ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» લાલુપ્રસાદના દીકરા તેજપ્રતાપ યાદવ કરશે લગ્ન | Lalu Yadav son Tejpratap getting married to RJD MLA daughter Aishwarya Ray

  ઐશ્વર્યા રાય સાથે થશે લાલુના દીકરાના લગ્ન, દાદા છે પૂર્વ CM-પિતા MLA

  divyabhaskar.com | Last Modified - Apr 06, 2018, 10:16 AM IST

  લાલુપ્રસાદ યાદવના મોટા દીકરા તેજપ્રતાપને તેની દુલ્હન મળી ગઇ છે
  • તેજપ્રતાપ યાદવ આરજેડીના ધારાસભ્યની દીકરી ઐશ્વર્યા સાથે લગ્ન કરશે.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   તેજપ્રતાપ યાદવ આરજેડીના ધારાસભ્યની દીકરી ઐશ્વર્યા સાથે લગ્ન કરશે.

   પટના: ઘણા સમયથી રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુપ્રસાદ યાદવ અને રાબડી દેવીના મોટા દીકરા તેજસ્વીના લગ્નની ચર્ચાઓ થઇ રહી હતી. તેને લઇને ઘણા સવાલો કરવામાં આવતા હતા. પરંતુ, હવે આ સવાલોનો જવાબ મળી ગયો છે. લાલુપ્રસાદ યાદવના મોટા દીકરા તેજપ્રતાપને તેની દુલ્હન મળી ગઇ છે. મળતી માહિતી પ્રમાણે, 18 એપ્રિલના રોજ તેજપ્રતાપની રિંગ સેરેમની થશે અને મે મહિનામાં તેના લગ્ન થશે. તેજપ્રતાપના લગ્ન આરજેડીના ધારાસભ્ય ચંદ્રિકા રાયની દીકરી સાથે થવાની ચર્ચા હતી, જે હવે સ્પષ્ટ થઇ ગયું છે. તેન પર ચંદ્રિકા રાયે પણ મહોર લગાવી દીધી છે.

   જાણો તેજપ્રતાપ યાદવની દુલ્હન વિશે

   - તેજપ્રતાપ યાદવના લગ્ન ઐશ્વર્યા રાય સાથે થવાના છે. તેઓ 12મે ના રોજ ઐશ્વર્યા સાથે સાત ફેરા ફરશે.

   - આ લગ્ન રાજકીય પરિવારમાં જ થઇ રહ્યા છે. ઐશ્વર્યા સારણની પરસા સીટ પરથી આરજેડીના ધારાસભ્ય ચંદ્રિકા રાયની દીકરી છે.
   - ઐશ્વર્યાના દાદા બિહારના પહેલા યાદવ મુખ્યમંત્રી દરોગા પ્રસાદ રાય છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બંનેની સગાઇ 18 એપ્રિલના રોજ પટનામાં જ થશે. સગાઇ માટે પટનાની મૌર્ય હોટલ બુક કરવામાં આવી છે.
   - મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ઐશ્વર્યાનું સ્કૂલિંગ પટનામાં થયું. ત્યારબાદ આગળના ભણતર માટે તે દિલ્હી ગઇ હતી.

   ઐશ્વર્યા ઝીંસી નામથી પણ ઓળખાય છે

   - જણાવવામાં આવે છે કે ઐશ્વર્યાને ઝીંસી નામથી પણ ઓળખવામાં આવે છે. તેના નામની પાછળ એક રસપ્રદ કારણ છે.

   - ઐશ્વર્યાનું નામ ઝીંસી એટલા માટે પડ્યું, કારણકે જે દિવસે તેનો જન્મ થયો હતો, તે દિવસે હળવો વરસાદ પડી રહ્યો હતો. જેને બિહારમાં ઝીંસી કહેવામાં આવે છે.
   - કેટલાક રિપોર્ટ્સ તો એવું પણ જણાવે છે કે તેજપ્રતાપ અને ઐશ્વર્યાના લગ્ન માટે પટનાની વેટેનરી કોલેજનું ગ્રાઉન્ડ પણ બુક કરાવવામાં આવ્યું છે.
   - ઉલ્લેખનીય છે કે બિહારમાં લાંબા સમય પછી કોઇ મોટા રાજકીય પરિવારોમાં લગ્ન થઇ રહ્યા છે. આ પહેલા લાલુના પરિવારમાં તેમની નાની દીકરી રાજલક્ષ્મીના લગ્ન સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમસિંહના પૌત્ર તેજપ્રતાપ સાથે થયા હતા.

   આગળની સ્લાઇડમાં જુઓ અન્ય તસવીરો

  • ઐશ્વર્યા આરજેડીના ધારાસભ્ય ચંદ્રિકા રાયની દીકરી છે. (ફાઇલ)
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઐશ્વર્યા આરજેડીના ધારાસભ્ય ચંદ્રિકા રાયની દીકરી છે. (ફાઇલ)

  • ચંદ્રિકા રાય સારણની પરસા સીટ પરથી આરજેડીના ધારાસભ્ય છે. (ફાઇલ)
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   ચંદ્રિકા રાય સારણની પરસા સીટ પરથી આરજેડીના ધારાસભ્ય છે. (ફાઇલ)

  • ઐશ્વર્યાના દાદા બિહારના પહેલા યાદવ મુખ્યમંત્રી દરોગા પ્રસાદ રાય છે. (ફાઇલ)
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઐશ્વર્યાના દાદા બિહારના પહેલા યાદવ મુખ્યમંત્રી દરોગા પ્રસાદ રાય છે. (ફાઇલ)

  • બંનેની સગાઇ 18 એપ્રિલના રોજ પટનામાં જ થશે. સગાઇ માટે પટનાની મૌર્ય હોટલ બુક કરવામાં આવી છે. (ફાઇલ)
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   બંનેની સગાઇ 18 એપ્રિલના રોજ પટનામાં જ થશે. સગાઇ માટે પટનાની મૌર્ય હોટલ બુક કરવામાં આવી છે. (ફાઇલ)

   પટના: ઘણા સમયથી રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુપ્રસાદ યાદવ અને રાબડી દેવીના મોટા દીકરા તેજસ્વીના લગ્નની ચર્ચાઓ થઇ રહી હતી. તેને લઇને ઘણા સવાલો કરવામાં આવતા હતા. પરંતુ, હવે આ સવાલોનો જવાબ મળી ગયો છે. લાલુપ્રસાદ યાદવના મોટા દીકરા તેજપ્રતાપને તેની દુલ્હન મળી ગઇ છે. મળતી માહિતી પ્રમાણે, 18 એપ્રિલના રોજ તેજપ્રતાપની રિંગ સેરેમની થશે અને મે મહિનામાં તેના લગ્ન થશે. તેજપ્રતાપના લગ્ન આરજેડીના ધારાસભ્ય ચંદ્રિકા રાયની દીકરી સાથે થવાની ચર્ચા હતી, જે હવે સ્પષ્ટ થઇ ગયું છે. તેન પર ચંદ્રિકા રાયે પણ મહોર લગાવી દીધી છે.

   જાણો તેજપ્રતાપ યાદવની દુલ્હન વિશે

   - તેજપ્રતાપ યાદવના લગ્ન ઐશ્વર્યા રાય સાથે થવાના છે. તેઓ 12મે ના રોજ ઐશ્વર્યા સાથે સાત ફેરા ફરશે.

   - આ લગ્ન રાજકીય પરિવારમાં જ થઇ રહ્યા છે. ઐશ્વર્યા સારણની પરસા સીટ પરથી આરજેડીના ધારાસભ્ય ચંદ્રિકા રાયની દીકરી છે.
   - ઐશ્વર્યાના દાદા બિહારના પહેલા યાદવ મુખ્યમંત્રી દરોગા પ્રસાદ રાય છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બંનેની સગાઇ 18 એપ્રિલના રોજ પટનામાં જ થશે. સગાઇ માટે પટનાની મૌર્ય હોટલ બુક કરવામાં આવી છે.
   - મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ઐશ્વર્યાનું સ્કૂલિંગ પટનામાં થયું. ત્યારબાદ આગળના ભણતર માટે તે દિલ્હી ગઇ હતી.

   ઐશ્વર્યા ઝીંસી નામથી પણ ઓળખાય છે

   - જણાવવામાં આવે છે કે ઐશ્વર્યાને ઝીંસી નામથી પણ ઓળખવામાં આવે છે. તેના નામની પાછળ એક રસપ્રદ કારણ છે.

   - ઐશ્વર્યાનું નામ ઝીંસી એટલા માટે પડ્યું, કારણકે જે દિવસે તેનો જન્મ થયો હતો, તે દિવસે હળવો વરસાદ પડી રહ્યો હતો. જેને બિહારમાં ઝીંસી કહેવામાં આવે છે.
   - કેટલાક રિપોર્ટ્સ તો એવું પણ જણાવે છે કે તેજપ્રતાપ અને ઐશ્વર્યાના લગ્ન માટે પટનાની વેટેનરી કોલેજનું ગ્રાઉન્ડ પણ બુક કરાવવામાં આવ્યું છે.
   - ઉલ્લેખનીય છે કે બિહારમાં લાંબા સમય પછી કોઇ મોટા રાજકીય પરિવારોમાં લગ્ન થઇ રહ્યા છે. આ પહેલા લાલુના પરિવારમાં તેમની નાની દીકરી રાજલક્ષ્મીના લગ્ન સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમસિંહના પૌત્ર તેજપ્રતાપ સાથે થયા હતા.

   આગળની સ્લાઇડમાં જુઓ અન્ય તસવીરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: લાલુપ્રસાદના દીકરા તેજપ્રતાપ યાદવ કરશે લગ્ન | Lalu Yadav son Tejpratap getting married to RJD MLA daughter Aishwarya Ray
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top