ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» ગેરકાયદેસર ગેસ્ટહાઉસ તોડવા પહોંચેલી ટીમ પર ફાયરિંગ| Lay Officer Shailbala Killed In Himachal Kasauli

  હિમાચલઃ મહિલા અધિકારીની હત્યા પર SC નારાજ; હોટલ માલિક ફરાર

  divyabhaskar.com | Last Modified - May 02, 2018, 12:50 PM IST

  ગેસ્ટ હાઉસના માલિકના દીકરાએ ગોળી ચલાવી હોવાનો આરોપ, તે પોતે પણ સરકારી કર્મચારી છે
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   કસૌલી: કસૌલીના એક ગેસ્ટહાઉસની ગેરકાયદેસર બાંધકામ તોડવા પહોંચેલી પ્રશાસન ટીમ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ફાયરિંગમાં આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર શૈલબાલા શર્માનું મોત થઈ ગયું છે. આરોપ છે કે, ગેસ્ટ હાઉસના માલિકના દીકરાએ જ આ ફાયરિંગ કર્યું છે. તે પોતે પણ વીજનીગમમાં કર્મચારી છે. હાલ આરોપી ફરાર છે. તેણએ બે ગોળીઓ ચલાવી હતી. તેમાંથી એક ગોળી પીડબ્લ્યૂડી કર્મચારીને વાગી છે. જોકે તેમની સ્થિતિ હવે સારી છે.

   અટકાયત કરતા વિજયે માગ્યો હતો સમય

   - શૈલબાલાના નેતૃત્વમાં પ્રશાસનની ટીમ મંગળવારે સવારે 11 વાગે નારાયણી ગેસ્ટ હાઉસ પહોંચી હતી.
   - શૈલબાલાએ ગેસ્ટ હાઉસના માલિક નારાયણી દેવી અને તેમના દીકરા વિજયને ઘણા સમજાવ્યા હતા. પરંતુ તેઓ ન માન્યા અને કાર્યવાહીનો વિરોધ કરતા રહ્યા હતા.
   - એસડીએમ અને ડીએસપીએ કાર્યવાહીમાં ખલેલ પાડતા વિજયની અટકાયતત કરવાનો આદેશ આપ્યો ત્યારે વિજય ઓફિસરો પાસે થોડો સમય માગી રહ્યો હતો. આ દરમિયાન પ્રશાસન અન્ય જગ્યાએ કાર્યવાહી કરવા જતી રહી હતી.

   ટીમ ફરી પહોંચી તો શરૂ કર્યું ફાયરિંગ

   - અંદાજે 2.30 વાગે શૈલબાલા ફરી ગેસ્ટ હાઉસ પહોંચી હતી. ટીમના સભ્યો ગેસ્ટ હાઉસ પહોંચ્યા ત્યારે રિસેપ્શન પાસે ઉભેલા વિજયે પિસ્ટલથી બે રાઉન્ડ ફાયરિંર કર્યું હતું. તેના કારણે ભાગ-દોડ થઈ ગઈ હતી.
   - શૈલબાલા દોડવા માટે પાછળની બાજુ દોડી હતી. ત્યારે જ એક ગોળી તેને પણ વાગી હતી. શૈલબાલાને તુરંત હોસ્પિટલ લઈ જવામા આવી હતી પરંતુ ત્યાં ડોક્ટર્સે તેને મૃત જાહેર કરી હતી.
   - ગોળીબાર પછી ગેરકાયદેસર બાંધકામ તોડવાનું કામ રોકી દેવામાં આવ્યું હતું.

   માને કહ્યું હતું- 'હું મરી જઈશ, તમે બાળકો જોઈ લેજો'

   - જ્યારે પ્રશાસને નારાયણી દેવીને ગેસ્ટહાઉસ ખાલી કરવા માટે અમુક સમય આપ્યો ત્યારે આરોપી વિજય માને કહી રહ્યો હતો કે, હું મરી જઈશ, તમે મારા બાળકો જોઈ લેજો.

   આરોપી પર એક લાખનું ઈનામ

   - ભાગી ગયેલા આરોપી વિજયની માહિતી આપનાર માટે પોલીસે રૂ. એક લાખનું ઈનામ જાહેર કર્યું છે. એડીજીપી લો એન્ડ ઓર્ડર અનુરાગ ગર્ગના જણાવ્યા પ્રમાણે, સૂચના આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીર

  • એટીપી શૈલબાલા ગેસ્ટ હાઉસની માલિક નારાયણી દેવી અને તેમના દીકરાને સમજાવી રહી હતી કે ગેસ્ટ હાઉસ તોડવું જ પડશે, વિજય દલીલો કરી રહ્યો હતો
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   એટીપી શૈલબાલા ગેસ્ટ હાઉસની માલિક નારાયણી દેવી અને તેમના દીકરાને સમજાવી રહી હતી કે ગેસ્ટ હાઉસ તોડવું જ પડશે, વિજય દલીલો કરી રહ્યો હતો

   કસૌલી: કસૌલીના એક ગેસ્ટહાઉસની ગેરકાયદેસર બાંધકામ તોડવા પહોંચેલી પ્રશાસન ટીમ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ફાયરિંગમાં આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર શૈલબાલા શર્માનું મોત થઈ ગયું છે. આરોપ છે કે, ગેસ્ટ હાઉસના માલિકના દીકરાએ જ આ ફાયરિંગ કર્યું છે. તે પોતે પણ વીજનીગમમાં કર્મચારી છે. હાલ આરોપી ફરાર છે. તેણએ બે ગોળીઓ ચલાવી હતી. તેમાંથી એક ગોળી પીડબ્લ્યૂડી કર્મચારીને વાગી છે. જોકે તેમની સ્થિતિ હવે સારી છે.

   અટકાયત કરતા વિજયે માગ્યો હતો સમય

   - શૈલબાલાના નેતૃત્વમાં પ્રશાસનની ટીમ મંગળવારે સવારે 11 વાગે નારાયણી ગેસ્ટ હાઉસ પહોંચી હતી.
   - શૈલબાલાએ ગેસ્ટ હાઉસના માલિક નારાયણી દેવી અને તેમના દીકરા વિજયને ઘણા સમજાવ્યા હતા. પરંતુ તેઓ ન માન્યા અને કાર્યવાહીનો વિરોધ કરતા રહ્યા હતા.
   - એસડીએમ અને ડીએસપીએ કાર્યવાહીમાં ખલેલ પાડતા વિજયની અટકાયતત કરવાનો આદેશ આપ્યો ત્યારે વિજય ઓફિસરો પાસે થોડો સમય માગી રહ્યો હતો. આ દરમિયાન પ્રશાસન અન્ય જગ્યાએ કાર્યવાહી કરવા જતી રહી હતી.

   ટીમ ફરી પહોંચી તો શરૂ કર્યું ફાયરિંગ

   - અંદાજે 2.30 વાગે શૈલબાલા ફરી ગેસ્ટ હાઉસ પહોંચી હતી. ટીમના સભ્યો ગેસ્ટ હાઉસ પહોંચ્યા ત્યારે રિસેપ્શન પાસે ઉભેલા વિજયે પિસ્ટલથી બે રાઉન્ડ ફાયરિંર કર્યું હતું. તેના કારણે ભાગ-દોડ થઈ ગઈ હતી.
   - શૈલબાલા દોડવા માટે પાછળની બાજુ દોડી હતી. ત્યારે જ એક ગોળી તેને પણ વાગી હતી. શૈલબાલાને તુરંત હોસ્પિટલ લઈ જવામા આવી હતી પરંતુ ત્યાં ડોક્ટર્સે તેને મૃત જાહેર કરી હતી.
   - ગોળીબાર પછી ગેરકાયદેસર બાંધકામ તોડવાનું કામ રોકી દેવામાં આવ્યું હતું.

   માને કહ્યું હતું- 'હું મરી જઈશ, તમે બાળકો જોઈ લેજો'

   - જ્યારે પ્રશાસને નારાયણી દેવીને ગેસ્ટહાઉસ ખાલી કરવા માટે અમુક સમય આપ્યો ત્યારે આરોપી વિજય માને કહી રહ્યો હતો કે, હું મરી જઈશ, તમે મારા બાળકો જોઈ લેજો.

   આરોપી પર એક લાખનું ઈનામ

   - ભાગી ગયેલા આરોપી વિજયની માહિતી આપનાર માટે પોલીસે રૂ. એક લાખનું ઈનામ જાહેર કર્યું છે. એડીજીપી લો એન્ડ ઓર્ડર અનુરાગ ગર્ગના જણાવ્યા પ્રમાણે, સૂચના આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીર

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ગેરકાયદેસર ગેસ્ટહાઉસ તોડવા પહોંચેલી ટીમ પર ફાયરિંગ| Lay Officer Shailbala Killed In Himachal Kasauli
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top