ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Legislative assembly bypoll in Madhya Pradesh: Both the Congress victory of the constituency

  મધ્યપ્રદેશમાં વિધાનસભા પેટાચૂંટણીઃ કોંગ્રેસનો બન્ને સીટ વિજય

  DivyaBhaskar.com | Last Modified - Mar 01, 2018, 02:43 AM IST

  કોલરસ અને મુગલાવી બેઠક પેટાચૂંટણીમાં કોંગ્રેસનો વિજય
  • મધ્યપ્રદેશમાં વિધાનસભા પેટાચૂંટણીઃ કોંગ્રેસનો બન્ને સીટ વિજય
   મધ્યપ્રદેશમાં વિધાનસભા પેટાચૂંટણીઃ કોંગ્રેસનો બન્ને સીટ વિજય

   ભોપાલ: મધ્યપ્રદેશ ના કોલારસ અને મુંગાવલી પેટાચૂંટણીની ગણતરી પુરી થઈ છે. કોંગ્રેસ બંને સીટો બચાવવામાં સફળ રહી છે, મુંગાવલીમાં ભાજપને 2,124 મતથી હરાવ્યા. અને કોલારસ સીટ 8083 મતથી વિજય મેળવ્યો,બંને સીટ કોંગ્રેસના ધારોસભ્યોના નિધનના કારણે ખાલી રહી હતી.બંને બેઠકોમાં 24 ફેબ્રુઆરીના રોજ મતદાન કરવામાં આવશે,બીજી બાજુ ઓડીશાના બીજેપુર પેટાચૂંટણીમાં બીજુ જનતાદલ (બીજેડી) ભાજપને 41,933 મતથી હાર આપી હતી.

   મુંગાવાલી સીટ

   - આ પેટાચૂંટણીમાં કોંગ્રેસને 70,808 મત મળ્યા હતા, જ્યારે ઉમેદવારના ખાતે 68684 મત મળ્યા હતા. અહીં કોંગ્રેસ 2124 મતથી જીતમળી.

   - છેલ્લે આ સીટ કોંગ્રેસ સાથે હતી. આ વખતે કોંગ્રેસએ બ્રીજીન્દ્રસિંહ યાદવ અને ભાજપના ઉમેદવાર બાય સહાબ યાદવેના ઉમેદવાર બન્યા હતા.

   કેટલા રાઉન્ડમાં કોને કેટલા મળ્યા મત

   ક્રમ કોંગ્રેસ બીજેપી વિજેતા
   1 3647 3913 બીજેપી
   2 3358 2998 કોંગ્રેસ
   3 4157 2950 કોંગ્રેસ
   4 3495 3463 કોંગ્રેસ
   5 3911 3440 કોંગ્રેસ
   6 4205 3900 કોંગ્રેસ
   7 4783 3300 કોંગ્રેસ
   8 2894 3641 બીજેપી
   9 3658 2799 કોંગ્રેસ
   10 3312 3970 બીજેપી
   11 4725 3083 કોંગ્રેસ
   12 3988 3700 કોંગ્રેસ
   13 3494 4554 બીજેપી
   14 3962 4636 બીજેપી
   15 3287 4008 બીજેપી
   16 3937 3553 કોંગ્રેસ
   17 3739 4025 બીજેપી
   18 3577 3321 કોંગ્રેસ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Legislative assembly bypoll in Madhya Pradesh: Both the Congress victory of the constituency
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `