ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Lady superviser committed suicide in Kishanganj Patna daughter saw her hanging

  વાદળની ગર્જનાથી ડરીને ઉઠી ગઇ માસૂમ, બાજુના રૂમમાં જઇને જોયું તો ફાંસી પર ઝૂલતી'તી મા

  divyabhaskar.com | Last Modified - Apr 14, 2018, 11:33 AM IST

  ભાગીને નાનીના રૂમમાં ગઇ અને તેને જગાડી, વૃદ્ધ નાની ભાગીને પોતાની દીકરીના રૂમમાં પહોંચી તો જોયું દીકરી પંખે લટકી ગઇ હતી
  • શબન પાસે બેઠેલી પલ્લવીની માસૂમ દીકરી અને તેની રડી રહેલી માતા.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   શબન પાસે બેઠેલી પલ્લવીની માસૂમ દીકરી અને તેની રડી રહેલી માતા.

   કિશનગંજ (પટના): વીજળીની ચમક અને વાદળના ગરજવાનો અવાજ સાંભળીને સહેમીને ઊંઘમાંથી જાગી ગયેલી છ વર્ષની માસૂમ બાળકી પ્રાચી સિંહ પાસેના રૂમમાં રડતી-રડતી પોતાની મા પાસે ગઇ. ત્યાં જઇને જોયું કે તેની મમ્મી પંખા સાથે લટકી ગઇ છે. તે ભાગીને નાનીના રૂમમાં ગઇ અને તેને જગાડી. વૃદ્ધ નાની ભાગીને પોતાની દીકરીના રૂમમાં પહોંચી તો જોયું તે તેની દીકરી, લેડી સુપરવાઈઝર પલ્લવીકુમારીનું શબ પંખા પર લટકી રહ્યું છે. આખું દ્રશ્ય જોઇને નાની ચીસ પાડીને ત્યાં જ બેભાન થઇને પડી ગઇ. ત્યાં સુધી ઘરના અન્ય સભ્યો જાગી ગયા. મૃતકાએ આત્મહત્યા પહેલા સુસાઇડ નોટ લખી છે, જેને પોલીસે જપ્ત કરી લીધી છે.

   આ હતો મામલો

   એલએસ પલ્લવી કુમારીની મોતના કારણોનો ખુલાસો તો તપાસ પછી થશે પરંતુ હાલ મૃતકાના મોત પછી મળેલી સુસાઇડ નોટના આધારે પોતાના જ ઠાકુરદંજ સીડીપીઓ શશિકલા સિંહને પરિવારજનો મોતનું કારણ માની રહ્યા છે. મૃતક મહિલાના રૂમમાંથી મળેલી સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે સીડીપીઓની હેરાનગતિથી તે કંટાળી ચૂકી હતી. પરિવારજનોએ જણાવ્યું કે પલ્લવી કહેતી હતી કે જ્યારે પણ તે કંઇક સારું કરવાનો પ્રયત્ન કરતી હતી તો તેના પર પ્રેશર નાખવામાં આવતું હતું.

   'સીડીપીઓના કારણે આખા જિલ્લામાં ચર્ચાન વિષય બની ગઇ'

   - પલ્લવીકુમારી પાસેથી પોલીસને 3 અલગ-અલગ સુસાઇડ નોટ મળી છે. જેમાંથી ભાસ્કર પાસે એક સુસાઇડ નોટની કોપી છે. સુસાઇડ નોટમાં પલ્લવીએ લખ્યું છે કે સીડીપીઓ શશિકલાના કારણે તે આખા જિલ્લામાં ચર્ચાનો વિષય બની ગઇ હતી. દરેક જણ મારા ચારિત્ર્ય પર કાદવ ઉછાળતું હતું. શ્રીમાન (એસપી)ને નિવેદન છે કે તપાસના નામે હેરાન ન કરવામાં આવે. મારા પરિવારના લોકો, જે લોકો મને સપોર્ટ કરી રહ્યા હતા, તેમને ઘણા હેરાન કરવામાં આવી ચૂક્યા છે.

   બે કલાક સુધી સડક જામ

   લોકોએ આક્રોશમાં આવીને મૃતકાના શબને રસ્તા પર મૂકીને જામ કરી દીધો. લગભગ બે કલાક સુધી રૂઈધાસા કલટેક્સ ચોક રોડ જામ રહ્યો. સ્થળ પર હાજર એસડીએમ મો. શફીક, એસડીપીઓ કામિની બાલા, બીડીઓ ઓમપ્રકાશ, સીઓ રમણકુમાર સિંહ, સર્કિલ ઇન્સ્પેક્ટર પી.કે. રાય, પોલીસ સ્ટેશન ઇન્ચાર્ડ આફતાબ અહમદ પરિવારજનો તેમજ ક્રોધે ભરાયેલા લોકોને સમજાવવાનો પ્રયાસ કરતા રહ્યા. ત્યાં પહોંચેલા જેડીયુના ધારાસભ્ય મુજાહિદ આલમે આને જિલ્લા એડમિનિસ્ટ્રેશનની બેદરકારીના કારણે થયેલ મોત જણાવ્યું. આખરે દોષિત પર વિધિવત કાર્યવાહી કરવાના આશ્વાસન પછી લોકો માન્યા.

   પલ્લવીને હટાવવાની થઇ હતી એકતરફી કાર્યવાહી

   19 માર્ચ, 2018ના રોજ જિલ્લાધિકારીના નેતૃત્વમાં મીટિંગ થઇ. જિલ્લા અંતર્ગત પદસ્થાપિત તેમજ કાર્યરત મહિલા સુપરવાઇઝર્સનો કોન્ટ્રાક્ટ ફરી વધારવા પર મંથન કરવામાં આવ્યું હતું. આ જ મીટિંગમાં મહિલા સુપરવાઇઝર પલ્લવી ઉપરાંત પૂજાકુમારી, પ્રતિભાકુમારી પર પણ ચર્ચા થઇ. પ્રતિભાકુમારી પર આરોપ હતો કે મેટરનિટી લીવ પછી પણ કોઇ યોગદાન કર્યું નથી. જ્યારે પૂજાકુમારી પર બે મહિના સુધી યોગદાન નહીં હોવાનો આરોપ હતો. આમ છતાંપણ તેમના પર કોઇ કાર્યવાહી ન થઇ અને તેમને છોડી દેવામાં આવ્યા. પરંતુ દિઘલબેંકની સીડીપીઓ શશિકલા દ્વારા કરવામાં આવેલા રેકમેન્ડેશનના કારણે પલ્લવી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી.

   હેરાનગતિથી બચવા માટે ટ્રાન્સફર લીધી તો તે જગ્યાએ સીડીપીઓની પણ ટ્રાન્સફર થઇ ગઇ

   સીડીપીઓ શશિકલાથી પલ્લવી કેમ મુક્ત થવા માંગતી હતી? એડમિનિસ્ટ્રેશને તેની તપાસ કરવાની મહેનત ન કરી. ઠાકુરગંજમાં પોસ્ટેડ પલ્લવી ઉપરાંત અન્ય ઘણી મહિલા સુપરવાઇઝર્સે ડીએમને અરજી કરીને અન્ય જગ્યાએ ટ્રાન્સફરની વિનંતી કરી હતી. ડીએમએ પણ પલ્લવીની ટ્રાન્સફર દિઘલબેંક કરી દીધી. યોગાનુયોગ દિઘલબેંકના સીડીપીઓની પણ ટ્રાન્સફર થઇ ગઇ અને ત્યાંની પોસ્ટ ઠાકુરગંજ સીડીપીઓ શશિકલાને મળી ગઇ. ફી એકવાર પલ્લવી પર હેરાનગતિ ચાલુ થઇ ગઇ. પલ્લવીએ ફરિયાદ કરી તો તેના પર પોલીસ સ્ટેશનમાં એસસી/એસટી ઍક્ટનો મામલો નોંધવામાં આવ્યો.

   આગળની સ્લાઇડમાં વાંચો, સીડીપીઓ શશિકલા સિંહનો મોબાઇલ બંધ મળ્યો

  • લેડી સુપરવાઇઝરે લખેલી સુસાઇડ નોટ.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   લેડી સુપરવાઇઝરે લખેલી સુસાઇડ નોટ.

  • પોલીસને જાણકારી આપી રહેલો લેડી સુપરવાઇઝરનો પરિવાર.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   પોલીસને જાણકારી આપી રહેલો લેડી સુપરવાઇઝરનો પરિવાર.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Lady superviser committed suicide in Kishanganj Patna daughter saw her hanging
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top