ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Lady Police Inspector live in with senior Inspector, got body in 22 pieces

  સીનિયર સાથે લિવ-ઈનમાં રહેતી હતી આ ઈન્સપેક્ટર, 22 મહિના પછી ટૂકડાંમાં મળી બોડિ

  divyabhaskar.com | Last Modified - Mar 27, 2018, 07:16 PM IST

  પ્રેસિડન્ટ મેડલ મેળવેલ મહારાષ્ટ્રના પોલિસ ઈન્સપેક્ટર અભય કુરુંદકર હાલ જેલમાં છે
  • પરણિત અશ્વિનીને થયો હતો સીનિયર સાથે પ્રેમ
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   પરણિત અશ્વિનીને થયો હતો સીનિયર સાથે પ્રેમ

   મુંબઈ: પ્રેસિડન્ટ મેડલ મેળવેલ મહારાષ્ટ્રના પોલિસ ઈન્સપેક્ટર અભય કુરુંદકર હાલ જેલમાં છે. તેમના ઉપર સાથી મહિલા પોલીસ ઈન્સપેક્ટર અશ્વિની બિદ્રેની નિર્મમ હત્યાનો આરોપ છે. ઈન્સપેક્ટર અભય પર મહિલાની બોડિના ટૂકડે ટૂકડાં કરી દેવાનો પણ આરોપ છે. અશ્વિની બે વર્ષ પહેલાં નવી મુંબઈથી ગુમ થઈ હતી. તેનું જીવન અને મોત કોઈ થ્રિલર કરતા ઓછુ નથી.

   સીનિયર સાથે પ્રેમ થયો હતો પરિણિત અશ્વિનીને પ્રેમ

   - કોલ્હાપુરમાં રહેતી અશ્વિની બિદ્રેની વર્ષ 2005માં રાજૂ ગોરે નામની વ્યક્ત સાથે લગ્ન થયા હતા.
   - અશ્વિનીનું સપનું એક પોલીસ ઓફિસર બનવાનું હતું. લગ્નના બે વર્ષ પછી તેણે મહારાષ્ટ્ર PSC એક્ઝામ ક્લિયર કરી હતી. તેને પહેલું પોસ્ટિંગ પુણેમાં સબ-ઈન્સપેક્ટર તરીકે મળ્યું હતું.
   - ત્રણ વર્ષમાં પુણેમાં કામ કર્યા પછી તેને સાંગલી ટ્રાન્સફર કરવામાં આવી હતી. તે તેના પતિ રાજૂ ગોરે અને દોઢ વર્ષની દીકરી સાથે ત્યાં શિફ્ટ થઈ હતી.
   - ત્યાં તેની મુલાકાત સીનિયર ઓફિસર અભય કુરુંદકર સાથે થઈ હતી. તેમની મિત્રતા જલદી પ્રેમમાં પરિણમી.
   - અશ્વિની અભય પ્રત્યે ખૂબ આકર્ષિત થઈ હતી. બંનેમાં પ્રેમ એટલો વધી ગયો હતો કે અશ્વિનીને જ્યારે 2013માં રત્નાગિરી પોસ્ટિંગ મળ્યું તો અભય તેને મળવા માટે 170 કિમી ટ્રાવેલ કરીને પણ આવતો હતો. તે એક દીકરીની મા હતી અને અભય બે બાળકોનો પિતા હતો. તેમ છતાં બંન્ને એક બીજાની ખૂબ નજીક આવી ગયા હતા.

   બીજા લગ્ન કરવા માટે છોડ્યો પરિવાર

   - અશ્વિની સંપૂર્ણ રીતે અભયના પ્રેમમાં ડુબી ગઈ હતી. તેનો પતિ પણ આ સંબંધો વિશે જાણી ગયો હતો. ઓક્ટોબર 2014માં અશ્વિનીએ તેના પતિથી અલગ થવાની વાત કરી હતી.
   - રાજુ ગોરેએ પોલીસને જણાવ્યું હતું કે, અશ્વિનીએ તેને અભય સાથેના લગ્નના બોન્ડ પેપર બતાવ્યા હતા. તેણે કહ્યું તું કે તેમના લગ્ન થઈ ગયા છે અને હવે તે અલગ રહેવા માગે છે. અલગ થયા પછી તે 3-4 મહિના સુધી તેની દીકરી મળવા આવતી હતી પરંતુ તે પણ પછી બંધ થઈ ગયું
   - અશ્વિની નવી મુંબઈમાં એક ભાડાંના ફ્લેટમાં શિફ્ટ થઈ ગઈ. અભય ત્યાં રોજ તેને મળવા આવતો હતો. ત્યારપછી ધીમે ધીમે તે પણ તેની સાથે લિવ-ઈનમાં શિફ્ટ થઈ ગયો. આ વાતનું પ્રૂફ પોલીસને અશ્વિનીના લેપટોપમાંથી મળ્યું.
   - પતિથી અલગ થયાના એક વર્ષ પછી 2015માં અશ્વિનીને આસિસ્ટન્ટ પોલીસ ઈન્સપેક્ટર પદ પર પ્રમોશન મળ્યું હતું.

   પછી ગાયબ થઈ ગઈ અશ્વિની

   - 11 એપ્રિલ 2016ના રોજ અશ્વિની તેના ઘરેથી ડ્યૂટી માટે નીકળી હતી પરંતુ પરત ફરી નહતી. ચાર દિવસ પછી 15 એપ્રિલે તેના ભાઈ આનંદના ફોન પર મેસેજ આવે છે કે, અશ્વિની 4-5 દિવસ માટે યુપી કોઈ કામથી ગઈ છે.
   - એક મહિના પછી નવી મુંબઈ પોલીસ હેડક્વાટર્સથી ઈન્સપેક્ટર અશ્વિની બિદ્રેના પિતાને ફોન આવે છે કે, તમારી દીકરી એક મહિનાથી ડ્યૂટી પર આવતી નથી. શું તે તમારા ઘરે કોલ્હાપુર આવી છે? આ સવાલે તેના પિતાને હચમચાવી દીધા.
   - તેમણે જ્યારે આ વાત ચેન્નાઈમાં રહેતા તેમના દીકરા આનંદને જણાવી તો તેણે ઓફિસ રજા મુકીને તેની બહેનને શોધવાનું કામ શરૂ કરી દીધું હતું. એક વર્ષની શોધખોળ પછી પણ જ્યારે તેની બહેન ન મળી ત્યારે તેણે જુલાઈ 2017માં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
   - અશ્વિનીના એક્સ હસબન્ડની જ્યારે પૂછપરછ કરી ત્યારે તેણે અભય સાથેના અશ્વિનીના આડા સબંધોની વાત કરી હતી. તેણે જણાવ્યું કે, અશ્વિની અભય સાથે લગ્ન કરવા માગતી હતી તેથી કદાચ શક્ય છે કે તેણે અશ્વિનીની હત્યા કરી દીધી હોય.
   - પોલીસને અશ્વિનીના લેપટોપમાંથી આ વિશેના પુરાવા પણ મળ્યા હતા. લેપટોપમાંથી એક ક્લિપ પણ મળી હતી જેમાં અભય અશ્વિની સાથે મારઝૂડ કરી રહ્યો હતો.

   પ્રેસિડન્ટ મેડલ મળ્યા પછી ફાઈલ થયો કેસ

   - 26 જાન્યુઆરી 2017ના રોજ અભયને પ્રેસિડન્ટ મેડલ મળ્યો હતો.
   - તેના અંદાજે 5 દિવસ પછી જ 31 જાન્યુઆરી 2017ના રોજ તેની સામે અપહરણનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
   - 10 મહિનાની ઈન્વેસ્ટિગેશન પછી અભય ટૂટી ગયો હતો અને તેણે પોતાનો ગુનો કબુલી લીધો હતો.

   ફ્રિઝરમાં કાપીને રાખી હતી અશ્વિનીની લાશ

   - અશ્વિનિ બિદ્રેના ગાયબ થયાના 22 મહિના પછી મુંબઈ પોલીસ કેસનો ખુલાસો કરી શકી હતી. ગયા માર્ચ મહિનામાં ઈન્સપેક્ટર અભયે તેનો ગુનો સ્વીકારી લીધો હતો.
   - અભયે પૂછપરછમાં જણાવ્યું કે, અશ્વિની વારંવાર તેના પર લગ્નનું દબાણ કરતી હતી. હું મારી પત્ની અને બાળકોને છોડી શકુ તેમ નહતો. તે કારણે મે તેને મારી નાખી.
   - અશ્વિનીના પતિ રાજૂ ગોરેએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, 11 એપ્રિલ 2016એ અભયે કુહાડીથી મારી પત્નીને મારી નાખી. પોલીસે મને જણાવ્યું કે, તેણે બોડિને ત્રણ ભાગમાં કાપી નાખી હતી. એક બોક્સમાં માથુ અને પગ રાખ્યા હતા, જ્યારે ઘડને બીજા બોક્સમાં રાખ્યું હતું. અમુક બોડીના પાર્ટસ તેણે ફ્રિઝરમાં રાખ્યા હતા. બંને બોક્સને તેને ભાયંદરની ખાડીમાં ફેંકી દીધા હતા.

   આગળની સ્લાઈડમાં જુઓ ઘટના સંબંધિત અન્ય તસવીરો

  • પ્રેસિડન્ટ મેડલ મેળવેલ મહારાષ્ટ્રના પોલિસ ઈન્સપેક્ટર અભય કુરુંદકર હાલ જેલમાં છે

  • બાળકી અને પતિ સાથે અશ્વિની
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   બાળકી અને પતિ સાથે અશ્વિની

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Lady Police Inspector live in with senior Inspector, got body in 22 pieces
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top