લેસ્બિયન બહેનોએ એક સાથે લટકી ગઈ ફાંસીના ફંદે, હાથ પર લખ્યું'તુ I Love You

બે લેસ્બિયન બહેનો એક બીજાને એટલો પ્રેમ કરતી હતી કે બંનેએ એક સાથે સુસાઈડ કરવાનો નિર્ણય લીધો હતો

divyabhaskar.com | Updated - Apr 05, 2018, 07:00 AM
બંને કઝીન બહેનો લેસ્બિયન હતી અને હંમેશા એકબીજાની સાથે રહેવા માગતી હતી
બંને કઝીન બહેનો લેસ્બિયન હતી અને હંમેશા એકબીજાની સાથે રહેવા માગતી હતી

બાંકામાં બે લેસ્બિયન યુવતીઓ એકબીજાએ એ હદે પ્રેમ કરતી હતી કે બંનેએ એકસાથે સુસાઇડ કરવાનો નિર્ણય કર્યો. બંને લાઇફ ટાઇમ એક સાથે રહેવા માગતી હતી, સાથે જીવવા-મરવાની કસમ ખાધી હતી. બંને એકબીજા સાથે લગ્ન કરવા માગતી હતી

પટના (બિહાર). બાંકામાં બે લેસ્બિયન યુવતીઓ એકબીજાએ એ હદે પ્રેમ કરતી હતી કે બંનેએ એકસાથે સુસાઇડ કરવાનો નિર્ણય કર્યો. બંને લાઇફ ટાઇમ એક સાથે રહેવા માગતી હતી, સાથે જીવવા-મરવાની કસમ ખાધી હતી. બંને એકબીજા સાથે લગ્ન કરવા માગતી હતી પરંતુ ઘરવાળાઓને તે મંજૂર નહોતું. એક યુવતીએ મરતા પહેલા પોતાના કાંડા પર બ્લેડથી 'આઇ લવ યૂ' પણ લખ્યું છે.

બંનેના પરિવારે પોલીસને કહ્યું- તેઓ લેસ્બિયન હતી


- બંને કઝીન બહેનો એકબીજાને પ્રેમ કરે છે તે વાત કોઈક રીતે બંનેના પરિવારોને ખબર પડી ગઈ. બંનેના પરિવારે આ વાતનો વિરોધ કર્યો.
- સુસાઇડ બાદ બંનેના પરિવારે પોલીસને જણાવ્યું કે બંને લેસ્બિયન હતી. બંને ખાવાથી લઈને ઊંઘવા સુધી સાથે રહેતી હતી.
- બંને એક જ સ્કૂલમાં સાથોસાથ ભણતી હતી. બંને સગીરા હતી. એકવાર તેઓ ઘરેથી પણ ભાગી ચૂકી હતી.

બંનેને જોવા માટે એકત્ર થઈ ભીડ


- બંને સગીર બહેનોના શબ જોવા માટે આસપાસના ગામના લોકોની ભીડ એકત્ર થઈ ગઈ.
- સૂચના મળતા પોલીસ પહોંચી અને બંને શબોને એકસાથે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા.
- બંને યુવતીઓના પરિવારમાં આક્રંદ છવાઈ ગયો.
- આ ઘટના બાંકાના કકવારા વિસ્તારની છે. હાલ પોલીસ મામલાની તપાસ કરી રહી છે.

આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીર

બંને બહેનો એક બીજાને ખૂબ પ્રેમ કરતી હતી
બંને બહેનો એક બીજાને ખૂબ પ્રેમ કરતી હતી
આ ઘટના બાંકાના કકવારા વિસ્તારની છે.
આ ઘટના બાંકાના કકવારા વિસ્તારની છે.
X
બંને કઝીન બહેનો લેસ્બિયન હતી અને હંમેશા એકબીજાની સાથે રહેવા માગતી હતીબંને કઝીન બહેનો લેસ્બિયન હતી અને હંમેશા એકબીજાની સાથે રહેવા માગતી હતી
બંને બહેનો એક બીજાને ખૂબ પ્રેમ કરતી હતીબંને બહેનો એક બીજાને ખૂબ પ્રેમ કરતી હતી
આ ઘટના બાંકાના કકવારા વિસ્તારની છે.આ ઘટના બાંકાના કકવારા વિસ્તારની છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App