ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Life story of Female coolie Manju Devi at Jaipur Railway Station

  આવી છે આ મહિલા કુલીની Life, વાત સાંભળીને રાષ્ટ્રપતિ પણ થઇ ગયા'તા ઇમોશનલ

  divyabhaskar.com | Last Modified - May 31, 2018, 11:08 AM IST

  પોતાના ત્રણ બાળકોના પરિવારમાં મંજૂ દેવી એકમાત્ર કમાનાર વ્યક્તિ છે
  • જયપુર રેલવે સ્ટેશનની એકમાત્ર મહિલા કુલી મંજૂદેવી
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   જયપુર રેલવે સ્ટેશનની એકમાત્ર મહિલા કુલી મંજૂદેવી

   જયપુર: ટ્રેનમાંથી ઉતરતા પેસેન્જરની બૂમની આશામાં પુરુષ કુલીઓની વચ્ચે બેઠી છે આ મંજૂ દેવી. તે જયપુર રેલવે સ્ટેશન પર કામ કરતી એકમાત્ર મહિલા કુલી છે. પોતાના ત્રણ બાળકોના પરિવારમાં મંજૂ દેવી એકમાત્ર કમાનાર વ્યક્તિ છે. પતિના મોત પછી મજબૂરીમાં બાળકોના ઉછેરની જવાબદારીને કારણે આ કામ કરવાનું મંજૂએ શરૂ કર્યું હતું. પરંતુ, આજે આ કામથી ન તો તેમને કોઇ શરમ આવે છે અને ન તો પેસેન્જરનો વજનદાર સામાન ઉઠાવવામાં તેમને કોઇ તકલીફ પડે છે.

   પતિના મૃત્યુ પછી માતાએ વધારી હિંમત

   - મંજૂદેવી ગ્રામ પંચાયત રામજીપુરા કલાંના ગામ સુંદરપુરામાં રહે છે. 20 જાન્યુઆરી, 2018ના રોજ દેશભરની 90 મહિલાઓને પોતાની અલગ ઓળખ બનાવવા માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પુરસ્કૃત કરી હતી, તેમાં મંજૂદેવી પણ એક હતી.

   - ત્યારે મંજૂદેવીની વાત સાંભળીને રાષ્ટ્રપતિ પણ ઇમોશનલ થઇ ગયા હતા. મંજૂ જણાવે છે કે શરૂઆતમાં પેસેન્જર્સનો સામાન ઉઠાવવામાં તેમને શરમ આવતી હતી, પરંતુ બાળકોનું પેટ ભરવાની જવાબદારીનો વિચાર આવતા આ શરમ નાની લાગવા લાગી.
   - રિપોર્ટ પ્રમાણે, 10 વર્ષ પહેલા મંજૂના પતિનું મોત થઇ ગયું હતું. પારિવારિક ક્લેશ અને માનસિક તણાવની વચ્ચે માતાએ તેમની હિંમત વધારી. ત્યારબાદ મંજૂદેવીએ પતિનો કુલી લાયસન્સ નંબર 15 હાંસલ કર્યો.

   પછી યુનિફોર્મ બન્યો પડકાર

   - રેલવે અધિકારીઓએ મંજૂદેવીને જણાવ્યું કે, જયપુર રેલવે સ્ટેશન પર કોઇ મહિલા કુલી નથી, એટલે તેમણે ઘણી પરેશાનીઓમાંથી પસાર થવું પડશે.

   - પરંતુ ત્યારબાદ પણ મંજૂએ લાયસન્સ લેવાની જીદ છોડી નહીં. પરિણામે તેમને બેજ આપવામાં આવ્યો. ત્યારબાદ પોતાનો યુનિફોર્મ તૈયાર કર્યો. તમામ મુશ્કેલીઓ પછી આજે લાલ કુર્તો અને કાળા સલવારમાં મંજૂદેવી સ્ટેશન પર પેસેન્જર્સનો 'કુલી' અવાજ સાંભળવાની આશામાં દરરોજ પહોંચી જાય છે.

  • પેસેન્જર્સનો સામાન ઉઠાવવામાં હવે નથી આવતી શરમ.
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   પેસેન્જર્સનો સામાન ઉઠાવવામાં હવે નથી આવતી શરમ.

  • મંજૂદેવી
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   મંજૂદેવી

  • મંજૂદેવી પોતાના બાળકો સાથે
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   મંજૂદેવી પોતાના બાળકો સાથે

  • લાલ કુર્તો અને કાળા સલવારમાં મંજૂદેવી સ્ટેશન પર પેસેન્જર્સનો 'કુલી' અવાજ સાંભળવાની આશામાં દરરોજ પહોંચી જાય છે.
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   લાલ કુર્તો અને કાળા સલવારમાં મંજૂદેવી સ્ટેશન પર પેસેન્જર્સનો 'કુલી' અવાજ સાંભળવાની આશામાં દરરોજ પહોંચી જાય છે.

   જયપુર: ટ્રેનમાંથી ઉતરતા પેસેન્જરની બૂમની આશામાં પુરુષ કુલીઓની વચ્ચે બેઠી છે આ મંજૂ દેવી. તે જયપુર રેલવે સ્ટેશન પર કામ કરતી એકમાત્ર મહિલા કુલી છે. પોતાના ત્રણ બાળકોના પરિવારમાં મંજૂ દેવી એકમાત્ર કમાનાર વ્યક્તિ છે. પતિના મોત પછી મજબૂરીમાં બાળકોના ઉછેરની જવાબદારીને કારણે આ કામ કરવાનું મંજૂએ શરૂ કર્યું હતું. પરંતુ, આજે આ કામથી ન તો તેમને કોઇ શરમ આવે છે અને ન તો પેસેન્જરનો વજનદાર સામાન ઉઠાવવામાં તેમને કોઇ તકલીફ પડે છે.

   પતિના મૃત્યુ પછી માતાએ વધારી હિંમત

   - મંજૂદેવી ગ્રામ પંચાયત રામજીપુરા કલાંના ગામ સુંદરપુરામાં રહે છે. 20 જાન્યુઆરી, 2018ના રોજ દેશભરની 90 મહિલાઓને પોતાની અલગ ઓળખ બનાવવા માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પુરસ્કૃત કરી હતી, તેમાં મંજૂદેવી પણ એક હતી.

   - ત્યારે મંજૂદેવીની વાત સાંભળીને રાષ્ટ્રપતિ પણ ઇમોશનલ થઇ ગયા હતા. મંજૂ જણાવે છે કે શરૂઆતમાં પેસેન્જર્સનો સામાન ઉઠાવવામાં તેમને શરમ આવતી હતી, પરંતુ બાળકોનું પેટ ભરવાની જવાબદારીનો વિચાર આવતા આ શરમ નાની લાગવા લાગી.
   - રિપોર્ટ પ્રમાણે, 10 વર્ષ પહેલા મંજૂના પતિનું મોત થઇ ગયું હતું. પારિવારિક ક્લેશ અને માનસિક તણાવની વચ્ચે માતાએ તેમની હિંમત વધારી. ત્યારબાદ મંજૂદેવીએ પતિનો કુલી લાયસન્સ નંબર 15 હાંસલ કર્યો.

   પછી યુનિફોર્મ બન્યો પડકાર

   - રેલવે અધિકારીઓએ મંજૂદેવીને જણાવ્યું કે, જયપુર રેલવે સ્ટેશન પર કોઇ મહિલા કુલી નથી, એટલે તેમણે ઘણી પરેશાનીઓમાંથી પસાર થવું પડશે.

   - પરંતુ ત્યારબાદ પણ મંજૂએ લાયસન્સ લેવાની જીદ છોડી નહીં. પરિણામે તેમને બેજ આપવામાં આવ્યો. ત્યારબાદ પોતાનો યુનિફોર્મ તૈયાર કર્યો. તમામ મુશ્કેલીઓ પછી આજે લાલ કુર્તો અને કાળા સલવારમાં મંજૂદેવી સ્ટેશન પર પેસેન્જર્સનો 'કુલી' અવાજ સાંભળવાની આશામાં દરરોજ પહોંચી જાય છે.

  • ત્રણ બાળકોના પરિવારમાં મંજૂ દેવી એકમાત્ર કમાનાર વ્યક્તિ છે.
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   ત્રણ બાળકોના પરિવારમાં મંજૂ દેવી એકમાત્ર કમાનાર વ્યક્તિ છે.

  • મંજૂએ લાયસન્સ લેવાની જીદ છોડી નહીં. પરિણામે તેમને બેજ આપવામાં આવ્યો.
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   મંજૂએ લાયસન્સ લેવાની જીદ છોડી નહીં. પરિણામે તેમને બેજ આપવામાં આવ્યો.

  • પેસેન્જરનો વજનદાર સામાન ઉઠાવવામાં મંજૂને કોઇ તકલીફ પડતી નથી.
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   પેસેન્જરનો વજનદાર સામાન ઉઠાવવામાં મંજૂને કોઇ તકલીફ પડતી નથી.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Life story of Female coolie Manju Devi at Jaipur Railway Station
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `