ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Desh» Lady sub inspector of Bharatpur printed traffic rules on her wedding card

    લેડી સબ-ઇન્સ્પેક્ટરે લગ્નની કંકોત્રી પર છપાવ્યું કંઇક આવું, વેડિંગ કાર્ડ થયું વાયરલ

    divyabhaskar.com | Last Modified - Apr 10, 2018, 03:56 PM IST

    રાજસ્થાનના ભરતપુરમાં એક મહિલા પોલીસ સબ-ઇન્સ્પેક્ટરે પોતાના લગ્નના કાર્ડ પર વાહનવ્યવહારના નિયમો છપાવ્યા છે
    • સબ-ઇન્સ્પેક્ટર મંજૂના લગ્નનું કાર્ડ.
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      સબ-ઇન્સ્પેક્ટર મંજૂના લગ્નનું કાર્ડ.

      ભરતપુર: રાજસ્થાનના ભરતપુરમાં એક મહિલા પોલીસ સબ-ઇન્સ્પેક્ટરે પોતાના લગ્નના કાર્ડ પર વાહનવ્યવહારના નિયમો છપાવ્યા છે. આ મહિલા પોલીસ અધિકારીના 19 એપ્રિલના રોજ લગ્ન છે અને તેઓ ઇચ્છે છે કે લોકો વાહનવ્યવહાર (ટ્રાફિક)ના નિયમોનું સંપૂર્ણ પાલન કરે. ટ્રાફિક પોલીસમાં તહેનાત મહિલા સબ-ઇન્સ્પેક્ટર મંજૂ ફોજદારે આ અનોખી પહેલ કરી છે. આ કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયું અને જેપણ આ કાર્ડને જોઇ રહ્યું છે તે તેના વખાણ કર્યા વગર રહી નથી શક્યું.

      આમ કરવાનું આ છે કારણ

      - મંજૂએ જણાવ્યું કે ડ્યૂટી દરમિયાન તેઓ જોવે છે કે મોટાભાગના યુવા ટ્રાફિક નિયમોનું પાલન નથી કરતા.

      - હેલમેટ પહેર્યા વગર લોકો વાહન ચલાવે છે, જેના કારણે દર બીજા દિવસે રોડ અકસ્માતમાં લોકોના મોત થઇ જાય છે.
      - એટલે તેઓ ડ્યૂટી દરમિયાન પોતાના કર્તવ્યનું પાલન તો કરે જ છે, સાથે જ પોતાના લગ્નના પ્રસંગે પણ લગ્નના કાર્ડ દ્વારા લોકોને ટ્રાફિકના નિયમો વિશે જાગૃત કરી રહી છે.

      પિતાનું સપનું હતું કે દીકરી પોલીસમાં જાય

      - લેડી સબ-ઇન્સ્પેક્ટર મંજૂ ભરતપુર પોલીસ-સ્ટેશન વિસ્તારમાં આવતા ગામ બેલારા કલાની રહેવાસી છે.

      - તેમના પિતા ઇશ્વર સિંહ પણ પોલીસમાં સિપાહી હતી પરંતુ દુર્ઘટનમાં તેમનું મોત થઇ ગયું.
      - જ્યારે મંજૂ એક વર્ષની હતી, તે સમયે તેમના એક ભાઈનું પણ મોત થઇ ગયું હતું.
      - તેમના પરિવારમાં બે બહેનો અને માતા છે. તેમની માતા પોતાના મૃત પતિની ઇચ્છા પૂરી કરવા માટે પોતાની દીકરીને ભણાવી-ગણાવીને પોલીસમાં ભરતી કરાવી છે.

    • મંજૂના 19 તારીખે લગ્ન છે.
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      મંજૂના 19 તારીખે લગ્ન છે.

    • મંજૂની બે બહેનો છે અને પિતાનું મૃત્યુ થઇ ચૂક્યું છે.
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      મંજૂની બે બહેનો છે અને પિતાનું મૃત્યુ થઇ ચૂક્યું છે.

    • લગ્નના કાર્ડ પર લખ્યા ટ્રાફિક રૂલ્સ
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      લગ્નના કાર્ડ પર લખ્યા ટ્રાફિક રૂલ્સ

    • લગ્નનું કાર્ડ
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      લગ્નનું કાર્ડ

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Lady sub inspector of Bharatpur printed traffic rules on her wedding card
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top