ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Kotak bank employee of Kerala fired from job due to controversial FB post on Kathua case

  FB પર કંઇપણ લખતા લોકો માટે આ છે બોધપાઠ, પહેલા ગઇ નોકરી પછી નોંધાયો કેસ

  divyabhaskar.com | Last Modified - Apr 16, 2018, 12:41 PM IST

  કોઇ સંવેદનશીલ મુદ્દા પર સોશિયલ મીડિયા પર કંઇપણ લખતા લોકો માટે કેરળના વિષ્ણુ નંદકુમાર વિરુદ્ધ થયેલી કાર્યવાહી એક બોધપાઠ
  • ફેસબુક પર સ્ટેટસ પોસ્ટ કરનાર વિષ્ણુ
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   ફેસબુક પર સ્ટેટસ પોસ્ટ કરનાર વિષ્ણુ

   નેશનલ ડેસ્ક: કોઇ સંવેદનશીલ મુદ્દા પર સોશિયલ મીડિયા પર કંઇપણ લખનારા લોકો માટે કેરળના વિષ્ણુ નંદકુમાર વિરુદ્ધ થયેલી કાર્યવાહી એક બોધપાઠ સમાન છે. તેણે કઠુઆ ગેંગરેપ પર આપત્તિજનક પોસ્ટ કરી હતી. તે પછી સોશિયલ મીડિયા યુઝર્સે તેની ટીકા કરવી શરૂ કરી દીધી. તે જે બેંકમાં કામ કરતો હતો તેને પણ ખરીખોટી કહેવામાં આવી. ત્યારબાદ બેંકે એક્શન લીધું અને વિષ્ણુ નંદકુમારને નોકરીમાંથી કાઢી મૂક્યો. હવે આ મામલે પોલીસે પણ રિપોર્ટ નોંધી લીધો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ટુંક સમયમાં વિષ્ણુની ધરપકડ થઇ શકે છે.

   વિષ્ણુએ ફેસબુક પર શું લખ્યું?

   આરોપી વિષ્ણુ નંદકુમાર કેરળની કોટક મહિન્દ્રા બેંકમાં કામ કરતો હતો. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, વિષ્ણુએ મલયાલમમાં લખ્યું હતું કે "સારું થયું કે તેને મારી નાખવામાં આવી, નહીંતો મોટી થઇને ભવિષ્યમાં તે માનવ બોમ્બ બનતી અથવા તો આતંકવાદી બનતી." જોકે, પોસ્ટમાં વિષ્ણુએ કોઇનું નામ નહોતું લખ્યું, પરંતુ સોશિયલ મીડિયામાં તેની પોસ્ટની જબરદસ્ત ટીકા થઇ. વિષ્ણુને બેંકની નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો.

   આગળની સ્લાઇડમાં વાંચો, RSSના ડ્રેસમાં મળ્યો નંદકુમારનો ફોટો

  • સ્ટેટસ નાખ્યા પછી યુઝર્સે કરી આવી ટીકા.
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   સ્ટેટસ નાખ્યા પછી યુઝર્સે કરી આવી ટીકા.

  • મલયાલમમાં વિષ્ણુએ નાખ્યું હતું સ્ટેટસ
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   મલયાલમમાં વિષ્ણુએ નાખ્યું હતું સ્ટેટસ

  • વિષ્ણુ વિરુદ્ધ એક્શન લીધા પછી બેંકનું સ્ટેટમેન્ટ
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   વિષ્ણુ વિરુદ્ધ એક્શન લીધા પછી બેંકનું સ્ટેટમેન્ટ

   નેશનલ ડેસ્ક: કોઇ સંવેદનશીલ મુદ્દા પર સોશિયલ મીડિયા પર કંઇપણ લખનારા લોકો માટે કેરળના વિષ્ણુ નંદકુમાર વિરુદ્ધ થયેલી કાર્યવાહી એક બોધપાઠ સમાન છે. તેણે કઠુઆ ગેંગરેપ પર આપત્તિજનક પોસ્ટ કરી હતી. તે પછી સોશિયલ મીડિયા યુઝર્સે તેની ટીકા કરવી શરૂ કરી દીધી. તે જે બેંકમાં કામ કરતો હતો તેને પણ ખરીખોટી કહેવામાં આવી. ત્યારબાદ બેંકે એક્શન લીધું અને વિષ્ણુ નંદકુમારને નોકરીમાંથી કાઢી મૂક્યો. હવે આ મામલે પોલીસે પણ રિપોર્ટ નોંધી લીધો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ટુંક સમયમાં વિષ્ણુની ધરપકડ થઇ શકે છે.

   વિષ્ણુએ ફેસબુક પર શું લખ્યું?

   આરોપી વિષ્ણુ નંદકુમાર કેરળની કોટક મહિન્દ્રા બેંકમાં કામ કરતો હતો. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, વિષ્ણુએ મલયાલમમાં લખ્યું હતું કે "સારું થયું કે તેને મારી નાખવામાં આવી, નહીંતો મોટી થઇને ભવિષ્યમાં તે માનવ બોમ્બ બનતી અથવા તો આતંકવાદી બનતી." જોકે, પોસ્ટમાં વિષ્ણુએ કોઇનું નામ નહોતું લખ્યું, પરંતુ સોશિયલ મીડિયામાં તેની પોસ્ટની જબરદસ્ત ટીકા થઇ. વિષ્ણુને બેંકની નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો.

   આગળની સ્લાઇડમાં વાંચો, RSSના ડ્રેસમાં મળ્યો નંદકુમારનો ફોટો

  • ફેસબુક પર સ્ટેટન નાખનાર વિષ્ણુ
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   ફેસબુક પર સ્ટેટન નાખનાર વિષ્ણુ

  • કઠુઆ ગેંગરેપ મામલે લોકો વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે.
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   કઠુઆ ગેંગરેપ મામલે લોકો વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે.

   નેશનલ ડેસ્ક: કોઇ સંવેદનશીલ મુદ્દા પર સોશિયલ મીડિયા પર કંઇપણ લખનારા લોકો માટે કેરળના વિષ્ણુ નંદકુમાર વિરુદ્ધ થયેલી કાર્યવાહી એક બોધપાઠ સમાન છે. તેણે કઠુઆ ગેંગરેપ પર આપત્તિજનક પોસ્ટ કરી હતી. તે પછી સોશિયલ મીડિયા યુઝર્સે તેની ટીકા કરવી શરૂ કરી દીધી. તે જે બેંકમાં કામ કરતો હતો તેને પણ ખરીખોટી કહેવામાં આવી. ત્યારબાદ બેંકે એક્શન લીધું અને વિષ્ણુ નંદકુમારને નોકરીમાંથી કાઢી મૂક્યો. હવે આ મામલે પોલીસે પણ રિપોર્ટ નોંધી લીધો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ટુંક સમયમાં વિષ્ણુની ધરપકડ થઇ શકે છે.

   વિષ્ણુએ ફેસબુક પર શું લખ્યું?

   આરોપી વિષ્ણુ નંદકુમાર કેરળની કોટક મહિન્દ્રા બેંકમાં કામ કરતો હતો. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, વિષ્ણુએ મલયાલમમાં લખ્યું હતું કે "સારું થયું કે તેને મારી નાખવામાં આવી, નહીંતો મોટી થઇને ભવિષ્યમાં તે માનવ બોમ્બ બનતી અથવા તો આતંકવાદી બનતી." જોકે, પોસ્ટમાં વિષ્ણુએ કોઇનું નામ નહોતું લખ્યું, પરંતુ સોશિયલ મીડિયામાં તેની પોસ્ટની જબરદસ્ત ટીકા થઇ. વિષ્ણુને બેંકની નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો.

   આગળની સ્લાઇડમાં વાંચો, RSSના ડ્રેસમાં મળ્યો નંદકુમારનો ફોટો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Kotak bank employee of Kerala fired from job due to controversial FB post on Kathua case
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top