ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» લોકાયુક્તની રેડમાં નોકરિયાત નીકળ્યો કરોડપતિ| Steno Surendra Singh House In Murea MP

  34,000ની સેલરીવાળો સ્ટેનો નીકળ્યો કરોડપતિ, કમાણી છુપાવવા કર્યો આવો પ્લાન

  divyabhaskar.com | Last Modified - May 12, 2018, 12:43 PM IST

  લોકાયુક્ત છાપા: 8.69 લાખ કરોડ, 31 તોલા સોનું, 1.5 કિલો ચાંદી સહિત ડુપ્લેક્સ, ફ્લેટ અને દુકાનો મળી છે
  • 34,000ના પગારવાળો સ્ટેનો કરોડપતિ નીકળ્યો
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   34,000ના પગારવાળો સ્ટેનો કરોડપતિ નીકળ્યો

   મુરૈના: 34 હજાર રૂપિયા મહિનાની સેલેરીવાળા ચંબલ વિભાગના કમિશ્નર એમ કે અગ્રવાલના સ્ટેનો સુરેન્દ્રસિંહ યાદવના ઘરે ગુરુવાર સવારે 5.30 વાગ્યે લોકાયુક્ત પોલીસે રેડ મારી કરોડોની સંપત્તિ પકડી. સર્ચિંગમાં લગભગ 3.5 કરોડની સંપત્તિ મળી છે. ટીઆરપુરમ સ્થિત ઘરેથી 8.69 લાખ રોકડ, 31 તોલા સોનાના ઘરેણાં, એક ડુપ્લેક્સ, લક્ઝરી કાર મળી છે.

   સહાયક ગ્રેડ-3ના પદ પર થયા હતા ભરતી, પગારથી મળ્યા 39 લાખ

   - યાદવ ફેબ્રુઆરી 1990માં સહાયક ગ્રેડ-3ના પદ પર ભરતી થયા હતા. તે સમયે તેમનો મહિનાનો પગાર લગભગ 3500 રૂપિયા હતો.
   - 2005માં તેમને સ્ટેનો ટાઇપિસ્ટનું પદ મળ્યું. ત્યારે પગાર માત્ર 3050-4500ના ગ્રેડમાં હતો. ગ્રેડ-પે ફિક્સ થયા બાદ તેમનો પગાર 22 હજાર મહિને થયો હતો.
   - 5 નવેમ્બર 2012ના રોજ જ્યારે આયુક્તના પૂર્વ સ્ટેનો આરએન શાક્યવારને હટાવવામાં આવ્યા તો યાદવને સ્ટેનોગ્રાફર બનાવવામાં આવ્યા.
   - 2012થી લઈને 2018 સુધી છઠ્ઠા અને સાતમા પગારપંચના લાભ મળ્યા બાદ તેમનો પગાર જુલાઈ 2017માં 41 હજાર મહિને થઈ ગયો હતો. 28 વર્ષની નોકરીમાં સ્ટેનોએ 39 લાખ પગાર તરીકે કમાયા છે.

   પેપર લીક મામલામાં સ્ટેનોના દીકરા-દીકરી પર થઈ હતી કાર્યવાહી

   - 2016-17માં બોર્ડ પરીક્ષાનું પેપર લીક થયું હતું. તે મામલામાં પોલીસે યાદવની દીકરા તથા દીકરીના મોબાઇલથી લીક થયેલું પ્રશ્નપત્ર જપ્ત કર્યું હતું.
   - પોલીસે દીકરા-દીકરી વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. જોકે, સ્ટેનોની વિરુદ્ધ કોઈ પુરાવા નહોતા મળ્યા.
   - સ્ટેનો યાદવ, વૈષ્ણવી શોર્ટહેન્ડ એન્ડ ટાઇપિંગ કોચિંગ સેન્ટરમાં પ્રતિયોગી પરીક્ષાની તૈયારી કરતા સ્ટુડન્ટ્સને ભણાવતા હતા.
   - 2012-13ની ટાઇપિંગ પરીક્ષામાં પાસ થયેલા સ્ટુડન્ટ્સને લઈ એક ફરિયાદ થઈ હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેમના કોચિંગ ક્લાસના સ્ટુડન્ટ્સ પરીક્ષા આપ્યા વગર જ પાસ થયા છે.
   - ત્યારબાદ સ્પેશલ ટાસ્ક ફોર્સે સ્ટેનો યાદવ સહિત કેટલાક સ્ટુડન્ટ્સ સાથે પૂછપરછ કરી હતી.

   દરોડા સમયે સ્ટેનો ભણાવી રહ્યા હતા 70 સ્ટુડન્ટ્સને

   - બાદમાં ટીમે સ્ટેનોને પૂછપરછ માટે પોતાની પાસે બોલાવ્યા અને કોચિંગ ભણવા આવતા સ્ટુડન્ટ્સને ઘરે જવા માટે કહ્યું.
   - તેઓ જાણતા હતા કે એક લોકસેવક હોવાના કારણે નોકરીથી અલગ જો કોઈ કમાણી થઈ રહી હોય તો તેના માટે બચાવનો રસ્તો અપનાવવો પડશે.
   - આ કારણ રહ્યું કે સ્ટેનોએ કોચિંગ સેન્ટરને પોતાના દીકરાના નામે, ડુપ્લેક્સ, ફ્લેટ પત્નીના નામે અને ડસ્ટર કારને સસરાના નામે કરાવી દીધી હતી.
   - લોકાયુક્તે જ્યારે સર્ચિંગ દરમિયાન દસ્તાવેજની તપાસ કરી તો આ હકિકત સામે આવી. બીજી તરફ, કોચિંગનું રજિસ્ટ્રેશન ભલે દીકરાના નામે હતું પરંતુ ભણાવતા સ્ટેનો જ હતા.
   - ઇન્સપેક્ટર ડીકે ચતુર્વેદીના નેતૃત્વમાં બીજી ટીમે દરોડો પાડ્યો તો સ્ટેનો યાદવ ત્યાં 70 સ્ટુડન્ટ્સને ભણાવી રહ્યા હતા.
   - બેંક ખાતાઓમાં જમા ધન તથા એફડીઆરની જાણકારી મેળવવામાં આવી રહી છે. પ્રોપર્ટીનું મૂલ્યાંકન લોક નિર્માણ વિભાગ દ્વારા કરાવવામાં આવી રહ્યું છે.
   - અમિત સિંહ, પોલીસ અધિક્ષક લોકાયુક્ત

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

  • સ્ટેનોના ઘરે લોકાયુક્તની રેડ
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   સ્ટેનોના ઘરે લોકાયુક્તની રેડ

  • દરોડા સમયે સ્ટેનો ભણાવી રહ્યા હતા 70 સ્ટુડન્ટ્સને

  • સહાયક ગ્રેડ-3ના પદ પર થયા હતા ભરતી, પગારથી મળ્યા 39 લાખ

  • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: લોકાયુક્તની રેડમાં નોકરિયાત નીકળ્યો કરોડપતિ| Steno Surendra Singh House In Murea MP
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top