ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Saras India First Home-Made passenger and transport plane

  PMનું સપનું થશે સાકારઃ 'હવાઈ' ચંપલ પહેરનારા પણ કરશે હવાઈ સફર

  Divyabhaskar.com | Last Modified - Mar 27, 2018, 12:43 PM IST

  વૈજ્ઞાનિકોએ ફરી એકવખત દેશના પહેલાં પેસેન્જર્સ અને ટ્રાંસપોર્ટ વિમાન સારસ પર કામ શરૂ કર્યું છે.
  • સારસના બે સફળ ઉડ્ડયન પરીક્ષણ કરાયાં છે જે સફળ રહ્યાં છે
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   સારસના બે સફળ ઉડ્ડયન પરીક્ષણ કરાયાં છે જે સફળ રહ્યાં છે

   નવી દિલ્હીઃ વૈજ્ઞાનિકોએ ફરી એકવખત દેશના પહેલાં પેસેન્જર્સ અને ટ્રાંસપોર્ટ વિમાન સારસ પર કામ શરૂ કર્યું છે. માત્ર 19 જ સીટવાળું વજનમાં હલકું એવું આ વિમાન પીએમ મોદીના તે સપનાંને પુરાં કરશે જેમાં તેઓએ હવાઈ ચંપલ પહેરનારાઓ પણ હવાઈ યાત્રા કરી શકશે તેવી વાત કરી હતી. સારસ દેશમાં બનેલું પ્રથમ યાત્રી વિમાન છે, જેને નેશનલ એરોસ્પેસ લેબોરેટરિઝ બેંગાલૂરુએ ડિઝાઈન કર્યું છે. હાલ એરફોર્સના પાયલોટ સારસનું ટેસ્ટિંગ કરી રહ્યાં છે. છેલ્લાં 18 વર્ષથી બની રહેલાં આ વિમાનને વર્ષ 2009માં એક મોટો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે એક દૂર્ઘટનામાં આ વિમાનના બે પાયલોટોએ પોતાના જીવ ગુમાવી દીધાં હતા.

   2022માં શરૂ થશે ઉત્પાદન, ટેસ્ટ ઉડ્ડયનમાં સફળ

   - આ પ્રોજેક્ટ બીજી વખત 2016માં શરૂ કરાયો હતો. અને 7000 કિલોગ્રામનું આ પ્લેન આ વર્ષે અનેક ટેસ્ટ ઉડ્ડયનમાં સફળ રહ્યું.
   - 2022માં આ વિમાનનું ઉત્પાદન શરૂ કરવા માટે લગભગ એક હજાર કરોડનો ખર્ચ થશે. તેમ છતાં પણ હાલ થઈ રહેલાં ખર્ચાઓની તુલનાએ તે સસ્તું સાબિત થશે.
   - ભારતને 19 સીટવાળા એક વિમાનની જરૂરિયાત છે. જે કોઈપણ ઈમ્પોર્ટ કરેલાં વિમાનની તુલનાએ 30 ટકા સસ્તું હોય. અને તેની તુલનાએ 20 ટકા સારૂ પરિણામ આપે.
   - ભારતીય વાયુસેનાએ પહેલાં જ 15 સારસની ખરીદીના ઓર્ડર આપી દીધાં છે.

   આગળ વાંચો શું સારસની ખાસિયત?

  • 2022માં આ વિમાનનું ઉત્પાદન શરૂ કરવા માટે લગભગ એક હજાર કરોડનો ખર્ચ થશે
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   2022માં આ વિમાનનું ઉત્પાદન શરૂ કરવા માટે લગભગ એક હજાર કરોડનો ખર્ચ થશે

   નવી દિલ્હીઃ વૈજ્ઞાનિકોએ ફરી એકવખત દેશના પહેલાં પેસેન્જર્સ અને ટ્રાંસપોર્ટ વિમાન સારસ પર કામ શરૂ કર્યું છે. માત્ર 19 જ સીટવાળું વજનમાં હલકું એવું આ વિમાન પીએમ મોદીના તે સપનાંને પુરાં કરશે જેમાં તેઓએ હવાઈ ચંપલ પહેરનારાઓ પણ હવાઈ યાત્રા કરી શકશે તેવી વાત કરી હતી. સારસ દેશમાં બનેલું પ્રથમ યાત્રી વિમાન છે, જેને નેશનલ એરોસ્પેસ લેબોરેટરિઝ બેંગાલૂરુએ ડિઝાઈન કર્યું છે. હાલ એરફોર્સના પાયલોટ સારસનું ટેસ્ટિંગ કરી રહ્યાં છે. છેલ્લાં 18 વર્ષથી બની રહેલાં આ વિમાનને વર્ષ 2009માં એક મોટો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે એક દૂર્ઘટનામાં આ વિમાનના બે પાયલોટોએ પોતાના જીવ ગુમાવી દીધાં હતા.

   2022માં શરૂ થશે ઉત્પાદન, ટેસ્ટ ઉડ્ડયનમાં સફળ

   - આ પ્રોજેક્ટ બીજી વખત 2016માં શરૂ કરાયો હતો. અને 7000 કિલોગ્રામનું આ પ્લેન આ વર્ષે અનેક ટેસ્ટ ઉડ્ડયનમાં સફળ રહ્યું.
   - 2022માં આ વિમાનનું ઉત્પાદન શરૂ કરવા માટે લગભગ એક હજાર કરોડનો ખર્ચ થશે. તેમ છતાં પણ હાલ થઈ રહેલાં ખર્ચાઓની તુલનાએ તે સસ્તું સાબિત થશે.
   - ભારતને 19 સીટવાળા એક વિમાનની જરૂરિયાત છે. જે કોઈપણ ઈમ્પોર્ટ કરેલાં વિમાનની તુલનાએ 30 ટકા સસ્તું હોય. અને તેની તુલનાએ 20 ટકા સારૂ પરિણામ આપે.
   - ભારતીય વાયુસેનાએ પહેલાં જ 15 સારસની ખરીદીના ઓર્ડર આપી દીધાં છે.

   આગળ વાંચો શું સારસની ખાસિયત?

  • 7000 કિલોનું વજન ધરાવતું સારસ પ્લેન શોર્ટ લેન્ડિંગ અને ટેકઓફ માટે સક્ષમ છે
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   7000 કિલોનું વજન ધરાવતું સારસ પ્લેન શોર્ટ લેન્ડિંગ અને ટેકઓફ માટે સક્ષમ છે

   નવી દિલ્હીઃ વૈજ્ઞાનિકોએ ફરી એકવખત દેશના પહેલાં પેસેન્જર્સ અને ટ્રાંસપોર્ટ વિમાન સારસ પર કામ શરૂ કર્યું છે. માત્ર 19 જ સીટવાળું વજનમાં હલકું એવું આ વિમાન પીએમ મોદીના તે સપનાંને પુરાં કરશે જેમાં તેઓએ હવાઈ ચંપલ પહેરનારાઓ પણ હવાઈ યાત્રા કરી શકશે તેવી વાત કરી હતી. સારસ દેશમાં બનેલું પ્રથમ યાત્રી વિમાન છે, જેને નેશનલ એરોસ્પેસ લેબોરેટરિઝ બેંગાલૂરુએ ડિઝાઈન કર્યું છે. હાલ એરફોર્સના પાયલોટ સારસનું ટેસ્ટિંગ કરી રહ્યાં છે. છેલ્લાં 18 વર્ષથી બની રહેલાં આ વિમાનને વર્ષ 2009માં એક મોટો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે એક દૂર્ઘટનામાં આ વિમાનના બે પાયલોટોએ પોતાના જીવ ગુમાવી દીધાં હતા.

   2022માં શરૂ થશે ઉત્પાદન, ટેસ્ટ ઉડ્ડયનમાં સફળ

   - આ પ્રોજેક્ટ બીજી વખત 2016માં શરૂ કરાયો હતો. અને 7000 કિલોગ્રામનું આ પ્લેન આ વર્ષે અનેક ટેસ્ટ ઉડ્ડયનમાં સફળ રહ્યું.
   - 2022માં આ વિમાનનું ઉત્પાદન શરૂ કરવા માટે લગભગ એક હજાર કરોડનો ખર્ચ થશે. તેમ છતાં પણ હાલ થઈ રહેલાં ખર્ચાઓની તુલનાએ તે સસ્તું સાબિત થશે.
   - ભારતને 19 સીટવાળા એક વિમાનની જરૂરિયાત છે. જે કોઈપણ ઈમ્પોર્ટ કરેલાં વિમાનની તુલનાએ 30 ટકા સસ્તું હોય. અને તેની તુલનાએ 20 ટકા સારૂ પરિણામ આપે.
   - ભારતીય વાયુસેનાએ પહેલાં જ 15 સારસની ખરીદીના ઓર્ડર આપી દીધાં છે.

   આગળ વાંચો શું સારસની ખાસિયત?

  • એક સારસ તૈયાર કરવા માટે 45 કરોડનો ખર્ચ થશે
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   એક સારસ તૈયાર કરવા માટે 45 કરોડનો ખર્ચ થશે

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Saras India First Home-Made passenger and transport plane
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top