ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Kolkata police asked the board where Shami went to South Africa on the tour

  કોલકાતા પોલીસે જપ્ત કર્યો શમીનો ફોન, BCCI પાસે માંગી માહિતી

  divyabhaskar.com | Last Modified - Mar 13, 2018, 02:06 PM IST

  કોલકાતા પોલીસે બોર્ડેને પૂછ્યુ કે, શમી સાઉથ આફ્રિકાની મુલાકાત દરમિયાન ક્યાં ક્યાં ગયા હતા
  • શમી પર પત્નીએ ઘરેલુ હિંસા અને એક્સ્ટ્રા મેરિટલ અફેર્સનો આરોપ લગાવ્યો છે
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   શમી પર પત્નીએ ઘરેલુ હિંસા અને એક્સ્ટ્રા મેરિટલ અફેર્સનો આરોપ લગાવ્યો છે

   કોલકાતા: અહીં પોલીસે ક્રિકેટર મોહમ્મદ શમીનો મોબાઈલ ફોન જપ્ત કરી લીધો છે. પોલીસે લેટર લખીને બીસીસીઆઈ પાસેથી શમીની માહિતી પણ માગી છે. પોલીસે બીસીસીઆઈને પૂછ્યું છે કે, સાઉથ આફ્રિકા સિરીઝ દરમિયાન શમી ક્યાં ક્યાં રોકાયા હતા અને કઈ કઈ જગ્યાએ ગયા હતા? પોલીસે આ કાર્યવાહી શમીની પત્ની હસીન જહાંની ફરિયાદના આધારે કરી છે. શમી પર ઘરેલુ હિંસા અને એક્સ્ટ્રા મેરિટલ અફેર્સનો આરોપ છે.

   બીસીસીઆઈનું રહસ્ય અકબંધ

   બીસીસીઆઈએ આ મામલામાં શું પગલા ઉઠાવ્યા છે તે હજુ સુધી રહસ્ય જ છે. તેના એક પદાધિકારીએ જણાવ્યું કે અમે પગલાં લઈશું, પરંતુ હાલ નહીં.

   સાઉથ આફ્રિકન મહિલા સાથે બનાવ્યા સંબંધ

   - હસીનના જણાવ્યા મુજબ, મોબાઇલમાં શમી અને અનેક મહિલાઓની વચ્ચે વાતચીતના કોલ અને ચેટ ડિટેલ્સ છે.
   - હસીનાનો દાવો છે કે આ વર્ષની શરૂઆતમાં થયેલા પ્રોટિયાજ વિરુદ્ધ સિરીઝ દરમિયાન શમીએ એક સાઉથ આફ્રિકન મહિલા સાથે સંબંધ બનાવ્યા.
   - "શમીએ પોતાના ભાઈને મને મારીને મારી લાશ જંગલમાં દફનાવી દેવાનું કહ્યું હતું."

   મેચ ફિક્સિંગ માટે પૈસા લીધા

   - હસીનાનો આરોપ છે કે શમી પોતાની હોટલના રૂમમાં પાકિસ્તાની અને દુબઈની મહિલાઓને બોલાવતો હતો.
   - "તે ઈચ્છતો હતો કે હું તેના ભાઈની સાથે શારીરિક સંબંધ બાંધુ."
   - "શમીએ સંભવતઃ મેચ ફિક્સિંગ માટે અલશબા નામની પાકિસ્તાની યુવતી પાસેથી પૈસા લીધા."

   શમીએ દીકરીની તસવીર પોસ્ટ કરી

   - શમીએ ટ્વિટર પર પોતાના દીકરીની તસવીર પોસ્ટ કરી છે.
   - તસવીરની સાથે કેપ્શનમાં લખ્યું છે, ચોકલેટ લવર..મિસ યૂ બેબો.
   - બીજી તરફ, કોલકાતા પોલીસે શમી પર આઈપીસીની વિભિન્ન કલમો હેઠળ કેસ નોંધ્યો હતો.
   ધોનીએ શમી પર મૂક્યો વિશ્વાસ
   - ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ મોહમ્મદ શમી પર પૂરો વિશ્વાસ મૂક્યો છે.
   - ધોનીએ કહ્યું કે, શમી સારો માણસ છે. મને નથી લાગતું કે તે પત્નીને છેતરી શકે છે. જોકે આ મામલો અંગત છે, તેના કારણે આ વિશે વધુ નથી બોલવા માંગતો.

  • ધોનીએ કહ્યું હતું- શમી આવી ખોટી હરકત ન કરી શકે, પણ આ પર્સનલ મુદ્દા સાથે જોડાયેલી વાત હોવાથી હું કશુ ન કહી શકું
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ધોનીએ કહ્યું હતું- શમી આવી ખોટી હરકત ન કરી શકે, પણ આ પર્સનલ મુદ્દા સાથે જોડાયેલી વાત હોવાથી હું કશુ ન કહી શકું

   કોલકાતા: અહીં પોલીસે ક્રિકેટર મોહમ્મદ શમીનો મોબાઈલ ફોન જપ્ત કરી લીધો છે. પોલીસે લેટર લખીને બીસીસીઆઈ પાસેથી શમીની માહિતી પણ માગી છે. પોલીસે બીસીસીઆઈને પૂછ્યું છે કે, સાઉથ આફ્રિકા સિરીઝ દરમિયાન શમી ક્યાં ક્યાં રોકાયા હતા અને કઈ કઈ જગ્યાએ ગયા હતા? પોલીસે આ કાર્યવાહી શમીની પત્ની હસીન જહાંની ફરિયાદના આધારે કરી છે. શમી પર ઘરેલુ હિંસા અને એક્સ્ટ્રા મેરિટલ અફેર્સનો આરોપ છે.

   બીસીસીઆઈનું રહસ્ય અકબંધ

   બીસીસીઆઈએ આ મામલામાં શું પગલા ઉઠાવ્યા છે તે હજુ સુધી રહસ્ય જ છે. તેના એક પદાધિકારીએ જણાવ્યું કે અમે પગલાં લઈશું, પરંતુ હાલ નહીં.

   સાઉથ આફ્રિકન મહિલા સાથે બનાવ્યા સંબંધ

   - હસીનના જણાવ્યા મુજબ, મોબાઇલમાં શમી અને અનેક મહિલાઓની વચ્ચે વાતચીતના કોલ અને ચેટ ડિટેલ્સ છે.
   - હસીનાનો દાવો છે કે આ વર્ષની શરૂઆતમાં થયેલા પ્રોટિયાજ વિરુદ્ધ સિરીઝ દરમિયાન શમીએ એક સાઉથ આફ્રિકન મહિલા સાથે સંબંધ બનાવ્યા.
   - "શમીએ પોતાના ભાઈને મને મારીને મારી લાશ જંગલમાં દફનાવી દેવાનું કહ્યું હતું."

   મેચ ફિક્સિંગ માટે પૈસા લીધા

   - હસીનાનો આરોપ છે કે શમી પોતાની હોટલના રૂમમાં પાકિસ્તાની અને દુબઈની મહિલાઓને બોલાવતો હતો.
   - "તે ઈચ્છતો હતો કે હું તેના ભાઈની સાથે શારીરિક સંબંધ બાંધુ."
   - "શમીએ સંભવતઃ મેચ ફિક્સિંગ માટે અલશબા નામની પાકિસ્તાની યુવતી પાસેથી પૈસા લીધા."

   શમીએ દીકરીની તસવીર પોસ્ટ કરી

   - શમીએ ટ્વિટર પર પોતાના દીકરીની તસવીર પોસ્ટ કરી છે.
   - તસવીરની સાથે કેપ્શનમાં લખ્યું છે, ચોકલેટ લવર..મિસ યૂ બેબો.
   - બીજી તરફ, કોલકાતા પોલીસે શમી પર આઈપીસીની વિભિન્ન કલમો હેઠળ કેસ નોંધ્યો હતો.
   ધોનીએ શમી પર મૂક્યો વિશ્વાસ
   - ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ મોહમ્મદ શમી પર પૂરો વિશ્વાસ મૂક્યો છે.
   - ધોનીએ કહ્યું કે, શમી સારો માણસ છે. મને નથી લાગતું કે તે પત્નીને છેતરી શકે છે. જોકે આ મામલો અંગત છે, તેના કારણે આ વિશે વધુ નથી બોલવા માંગતો.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Kolkata police asked the board where Shami went to South Africa on the tour
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `