ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» રાહુલ ગાંધી વડાપ્રધાન બની શકે કે નહીં જાણો 5 કારણમાં | Rahul Gandhi will be become Prime Minister know in this 5 Reason

  2019માં રાહુલ વડાપ્રધાન બની શકે છે કે નહીં? આ 5 બાબતો કરશે નક્કી

  Divyabhaskar.com | Last Modified - May 10, 2018, 01:23 PM IST

  કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન બનવા માટે તૈયાર હોવાના સંકેત આપ્યાં હતા. તે માટે કોંગ્રેસે 100 સીટ જીતવી પડશે.
  • રાહુલ ગાંધીએ હાલમાં PM બની શકે છે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો (ફાઈલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   રાહુલ ગાંધીએ હાલમાં PM બની શકે છે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો (ફાઈલ)

   નેશનલ ડેસ્કઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન બનવા માટે તૈયાર હોવાના સંકેત આપ્યાં હતા. હાલમાં જ રાહુલે કહ્યું હતું કે જો પાર્ટી વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં સૌથી મોટા પક્ષ તરીકે સામે આવે છે તો તે PM બનવા માટે તૈયાર છે. જો કે PM મોદીએ આ નિવેદનને રાહુલ ગાંધીનું અભિમાન ગણાવ્યું અને કહ્યું કે રાહુલને આ સપનું સાચું કરવા માટે કોંગ્રેસને એકલાં જ 100થી વધુ સીટ જીતવી પડશે. આ તો નિવેદન અને તેના વિરોધમાં આવેલા જવાબની વાત થઈ. પરંતુ ખરેખર શું રાહુલ ગાંધી 2019માં વડાપ્રધાન બની શકે ખરા? જાણવાનો પ્રયાસ કરીએ કેટલાંક આંકડાઓથી.

   2014 બાદ થયેલી પેટાચૂંટણીમાં કમળ કરમાયું

   - 2014ની લોકસભા ચૂંટણી પછી 19 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થઈ. આ 19 રાજ્યોમાં લોકસભાની 371 સીટ છે.
   - 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપને આ 371 સીટમાંથી 191 સીટ પર જીત પ્રાપ્ત થઈ હતી. પરંતુ હવે આ 19 રાજ્યોમાં ભાજપની સીટ ઘટીને 148 રહી ગઈ છે, એટલે કે 43 બેઠકમાં ઘટાડો થયો છે.

   રાજસ્થાનમાં મળ્યો ઝટકો

   - રાજસ્થાનના પેટાચૂંટણીમાં ભાજપને ઝટકો લાગ્યો છે.
   - 2014માં ભાજપને 58 ટકા વોટ મળ્યાં હતા અને પેટાચૂંટણીમાં તે ઘટીને 41 ટકા રહી ગયા છે.
   - તો કોંગ્રેસની મતદાન ટકાવારી 37થી વધીને 53 ટકા થઈ ગઈ છે.
   - પેટાચૂંટણી પછી રાજસ્થાનમાં જો સીટોનું અનુમાન લગાવવામાં આવે તો લોકસભામાં ભાજપની સીટ 25થી ઘટીને 8 રહી જશે અને કોંગ્રેસની સીટ શૂન્યથી વધીને 17 થઈ શકે છે.
   - આવી જ રીતે 20 રાજ્યોની 396 સીટ કે જ્યાં 2014માં ભાજપને 216 સીટ મળી હતી તે ઘટીને 156 રહી જશે. એટલે કે ભાજપને 60 બેઠકોનું નુકસાન થઈ રહ્યું છે.

   આગળ વાંચો ઉત્તરપ્રદેશમાં ભાજપની હાલ શું છે સ્થિતિ?

  • રાહુલની વાતને વડાપ્રધાન મોદીએ અભિમાન ગણાવ્યું (ફાઈલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   રાહુલની વાતને વડાપ્રધાન મોદીએ અભિમાન ગણાવ્યું (ફાઈલ)

  • પંજાબમાં કોંગ્રેસની સ્થિતિ મજબૂત (ફાઈલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   પંજાબમાં કોંગ્રેસની સ્થિતિ મજબૂત (ફાઈલ)

  • 100ને આંકડા સુધી પહોંચ્વા કોંગ્રેસે ત્રણ રાજ્યોમાં મહેનત વધુ કરવી પડશે (ફાઈલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   100ને આંકડા સુધી પહોંચ્વા કોંગ્રેસે ત્રણ રાજ્યોમાં મહેનત વધુ કરવી પડશે (ફાઈલ)

   નેશનલ ડેસ્કઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન બનવા માટે તૈયાર હોવાના સંકેત આપ્યાં હતા. હાલમાં જ રાહુલે કહ્યું હતું કે જો પાર્ટી વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં સૌથી મોટા પક્ષ તરીકે સામે આવે છે તો તે PM બનવા માટે તૈયાર છે. જો કે PM મોદીએ આ નિવેદનને રાહુલ ગાંધીનું અભિમાન ગણાવ્યું અને કહ્યું કે રાહુલને આ સપનું સાચું કરવા માટે કોંગ્રેસને એકલાં જ 100થી વધુ સીટ જીતવી પડશે. આ તો નિવેદન અને તેના વિરોધમાં આવેલા જવાબની વાત થઈ. પરંતુ ખરેખર શું રાહુલ ગાંધી 2019માં વડાપ્રધાન બની શકે ખરા? જાણવાનો પ્રયાસ કરીએ કેટલાંક આંકડાઓથી.

   2014 બાદ થયેલી પેટાચૂંટણીમાં કમળ કરમાયું

   - 2014ની લોકસભા ચૂંટણી પછી 19 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થઈ. આ 19 રાજ્યોમાં લોકસભાની 371 સીટ છે.
   - 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપને આ 371 સીટમાંથી 191 સીટ પર જીત પ્રાપ્ત થઈ હતી. પરંતુ હવે આ 19 રાજ્યોમાં ભાજપની સીટ ઘટીને 148 રહી ગઈ છે, એટલે કે 43 બેઠકમાં ઘટાડો થયો છે.

   રાજસ્થાનમાં મળ્યો ઝટકો

   - રાજસ્થાનના પેટાચૂંટણીમાં ભાજપને ઝટકો લાગ્યો છે.
   - 2014માં ભાજપને 58 ટકા વોટ મળ્યાં હતા અને પેટાચૂંટણીમાં તે ઘટીને 41 ટકા રહી ગયા છે.
   - તો કોંગ્રેસની મતદાન ટકાવારી 37થી વધીને 53 ટકા થઈ ગઈ છે.
   - પેટાચૂંટણી પછી રાજસ્થાનમાં જો સીટોનું અનુમાન લગાવવામાં આવે તો લોકસભામાં ભાજપની સીટ 25થી ઘટીને 8 રહી જશે અને કોંગ્રેસની સીટ શૂન્યથી વધીને 17 થઈ શકે છે.
   - આવી જ રીતે 20 રાજ્યોની 396 સીટ કે જ્યાં 2014માં ભાજપને 216 સીટ મળી હતી તે ઘટીને 156 રહી જશે. એટલે કે ભાજપને 60 બેઠકોનું નુકસાન થઈ રહ્યું છે.

   આગળ વાંચો ઉત્તરપ્રદેશમાં ભાજપની હાલ શું છે સ્થિતિ?

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: રાહુલ ગાંધી વડાપ્રધાન બની શકે કે નહીં જાણો 5 કારણમાં | Rahul Gandhi will be become Prime Minister know in this 5 Reason
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top