ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Lady IPS Aarti Dogra an Inspiration and example for women IAS Administrative class

  સાડા ત્રણ ફૂટની આ લેડી IAS છે એક મિસાલ, PM મોદી પણ છે ઇમ્પ્રેસ

  divyabhaskar.com | Last Modified - May 08, 2018, 03:59 PM IST

  દહેરાદૂનમાં ઉછરીને મોટી થયેલી આરતી ડોગરા અજમેર (રાજસ્થાન)માં પોતાની પ્રતિભાનું અજવાળું ફેલાવી રહી છે
  • આઇપીએસ આરતી ડોગરા
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   આઇપીએસ આરતી ડોગરા

   દહેરાદૂન: દહેરાદૂનમાં ઉછરીને મોટી થયેલી આરતી ડોગરા અજમેર (રાજસ્થાન)માં પોતાની પ્રતિભાનું અજવાળું ફેલાવી રહી છે. સાડા ત્રણ ફૂટનું કદ ધરાવતી આરતી દેશભરની મહિલા આઇએએસના વહીવટી વર્ગમાં મિસાલ બનીને ઉભરી રહી છે. સમાજમાં બદલાવને લઇને તેમના ઘણા મોડલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મનને પણ પસંદ આવ્યા છે. જેના પર પીએમએ તેમના કાર્યોની પ્રશંસા પણ કરી છે. આ દિવસોમાં આઇએએસ આરતી સોશિયલ મીડિયા પર છવાયેલી છે.

   સમાજહિતનું મોડલ જોઇને વડાપ્રધાન પણ થયા ઇમ્પ્રેસ

   - દહેરાદૂનમાં જન્મેલી અને બ્રાઇટલેન્ડ સ્કૂલમાં ભણેલી આઇએએસ આરતી ડોગરા હાલ પોતાના કામોને લઇને સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. રાજસ્થાન કેડરની 2006 બેચની આઇએએસ આરતી ભલે કદમાં સાડા ત્રણ ફૂટની છે, પરંતુ પોતાના વહીવટી નિર્ણયોથી રાજસ્થાન જ નહીં, પરંતુ દેશભરમાં મહિલાઓ માટે ઉદાહરણરૂપ છે.

   - રાજસ્થાનના બિકાનેર, જોધપુર અને બૂંદી જિલ્લાઓમાં કલેક્ટર રહેલી આરતીએ સમાજના હિત માટે મોટા નિર્ણયો અને પોતાનું મોડલ રજૂ કર્યું તો દેશના વડાપ્રધાન પણ તેમના કામથી પ્રસન્ન થઇ ગયા.
   - ખાસ કરીને ખુલ્લામાં શૌચથી મુક્તિ માટે શરૂ થયેલા તેમના સ્વચ્છતા મોડલ 'બંકો બિકાણો' પર પીએમઓએ તેમની ખૂબ પ્રશંસા કરી. આઇએએસ આરતી ડોગરા વિજય કોલોનીમાં રહેતા કર્નલ રાજેન્દ્ર ડોગરા અને માતા કુમકુમની એકમાત્ર દીકરી છે. તેમની માતા દૂનમાં પ્રાવઇવેટ સ્કૂલમાં શિક્ષિકા રહી ચૂક્યા છે.

   આઇએએસ મનીષા પાસેથી મળી પ્રેરણા

   દૂનમાં ભણતી હતી તે દરમિયાન આરતી ડોગરાની મુલાકાત આઇએએસ અને વર્તમાનમાં મુખ્ય સચિવ મનીષા પંવાર સાથે થઇ. મનીષાએ આરતીની બુદ્ધિપ્રતિભાને જોઇને તેમનો ઉત્સાહ વધાર્યો. આરતીના મનને મનીષાની વાત અસર કરી ગઇ. ત્યારબાદ આરતીએ દિવસરાત મહેનત કરીને પોતાનું લક્ષ્ય હાંસલ કરી લીધું.

  • સાડા ત્રણ ફૂટનું કદ ધરાવતી આરતી દેશભરની મહિલા આઇએએસના વહીવટી વર્ગમાં મિસાલ બનીને ઉભરી રહી છે.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   સાડા ત્રણ ફૂટનું કદ ધરાવતી આરતી દેશભરની મહિલા આઇએએસના વહીવટી વર્ગમાં મિસાલ બનીને ઉભરી રહી છે.

   દહેરાદૂન: દહેરાદૂનમાં ઉછરીને મોટી થયેલી આરતી ડોગરા અજમેર (રાજસ્થાન)માં પોતાની પ્રતિભાનું અજવાળું ફેલાવી રહી છે. સાડા ત્રણ ફૂટનું કદ ધરાવતી આરતી દેશભરની મહિલા આઇએએસના વહીવટી વર્ગમાં મિસાલ બનીને ઉભરી રહી છે. સમાજમાં બદલાવને લઇને તેમના ઘણા મોડલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મનને પણ પસંદ આવ્યા છે. જેના પર પીએમએ તેમના કાર્યોની પ્રશંસા પણ કરી છે. આ દિવસોમાં આઇએએસ આરતી સોશિયલ મીડિયા પર છવાયેલી છે.

   સમાજહિતનું મોડલ જોઇને વડાપ્રધાન પણ થયા ઇમ્પ્રેસ

   - દહેરાદૂનમાં જન્મેલી અને બ્રાઇટલેન્ડ સ્કૂલમાં ભણેલી આઇએએસ આરતી ડોગરા હાલ પોતાના કામોને લઇને સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. રાજસ્થાન કેડરની 2006 બેચની આઇએએસ આરતી ભલે કદમાં સાડા ત્રણ ફૂટની છે, પરંતુ પોતાના વહીવટી નિર્ણયોથી રાજસ્થાન જ નહીં, પરંતુ દેશભરમાં મહિલાઓ માટે ઉદાહરણરૂપ છે.

   - રાજસ્થાનના બિકાનેર, જોધપુર અને બૂંદી જિલ્લાઓમાં કલેક્ટર રહેલી આરતીએ સમાજના હિત માટે મોટા નિર્ણયો અને પોતાનું મોડલ રજૂ કર્યું તો દેશના વડાપ્રધાન પણ તેમના કામથી પ્રસન્ન થઇ ગયા.
   - ખાસ કરીને ખુલ્લામાં શૌચથી મુક્તિ માટે શરૂ થયેલા તેમના સ્વચ્છતા મોડલ 'બંકો બિકાણો' પર પીએમઓએ તેમની ખૂબ પ્રશંસા કરી. આઇએએસ આરતી ડોગરા વિજય કોલોનીમાં રહેતા કર્નલ રાજેન્દ્ર ડોગરા અને માતા કુમકુમની એકમાત્ર દીકરી છે. તેમની માતા દૂનમાં પ્રાવઇવેટ સ્કૂલમાં શિક્ષિકા રહી ચૂક્યા છે.

   આઇએએસ મનીષા પાસેથી મળી પ્રેરણા

   દૂનમાં ભણતી હતી તે દરમિયાન આરતી ડોગરાની મુલાકાત આઇએએસ અને વર્તમાનમાં મુખ્ય સચિવ મનીષા પંવાર સાથે થઇ. મનીષાએ આરતીની બુદ્ધિપ્રતિભાને જોઇને તેમનો ઉત્સાહ વધાર્યો. આરતીના મનને મનીષાની વાત અસર કરી ગઇ. ત્યારબાદ આરતીએ દિવસરાત મહેનત કરીને પોતાનું લક્ષ્ય હાંસલ કરી લીધું.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Lady IPS Aarti Dogra an Inspiration and example for women IAS Administrative class
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top