈમાં મનસેના કાર્યકરોએ જબરજસ્તી દુકાનો બંધ કરાવી
Congress Bharar Bandh today in protest against rising petrol and diesel prices
Congress Bharar Bandh today in protest against rising petrol and diesel prices
રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસ આપ્યું બંધનું એલાનરાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસ આપ્યું બંધનું એલાન
Congress Bharar Bandh today in protest against rising petrol and diesel prices
Congress Bharar Bandh today in protest against rising petrol and diesel prices
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી