ગેંગરેપ પછી 7 દિવસ સુધી ગુમ હતી પીડિતા, વાંચો ઉન્નાવ કેસની સંપૂર્ણ હકિકત

આ પહેલા અગાઉ થયેલી એસઆઈટીની તપાસ પર પોલીસ, પ્રશાસન અને હોસ્પિટલ સ્તરે મોટી ચૂક સામે આવી છે.

Divyabhaskar.com | Updated - Apr 13, 2018, 07:00 AM
પીડિતાનો આરોપ છે કે આ દિવસે બીજેપી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર અને તેમના લોકોએ તેની સાથે ગેંગરેપ કર્યો (ફાઈલ)
પીડિતાનો આરોપ છે કે આ દિવસે બીજેપી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર અને તેમના લોકોએ તેની સાથે ગેંગરેપ કર્યો (ફાઈલ)

ઉન્નાવ ગેંગ રેપમાં આરોપી બીજેપી ધારાસભ્ય કુલદીપ સેંગરની વિરુદ્ધ કેસ નોંધાયા બાદ અંતે ઉત્તર પ્રદેશની યોગી સરકારે સીબીઆઈને તપાસ સોંપવાનો નિર્ણય કર્યો. આ પહેલા અગાઉ થયેલી એસઆઈટીની તપાસ પર પોલીસ, પ્રશાસન અને હોસ્પિટલ સ્તરે મોટી ચૂક સામે આવી છે.

નેશનલ ડેસ્કઃ ઉન્નાવ ગેંગ રેપમાં આરોપી બીજેપી ધારાસભ્ય કુલદીપ સેંગરની વિરુદ્ધ કેસ નોંધાયા બાદ અંતે ઉત્તર પ્રદેશની યોગી સરકારે સીબીઆઈને તપાસ સોંપવાનો નિર્ણય કર્યો. આ પહેલા અગાઉ થયેલી એસઆઈટીની તપાસ પર પોલીસ, પ્રશાસન અને હોસ્પિટલ સ્તરે મોટી ચૂક સામે આવી છે.

આવો જાણીએ આ મામલામાં ક્યારે શું થયું?

4 જૂન 2017: પીડિતાનો આરોપ છે કે આ દિવસે બીજેપી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર અને તેમના લોકોએ તેની સાથે ગેંગરેપ કર્યો.

11 જૂન 2017: પીડિતા પોતાના ઘરેથી ગાયબ થઈ ગઈ

12 જૂન 2017: પીડિતાની માતાએ ગુમ થવાનો રિપોર્ટ નોંધાવ્યો. પોલીસે કાર્યવાહી કરતા પીડિતાને ઔરેયાથી શોધી કાઢી. ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી. જજની સામે કલમ 164 હેઠળ તેનું નિવેદન નોંધવામાં આવ્યું.

1 ઓગસ્ટ 2017: ઉન્નાવ પોલીસે આ મામલામાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી દીધી. ત્યારબાદ પોલીસે બે લોકોની ધરપકડ કરી.

30 જૂન 2017: પીડિતાના કાક તેને લઈને દિલ્હી ગયા. ત્યાં પીડિતાએ પોતાની કાકીને આ ઘટના વિશે જણાવ્યું.

17 ઓગસ્ટ 2017: ઉન્નાવ પરત આવીને પહેલીવાર પીડિતાએ ગેંગરેપ સંબંધિત લેખિત ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આપી. પોલીસે તપાસ બાદ જજની સામે કલમ 164 હેઠળ તેનું નિવેદન નોંધ્યું. આ નિવેદનમાં પીડિતાએ આરોપી ધારાસભ્યનું નામ પણ લીધું હતું.

3 એપ્રિલ 2018: પીડિતાના પિતાની સાથે મારપીટ કરવામાં આવી. જેલમાં પેટના દુખાવાની ફરિયાદ અને લોહીની ઉલટી કર્યા બાદ તેમને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં તેમનું મોત થયું. ત્યારબાદ ડીઆઈજી જેલ લવ કુમાર અને ડીએમ ઉન્નાવને આ મામલાની તપાસ સોંપવામાં આવી.

12 એપ્રિલ 2018: ડીજીપી ઓ પી સિંહે કહ્યું કે ધારાસભ્ય વિરુદ્ધ દોષ સાબિત નથી થયા. તેમની વિરુદ્ધ માત્ર આરોપ છે. પીડિતાની માતાની લેખિત ફરિયાદના આધારે તેમની પર આઈપીસીની કલમ 363, 366, 376, 506 અને પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસની તપાસની ભલામણ સીબીઆઈને કરવામાં આવી છે.

સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ જુઓ

આ કેસની તપાસની ભલામણ સીબીઆઈને કરવામાં આવી છે
આ કેસની તપાસની ભલામણ સીબીઆઈને કરવામાં આવી છે
ઉન્નાવ પોલીસે આ મામલામાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી દીધી. ત્યારબાદ પોલીસે બે લોકોની ધરપકડ કરી
ઉન્નાવ પોલીસે આ મામલામાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી દીધી. ત્યારબાદ પોલીસે બે લોકોની ધરપકડ કરી
પીડિતા પોતાના ઘરેથી ગાયબ થઈ હતી
પીડિતા પોતાના ઘરેથી ગાયબ થઈ હતી
X
પીડિતાનો આરોપ છે કે આ દિવસે બીજેપી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર અને તેમના લોકોએ તેની સાથે ગેંગરેપ કર્યો (ફાઈલ)પીડિતાનો આરોપ છે કે આ દિવસે બીજેપી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર અને તેમના લોકોએ તેની સાથે ગેંગરેપ કર્યો (ફાઈલ)
આ કેસની તપાસની ભલામણ સીબીઆઈને કરવામાં આવી છેઆ કેસની તપાસની ભલામણ સીબીઆઈને કરવામાં આવી છે
ઉન્નાવ પોલીસે આ મામલામાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી દીધી. ત્યારબાદ પોલીસે બે લોકોની ધરપકડ કરીઉન્નાવ પોલીસે આ મામલામાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી દીધી. ત્યારબાદ પોલીસે બે લોકોની ધરપકડ કરી
પીડિતા પોતાના ઘરેથી ગાયબ થઈ હતીપીડિતા પોતાના ઘરેથી ગાયબ થઈ હતી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App