ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Kumarswamy Cabinet Expansion portfolio allocation in Karnataka

  2019ની લોકસભા ચૂ્ંટણી કોંગ્રેસ-JDS સાથે મળીને લડશે, ખાતાઓ ફાળવાયા

  divyabhaskar.com | Last Modified - Jun 01, 2018, 08:40 PM IST

  કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકાર બન્યા બાદ અંતે શુક્રવારે કેબિનેટ વિસ્તારને અંતિમ રૂપ આપી દેવામાં આવ્યું છે
  • મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીનું કહેવું છે કે અનેક બેઠકો બાદ સૌની સહમતિથી નિર્ણય લેવામાં આવ્યો છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીનું કહેવું છે કે અનેક બેઠકો બાદ સૌની સહમતિથી નિર્ણય લેવામાં આવ્યો છે. (ફાઇલ)

   નેશનલ ડેસ્કઃ 2019માં યોજાનારી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને જેડીએસ સાથે મળીને ચૂંટણી લડશે. કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલે જણાવ્યું કે કર્ણાટકમાં ખાતાઓની ફાળવણી અંગે મળેલી બેઠમાં બંને પક્ષો વચ્ચે તેના પર સર્વસંમતિ બની છે. બેઠકમાં નિર્ણય લેવાયો છે કે કોંગ્રેસને ગૃહ, કૃષિ, સિંચાઇ સહિત 22 ખાતા મળશે. જેડીએસને પીડબલ્યુડી સહિત 12 ખાતાઓની જવાબદારી મળશે.

   5 તબક્કાની બેઠકમાં નક્કી થઇ ખાતા ફાળવણી

   - વેણુગોપાલે જણાવ્યું કે બેઠરમાં કર્ણાટકના મંત્રાલયો ઉપરાંત 2019માં સામાન્ય ચૂંટણીમાં ગઠબંધન અંગે પણ ચર્ચા થઇ. બંને પક્ષો સાથે મળીને ચૂંટણી લડશે. શુક્રવારે કેબિનેટ વિસ્તારને અંતિમ રૂપ આપી દેવામાં આવ્યું છે. કોંગ્રેસના પ્રવક્તા કેસી વેણુગોપાલે પ્રેસ કોન્ફરન્સમાં આ વાતની જાણકારી આપી. મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીનું કહેવું છે કે અનેક બેઠકો બાદ સૌની સહમતિથી નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસને ગૃહ વિભાગ અને જનતા દળ- સેક્યુલર (જેડીએસ)ને નાણા વિભાગ ફાળવવામાં આવ્યા છે.

   કોંગ્રેસને મળ્યા આ પોર્ટફોલિયો

   - પ્રેસ કોન્ફરન્સમાં વેણુગોપાલે જણાવ્યું કે બંને પક્ષોની વચ્ચે વાતચીત બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે કોંગ્રેસના ભાગે ગૃહ, સિંચાઈ, બેંગલુરુ ડેવલપમેન્ટ, ઉદ્યોગ અને શુગર ઇન્ડસ્ટ્રી, સ્વાસ્થ્ય, રાજસ્વ, સમાજ કલ્યાણ, મહિલા અને બાળ વિકાસ જેવા મંત્રાલય રહેશે.

   જેડીએસને મળ્યા આ મંત્રાલય

   - વેણુગોપાલે કહ્યું કે, સૂચના વિભાગ, ઇન્ટેલિજન્સ વિભાગ, નાણા, પીડબલ્યૂડી, વીજળી વિભાગ, પર્યટન, કોર્પોરેશન, શિક્ષા અને મેડિકલ શિક્ષા, પશુપાલન, બાગાયત, નાના ઉદ્યોગ, પરિવહન વિભાગ જેડીએસને મળ્યા છે.

   - ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ત્રિશંકુ વિધાનસભા બાદ ચાલેલા રાજકીય નાટક અને સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ બાદ જેડીએસના નેતા કુમારસ્વામીએ 23 મેના રોજ કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.

   - કોંગ્રેસ તથા જેડીએસે 25 મેના રોજ ગૃહમાં બહુમત સાબિત કર્યા બાદથી સરકાર ગઠન અંગે ચર્ચા ચાલી રહી હતી.

  • ફાઇલ ફોટો
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ફાઇલ ફોટો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Kumarswamy Cabinet Expansion portfolio allocation in Karnataka
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `