ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» BCCIએ ખેલ રત્ન અને દ્રોણાચાર્ય એવોર્ડ માટે કોહલી-દ્રવિડના નામની ભલામણ કરી | BCCI recommends Virat Dravid and Gavaskar for Award

  કોહલીને ખેલ રત્ન, દ્રવિડને દ્રોણાચાર્ય એવોર્ડ આપવાની બોર્ડની ભલામણ

  Divyabhaskar.com | Last Modified - Apr 26, 2018, 01:26 PM IST

  દર વર્ષે 29 ઓગસ્ટે હોકીના જાદુગર મેજર ધ્યાનચંદરના જન્મદિવસે રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
  • બોર્ડે 2016માં પણ મંત્રાલયને કોહલીના નામની ભલામણ કરી હતી (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   બોર્ડે 2016માં પણ મંત્રાલયને કોહલીના નામની ભલામણ કરી હતી (ફાઈલ)

   કોલકાતાઃ બીસીસીઆઈએ પૂર્વ ભારતીય કેપ્ટન રાહુલ દ્રવિડના નામની ભલામણ પ્રતિષ્ઠિત દ્રોણાચાર્ય એવોર્ડ માટે કરી અને રાજીવ ગાંધી ખેલ રત્ન સન્માન માટે ફરી એકવાર વિરાટ કોહલીની ભલામણ કરી છે. આ ઉપરાંત બીસીસીઆઈએ ટેસ્ટમાં સૌથી પહેલા 10,000 રન બનાવનારા સુનીલ ગાવસ્કરને ધ્યાનચંદ પુરસ્કાર આપવાની ભલામણ કરી છે. ગાવસ્કરના નામની ભલામણ ધ્યાનચંદર લાઇફટાઇમ એચીવમેન્ટ પુરસ્કાર માટે કરવામાં આવી છે. ધ્યાનચંદ પુરસ્કાર ભારતનું સર્વોત્તમ ખેલ પુરસ્કાર છે જે કોઈ ખેલાડીના જીવનભરના કાર્યને ગૌરવ પ્રદાન કરે છે.દર વર્ષે 29 ઓગસ્ટે હોકીના જાદુગર મેજર ધ્યાનચંદના જન્મદિવસે રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને આ અવસરે રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર પ્રદાન કરવામાં આવે છે.

   2016માં સિંધુ, સાક્ષી અને દીપાથી પાછળ રહી ગયા હતા કોહલી

   - બોર્ડે 2016માં પણ મંત્રાલયને કોહલીના નામની ભલામણ કરી હતી. પરંતુ તે સમયે ઓલમ્પિકમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ પીવી સિંધુ, સાક્ષી મલિક અને દીપા કર્માકરને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ બીજી વાર છે જ્યારે બોર્ડે આ એવોર્ડ માટે કોહલીના નામની ભલામણ કરી હોય.
   - કહોલી આ સમયે ક્રિકેટના ત્રણેય પ્રારૂપોમાં જોરદાર પ્રદર્શન કરી રહ્યો છે. ટેસ્ટ, વનડે અને T-20માં ભારતની કેપ્ટનશીપ સંભાળનાર કોહલીએ ગત સીઝનમાં ભારતને ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા સહિત અનેક ટીમો વિરૂદ્ધ સીરીઝમાં જીત અપાવી છે.
   - તો આ વર્ષે સાઉથ આફ્રિકા વિરૂદ્ધ 2-1થી ટેસ્ટ સીરીઝ હાર્યા બાદ વનડે અને T-20માં એક તરફી પ્રદર્શન કરતાં વિદેશી જમીન પર મોટી જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
   - જો કોહલીને ખેલ રત્ન મળે છે તો સચિન તેંડુલકર (1998) અને મહેન્દ્રસિંહ ધોન (2007) બાદ આ એવોર્ડ મેળવનાર તે ત્રીજો ક્રિકેટર હશે. કોહલીને 2017માં પદ્મશ્રી અને 2013માં અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે.

   દ્રોણાચાર્ય એવોર્ડ માટે નામ મોકલવાનું બંધ કરી દીધું હતું બોર્ડે

   - BCCIએ લાંબા સમય પછી કોઈ કોચનું નામ દ્રોણાચાર્ય એવોર્ડ માટે મોકલ્યું છે. એવું માનવામાં આવે છે કે અનેક વખત ખેલાડીઓની સફળતાનો શ્રેય લેવા માટે અલગ અલગ કોચ હોડમાં હોય છે. આ સ્થિતિને જોતાં BCCIએ દ્રોણાચાર્ય એવોર્ડ માટે નામ મોકલવાનું બંધ કરી દીધું હતું.
   - જો કે અંડર-19 ટીમ માટે રાહુલ દ્રવિડના યોગદાનને જોતાં બ ોર્ડે આ વર્ષે ખેલ મંત્રાલયને તેમના નામની ભલામણ કરી છે.

   ઈતિહાસમાં કોઈ ક્રિકેટરને નથી મળ્યો ધ્યાનચંદ એવોર્ડ

   - BCCIએ એક સમયના મહાનતમ બેટ્સમેન સુનિલ ગાવસ્કરનું નામ ધ્યાનચંદ લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ માટે આપ્યું છે. ગાવસ્કર ટેસ્ટ ક્રિકેટમાં સૌથી પહેલાં 10 હજાર રન બનાવનાર બેટ્સમેન છે. તેઓને આ પહેલાં પદ્મ ભૂષણ એવોર્ડથી નવાજવામાં આવ્યાં છે.
   - 2002માં શરૂ થયેલો આ એવોર્ડ હુજ સુધી એકપણ ક્રિકેટરને મળ્યો નથી.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • અંડર-19 ટીમ માટે રાહુલ દ્રવિડના યોગદાનને જોતાં બોર્ડે આ વર્ષે ખેલ મંત્રાલયને તેમના નામની ભલામણ કરી (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   અંડર-19 ટીમ માટે રાહુલ દ્રવિડના યોગદાનને જોતાં બોર્ડે આ વર્ષે ખેલ મંત્રાલયને તેમના નામની ભલામણ કરી (ફાઈલ)

  • BCCIએ એક સમયના મહાનતમ બેટ્સમેન સુનિલ ગાવસ્કરનું નામ ધ્યાનચંદ લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ માટે આપ્યું છે
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   BCCIએ એક સમયના મહાનતમ બેટ્સમેન સુનિલ ગાવસ્કરનું નામ ધ્યાનચંદ લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ માટે આપ્યું છે

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: BCCIએ ખેલ રત્ન અને દ્રોણાચાર્ય એવોર્ડ માટે કોહલી-દ્રવિડના નામની ભલામણ કરી | BCCI recommends Virat Dravid and Gavaskar for Award
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top