ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Lady police officer Ashwini Bidre murder case in Mumbai

  મહિનાઓથી ગાયબ હતી આ લેડી પોલીસ ઓફિસર, પ્રેમીએ કટરથી કર્યા શરીરના ટુકડા

  divyabhaskar.com | Last Modified - Mar 05, 2018, 12:13 PM IST

  અભય અને અશ્વિની વચ્ચે પ્રેમસંબંધ હતો, અભયે તેની સાથે લગ્ન કરવાનું વચન પણ આપ્યું હતું
  • અશ્વિનીની હત્યા કરીને તેનું બોડી ખાડીમાં ફેંકી દેવામાં આવ્યું હતું.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   અશ્વિનીની હત્યા કરીને તેનું બોડી ખાડીમાં ફેંકી દેવામાં આવ્યું હતું.

   મુંબઈ: એપ્રિલ 2016માં ગાયબ થયેલી મહારાષ્ટ્ર પોલીસની આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર અશ્વિની બિદરે-ગોરે મામલામાં એક મોટો ખુલાસો થયો છે. આ મામલે ધરપકડ કરાયેલા ચાર લોકોમાંથી એક જણે કહ્યું છે- અશ્વિનીને સિનિયર ઇન્સ્પેક્ટર અભય કુરુંદકર (મુખ્ય આરોપી)એ મારી નાખી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, અભયે અશ્વિનીને મારવા માટે પાવર કટરનો ઉપયોગ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે મુંબઈના કામોઠેમાં આવેલા હ્યુમન રાઇટ્સ કમિશનમાં પોસ્ટેડ અશ્વિની બિદરે છેલ્લા 18 મહિનાથી ગાયબ હતી અને હવે તેની હત્યા થઇ હોવાની જાણ થઇ છે.

   માર્યા પછી બોડીને ખાડીમાં ફેંક્યું

   - આ સનસનાટીભર્યો ખુલાસો અશ્વિની બિદરે હત્યા કેસમાં અરેસ્ટ થયેલા આરોપી મહેશ ફણનિકરે કર્યો છે. તેણે પૂછપરછમાં જણાવ્યું કે, અભય કુરુંદકરે પાવર કટરથી અશ્વિનીના શરીરના ટુકડા કરીને તેને વસઇની ખાડીમાં ફેંકી દીધા હતા.

   - ઉલ્લેખનીય છે કે મહેશ આ મામલે મુખ્ય આરોપી સિનિયર ઇન્સ્પેક્ટર અભય કુરુંદકરનો દોસ્ત છે.
   - મહેશે આગળ જણાવ્યું કે, અભયે અશ્વિનીના શરીરના ટુકડા કર્યા બાદ તેને ભાયંદર સ્થિત તેના ફ્લેટમાં બે દિવસ સુધી ફ્રિજમાં રાખ્યા હતા.

   ગાયબ થઇ હતી લેડી ઓફિસર

   - પોલીસના જણાવ્યા પ્રમાણે, અભય અને અશ્વિની વચ્ચે પ્રેમસંબંધ હતો. અભયે તેની સાથે લગ્ન કરવાનું વચન પણ આપ્યું હતું. અશ્વિની મુંબઈના કામોઠેમાં આવેલા હ્યુમન રાઇટ્સ કમિશનની ઓફિસમાં પોસ્ટેડ હતી.

   - 15 એપ્રિલ 2016ના રોજ તે પોતાની ઓફિસથી ઘરે જવા માટે નીકળી, પરંતુ 18 મહિના વીતી ગયા, ના તો અશ્વિની ઘરે પહોંચી અને ન તો તેની કોઇ એંધાણી મળી.
   - અશ્વિનીના ઘરવાળાઓએ પોલીસ અધિકારી અભય કુરુંદકર ઉપર તેને ગાયબ કરવાનો આરોપ લગાવ્યો. તેના ઘરવાળાઓએ કલંબોલી પોલીસ-સ્ટેશનમાં જઇને આરોપી અભય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

   - પોલીસને શંકા છે કે અશ્વિનીને રસ્તામાંથી હટાવવા માટે પહેલા અપહરણ કરવામાં આવ્યું અને પછી તેની હત્યા કરી દેવામાં આવી. હાલ કલંબોલી પોલીસ અજાણ્યા સ્થળે અભય કુરુંદકરની પૂછપરછ કરી રહી છે, જેથી આખા મામલાના મૂળ સુધી પહોંચી શકાય.

   આગળની સ્લાઇડમાં વાંચો સામે આવ્યો હતો અશ્વિની અને અભય વચ્ચેની મારપીટનો વીડિયો

  • પોતાના પતિ અને દીકરી સાથે અશ્વિની
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   પોતાના પતિ અને દીકરી સાથે અશ્વિની

  • પોતાની દીકરી સાથે અશ્વિની
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   પોતાની દીકરી સાથે અશ્વિની

  • ગાયબ થવાના તરત જ પછી અશ્વિનીના પરિવારે હત્યાની આશંકા દર્શાવી હતી.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગાયબ થવાના તરત જ પછી અશ્વિનીના પરિવારે હત્યાની આશંકા દર્શાવી હતી.

  • અશ્વિનીના ગાયબ થવા મામલે પોલીસ નિરીક્ષક અભય કુરુંદકરને અરેસ્ટ કરવામાં આવ્યો હતો.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   અશ્વિનીના ગાયબ થવા મામલે પોલીસ નિરીક્ષક અભય કુરુંદકરને અરેસ્ટ કરવામાં આવ્યો હતો.

  • આ આખા મામલે એક વીડિયો પણ સામે આવ્યો હતો.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ આખા મામલે એક વીડિયો પણ સામે આવ્યો હતો.

  • વીડિયોમાં બંને એકબીજાને મારપીટ કરતા જોવા મળે છે.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   વીડિયોમાં બંને એકબીજાને મારપીટ કરતા જોવા મળે છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Lady police officer Ashwini Bidre murder case in Mumbai
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `