ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Know who is the girl child with PM Modi in his office

  મોદીની સાથે કોણ છે આ બાળકી જેને PMએ કહ્યું- 'ચાલો નહીં તો પોલીસ આવી જશે'

  divyabhaskar.com | Last Modified - Mar 09, 2018, 10:58 AM IST

  ગત દિવસોમાં પીએમ મોદીએ શ્રી કાશી વિશ્વનાથ મંદિરના પૂજારી તેમજ તેમના પરિવારને દિલ્હી આવવા માટે ખાસ આમંત્રણ આપ્યું
  • મોદીની સાથે શ્રી કાશી વિશ્વનાથ મંદિરના પૂજારીની સૌથી નાની દીકરી ગંગા.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   મોદીની સાથે શ્રી કાશી વિશ્વનાથ મંદિરના પૂજારીની સૌથી નાની દીકરી ગંગા.

   વારાણસી: ગત દિવસોમાં પીએમ મોદીએ શ્રી કાશી વિશ્વનાથ મંદિરના પૂજારી તેમજ તેમના પરિવારને દિલ્હી આવવા માટે ખાસ આમંત્રણ આપ્યું. આ દરમિયાન પૂજારીની ત્રણમાંથી સૌથી નાની દીકરી સાથે મોદી પણ બાળક બની ગયેલા જોવા મળ્યા. પૂજારી શ્રીકાંત મિશ્રાએ વડાપ્રધાન સાથે થયેલી વાતચીતને divyabhaskar.com સાથે શેર કરી.

   બાળકીને ખોળામાં લઇને મોદી બોલ્યા- ચાલો નહીંતો પોલીસ આવી જશે

   - પૂજારીએ જણાવ્યું કે, સોમવારે SPG તેમના પરિવારને લઇને દિલ્હીના કલ્યાણ માર્ગ આવેલા પીએમના ઘરે લઇને ગઇ.

   - આ દરમિયાન સિક્યોરિટીની વચ્ચે ગાર્ડનથી લઇને મોદી જ્યાં રેસ્ટ કરે છે, તે જગ્યા સુધી પરિવારને ફેરવવામાં આવ્યો.
   - મંગળવારે બપોરે SPG પરિવારને લઇને પાર્લામેન્ટ પહોંચી, જ્યાં પૂજારીની અઢી વર્ષની દીકરી ગંગા સાથે મોદી પણ બાળક જેવાં બની ગયા.

   ગંગા અને PMની મસ્તી

   - આ દરમિયાન ગંગાએ મોદીને ખૂબ થકવ્યા.

   - ક્યારેક ઓફિસની તિજોરી ખોલી નાખી તો ક્યારેક પેન અને બીજી ચીજોને પણ આમ-તેમ કરી નાખી.
   - આ દરમિયાન પૂજારીના પત્ની ભાવના મિશ્રા જ્યારે ગંગાને વઢ્યા, તો હસતા-હસતા મોદીએ બાળકીને કહ્યું- 'ચલો નહીંતો પોલીસ આવી જશે.'

   આગળની સ્લાઇડમાં વાંચો પૂજારીની મોટી દીકરીને PMએ આપી ભણતરની ટિપ્સ

  • બાળકોને ચોકલેટ આપતા પીએમ મોદી.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   બાળકોને ચોકલેટ આપતા પીએમ મોદી.

  • પીએમ મોદીની સાથે પૂજારી તેમજ તેમનો પરિવાર.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   પીએમ મોદીની સાથે પૂજારી તેમજ તેમનો પરિવાર.

  • પીએમને ગુલાબની માળા ભેટ કરતા પૂજારી.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   પીએમને ગુલાબની માળા ભેટ કરતા પૂજારી.

  • પૂજારી શ્રીકાંત મિશ્રાની પત્ની ભાવના અને તેમની બે દીકરીઓ.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   પૂજારી શ્રીકાંત મિશ્રાની પત્ની ભાવના અને તેમની બે દીકરીઓ.

   વારાણસી: ગત દિવસોમાં પીએમ મોદીએ શ્રી કાશી વિશ્વનાથ મંદિરના પૂજારી તેમજ તેમના પરિવારને દિલ્હી આવવા માટે ખાસ આમંત્રણ આપ્યું. આ દરમિયાન પૂજારીની ત્રણમાંથી સૌથી નાની દીકરી સાથે મોદી પણ બાળક બની ગયેલા જોવા મળ્યા. પૂજારી શ્રીકાંત મિશ્રાએ વડાપ્રધાન સાથે થયેલી વાતચીતને divyabhaskar.com સાથે શેર કરી.

   બાળકીને ખોળામાં લઇને મોદી બોલ્યા- ચાલો નહીંતો પોલીસ આવી જશે

   - પૂજારીએ જણાવ્યું કે, સોમવારે SPG તેમના પરિવારને લઇને દિલ્હીના કલ્યાણ માર્ગ આવેલા પીએમના ઘરે લઇને ગઇ.

   - આ દરમિયાન સિક્યોરિટીની વચ્ચે ગાર્ડનથી લઇને મોદી જ્યાં રેસ્ટ કરે છે, તે જગ્યા સુધી પરિવારને ફેરવવામાં આવ્યો.
   - મંગળવારે બપોરે SPG પરિવારને લઇને પાર્લામેન્ટ પહોંચી, જ્યાં પૂજારીની અઢી વર્ષની દીકરી ગંગા સાથે મોદી પણ બાળક જેવાં બની ગયા.

   ગંગા અને PMની મસ્તી

   - આ દરમિયાન ગંગાએ મોદીને ખૂબ થકવ્યા.

   - ક્યારેક ઓફિસની તિજોરી ખોલી નાખી તો ક્યારેક પેન અને બીજી ચીજોને પણ આમ-તેમ કરી નાખી.
   - આ દરમિયાન પૂજારીના પત્ની ભાવના મિશ્રા જ્યારે ગંગાને વઢ્યા, તો હસતા-હસતા મોદીએ બાળકીને કહ્યું- 'ચલો નહીંતો પોલીસ આવી જશે.'

   આગળની સ્લાઇડમાં વાંચો પૂજારીની મોટી દીકરીને PMએ આપી ભણતરની ટિપ્સ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Know who is the girl child with PM Modi in his office
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `