ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» પિતા પર રેપનો આરોપ લાગ્યા પછી કેવી હોય દીકરીઓની જિંદગી | Life of daughters whose father accused of Physical molestation in UP

  કેવી થઇ જાય છે તે દીકરીની જિંદગી, જેનો પિતા કરે છે કોઇ અન્ય યુવતી પર રેપ

  divyabhaskar.com | Last Modified - Apr 10, 2018, 10:00 AM IST

  સીએમ હાઉસની સામે રેપિસ્ટ સાબિત થઇ ચૂકેલા પૂર્વ કેબિનેટ મંત્રી ગાયત્રી પ્રજાપતિનો પરિવાર વિનંતી કરવા માટે પહોંચ્યો હતો
  • ગાયત્રી પ્રજાપતિની દીકરીઓ પોતાની માની સાથે ગયા વર્ષે સીએમ યોગી આદિત્યનાથના નિવાસસ્થાન પર વિનંતી કરવા પહોંચી હતી.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગાયત્રી પ્રજાપતિની દીકરીઓ પોતાની માની સાથે ગયા વર્ષે સીએમ યોગી આદિત્યનાથના નિવાસસ્થાન પર વિનંતી કરવા પહોંચી હતી.

   લખનઉ: સીએમ યોગીના ઘરની સામે રવિવારે એક પીડિત મહિલાએ પરિવારની સાથે આત્મદાહનો પ્રયત્ન કર્યો. પોલીસે જેમ-તેમ કરીને કોઇપણ અઘટિત બનાવ થવાથી અટકાવી દીધો. મહિલાએ બાંગરમઉ સીટથી બીજેપી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર અને તેના ભાઈ પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. લગભગ 1 વર્ષ પહેલા આ જ સીએમ હાઉસની સામે રેપિસ્ટ સાબિત થઇ ચૂકેલા સપા નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી ગાયત્રી પ્રજાપતિનો પરિવાર વિનંતી કરવા માટે પહોંચ્યો હતો. આ પરિવારનું કહેવું હતું કે ગાયત્રી નિર્દોષ છે અને તેમને છોડી દેવામાં આવે. એક રેપના આરોપી પરિવાર કેવી તકલીફોમાંથી પસાર થાય છે એ વાતો ગાયત્રી પ્રજાપતિના પરિવારે ઉજાગર કરી હતી. તેમની મોટી દીકરી સુધાએ પિતા પર આરોપ લગાવ્યા બાદ લાઇફમાં આવેલા બદલાવો વિશે જણાવ્યું હતું.

   કોણ છે ગાયત્રી પ્રજાપતિ?

   - અમેઠીના પસરાવા ગામના રહેવાસી ગાયત્રી પ્રજાપતિ છેલ્લી સપા સરકારના પૂર્વ મંત્રી છે. તેમના પિતા સુકઈ કુંભારનું કામ કરતા હતા. તેમણે અમેઠીમાં આવેલી કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે.

   - પોલિટિક્સમાં આવતા પહેલા ગાયત્રી ઘરોમાં કલરકામ કરવાનું કામ કરતા હતા. તેમના પર સાયકલ ચોરીનો આરોપ પણ લાગી ચૂક્યો છે.
   - સોશિયલ એક્ટિવિસ્ટ નૂતન ઠાકુરના જણાવ્યા પ્રમાણે, વર્ષ 2002માં તેઓ બીપીએલ કાર્ડધારક હતા, પરંતુ હવે તેમનીસંપત્તિ 942 કરોડ સુધી પહોંચી ગઇ છે. સમાચારો પ્રમાણે, લગભગ 13 કંપનીઓ તેમના હેઠળ ચાલે છે.
   - રેપના આરોપો છતાંપણ 2017ની ચૂંટણીમાં ઉમેદવાર રહેલા ગાયત્રીના એફિડેવિટમાં તેમની સંપત્તિ 10 કરોડ છે, જ્યારે 2012માં 1.83 કરોડની જાહેરાત કરી હતી.

   આગળની સ્લાઇડમાં વાંચો, કોણે લગાવ્યા રેપના આરોપ

  • ખુશીની પળોમાં એકસાથે ગાયત્રી પ્રજાપતિનો પરિવાર.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ખુશીની પળોમાં એકસાથે ગાયત્રી પ્રજાપતિનો પરિવાર.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: પિતા પર રેપનો આરોપ લાગ્યા પછી કેવી હોય દીકરીઓની જિંદગી | Life of daughters whose father accused of Physical molestation in UP
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top