ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» લેડિ કોન્સ્ટેબલે રેપ પીડિત બાળકીને ખોળામાં ઉપાડી નિભાવી ડ્યૂટી| Lady COnstable Photo Viral Story Of A Victim Minor

  રેપ પછી ચાલી પણ નહતી શકતી બાળકી, લેડિ કોન્સ્ટેબલે નીભાવી એવી ફરજ કે PHOTO થયો VIRAL

  divyabhaskar.com | Last Modified - Apr 26, 2018, 12:25 PM IST

  યુપીના બલરામપુર જિલ્લામાં 7 વર્ષની બાળકી સાથે 30 વર્ષના યુવકે રેપ કર્યો, ખેતરમાં લોહીથી લથબથ હતી બાળકી
  • બાળકી ચાલી શકતી ન હોવાથી લેડી કોનસ્ટેબલે તેને ઉપાડી લીધી હતી
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   બાળકી ચાલી શકતી ન હોવાથી લેડી કોનસ્ટેબલે તેને ઉપાડી લીધી હતી

   બલરામપુર: યુપીના બલરામપુરમાં સાત વર્ષની બાળકી સાથે હવસખોરીનો કિસ્સો સામે આવ્યો છે. ખેતરેથી પરત આવતી બાળકીને એકલી જોઈને 30 વર્ષના યુવકે તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. પીડિતાને જેમ તેમ કરીને તેની માતા પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. ત્યાંથી તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. પીડિતા ગંભીર રીતે ઘાયલ હોવાથી ચાલવા માટે પણ સક્ષમ નહતી. તેથી લેડી કોન્સ્ટેબલ તેને ખોળામાં ઉપાડીને હોસ્પિટલ સુધી લઈ ગઈ હતી.

   - ઘટના 23 એપ્રિલની છે. પીડિતા વિજયનગરમાં રહેતી હતી. તે એકલી ખેતરથી ઘરે આવી રહી હતી ત્યારે આ ઘટના બની હતી. રસ્તામાં આરોપીએ તેને પકડી લીધી હતી અને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. તે દરમિયાન તેની ચીસો અને બુમો સાંભળીને તેની મા ત્યાં દોડીને આવી હતી. ત્યારે આરોપીએ તેમને ચપ્પૂ બતાવીને આ વિશે કોઈને પણ જાણ ન કરવાની અને જીવથી મારી દેવાની ધમકી આપીને ત્યાંથી ભાગી ગયો હતો. જોકે ત્યારપછી પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

   - લોહીથી લથબથ બાળકીને તેની માતા ખૂબ મુશ્કેલી પછી લઈને પોલીસ સ્ટેશન પહોંચી હતી. ત્યાં પોલીસની મદદથી બાળકીને સીએસચી પચપેડવા લઈ જવામાં આવી હતી. ત્યાં પ્રાથમિક સારવાર પછી ડોક્ટર્સે તેને જિલ્લા મહિલા હોસ્પિટલ ટ્રાન્સફર કરી દીધી હતી.
   - રેપ પીડિત બાળકીને જ્યારે જિલ્લા મહિલા હોસ્પિટલ લાવવામાં આવી ત્યારે તેને ખૂબ બ્લિડિંગ થતુ હતું. ત્યારે તે ચાલી શકે તેવી પણ સ્થિતિ ન હોવાથી કોતવાલી નગરમાં તહેનાત મહિલા કોનસ્ટેબલ વંદના સિહં તેને જીપમાંથી પોતાના ખોળામાં ઉપાડીને હોસ્પિટલની અંદર લઈ ગઈ હતી. એસપીએ આ કામ માટે કોનસ્ટેબલને પ્રશંસા પત્ર આપવાની જાહેરાત કરી છે.
   - ઘટનાની જાણ થતા ડીઆઈજી અનિલ કુાર રાયે બલરામપુરની મુલાકાત લીધી હતી અને પીડિતાના પરિવારજનો સાથે પણ મુલાકાત કરી હતી.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

  • એસપીએ લેડી કોનસ્ટેબલને પ્રશંસા પત્ર આપવાની કરી વાત
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   એસપીએ લેડી કોનસ્ટેબલને પ્રશંસા પત્ર આપવાની કરી વાત

  • સાત વર્ષની બાળકી સાથે થયું દુષ્કર્મ
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   સાત વર્ષની બાળકી સાથે થયું દુષ્કર્મ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: લેડિ કોન્સ્ટેબલે રેપ પીડિત બાળકીને ખોળામાં ઉપાડી નિભાવી ડ્યૂટી| Lady COnstable Photo Viral Story Of A Victim Minor
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top